ભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં અપહરણની ત્રીજી ઘટના બની છે. મહુવા યાર્ડના કમિશન એજન્ટ મારફત કોલ્ડ સ્ટોરેજમાં મુકેલી જણસ બગડી જતાં થયેલા નુકસાનની ભરપાઈ વસૂલવા…
View More ભાવનગરના મહુવામાં બગડેલી જણસીની નુકસાની વસુલવા યાર્ડના એજન્ટનું અપહરણMahuva
મહુવામાં સાસુ-સસરાની હત્યા કરતો જમાઇ
પત્ની સાથેના કંકાસમાં ખેલેલો ખૂની ખેલ, ઝનૂનપૂર્વક છરીના ઘા ઝીંકી વેતરી નાખ્યા ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ખારા ઝાપા વિસ્તારમાં એક દંપતિ પોતાના ઘરે હતું તે…
View More મહુવામાં સાસુ-સસરાની હત્યા કરતો જમાઇમહુવાના દરિયાકાંઠે બિનવારસી બાર્જ તણાઇ આવતા કુતૂહલ
ભાવનગર જિલ્લાનાં મહુવાનાં દરિયા કિનારે બાર્જ (નૌકા) મળી આવતા કુતૂહલ સર્જાયું હતું. બાર્જનો આકાર બોટ જેવો છે. લાઈટ હાઉસ નજીકથી દરિયામાં બાર્જ (ઇફલિય) પસાર થયું…
View More મહુવાના દરિયાકાંઠે બિનવારસી બાર્જ તણાઇ આવતા કુતૂહલમહુવાના દયાળ ગામનાં યુવાનનું અપહરણ કરી ગોંધી રાખી માર માર્યો
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દયાળ ગામમાં રહેતા યુવાનનો ભાઈ યુવતીને ભગાડી ગયાની દાઝ રાખી પાંચ શખ્સ બળજબરી પૂર્વક બાઇકમાં ઉઠાવી જઈ નીચા કોટડા ગામમાં આવેલ…
View More મહુવાના દયાળ ગામનાં યુવાનનું અપહરણ કરી ગોંધી રાખી માર માર્યોમહુવામાં ચાલુ બસે ઉતારુ મહિલાની છેડતી કરનાર ડ્રાઇવર સસ્પેન્ડ
ભાવનગરમાં સલામત સવારી-એસ.ટી અમારી જેવા સુત્રને કલંક લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મહુવાથી જામનગર જતાં રૂૂટન એસટી બસના ડ્રાઈવર દ્વારા ચાલુ બસમાં મહિલા પેસેન્જરની…
View More મહુવામાં ચાલુ બસે ઉતારુ મહિલાની છેડતી કરનાર ડ્રાઇવર સસ્પેન્ડમહુવામાં તોફાની પવન સાથે સાત કલાકમાં સાત ઇંચ
ભાવનગર પંથકમાં ઝાપટાથી એક ઇંચ વરસાદ બાદ સવારથી ધીમી ધારે શરૂ, ખેડૂતોને વ્યાપક નુકસાની ભાવનગર જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસી રહ્યો છે.…
View More મહુવામાં તોફાની પવન સાથે સાત કલાકમાં સાત ઇંચમહુવાના શખ્સે માનસિક અસ્થિર યુવકના નામે 76 હજારની લોન લઇ ઠગાઇ આચરી
સાવરકુંડલા તાલુકાના વિજપડીમા રહેતા એક માનસિક અસ્થિર યુવકને ભોળવીને મહુવાના એક શખ્સે તેના નામ પર લોન મેળવી લઇ રૂૂપિયા 76677ની છેતરપીંડી આચરતા આ બારામા સાવરકુંડલા…
View More મહુવાના શખ્સે માનસિક અસ્થિર યુવકના નામે 76 હજારની લોન લઇ ઠગાઇ આચરીમહુવાના કસાણ ગામમાં સાત વર્ષના બાળક પર દીપડાનો હુમલો
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કસાણ ગામમાં દીપડાએ એક 7 વર્ષના બાળક પર હુમલો કર્યો છે. ખેત મજૂરી કરતા પરિવારનો આ બાળક વાડીમાં હતો ત્યારે…
View More મહુવાના કસાણ ગામમાં સાત વર્ષના બાળક પર દીપડાનો હુમલોમહુવામાં આઇસ્ક્રિમની લાલચ આપી આધેડે ત્રણ કિશોરીઓને ગુપ્તાંગ બતાવ્યું
મહુવા તાલુકાના કતપર ગામમાં રહેતો એક આધેડ ગામમાં જ રહેતી ત્રણ માસુમ બાળાને આઇસ્ક્રીમ ખવડાવવાની લાલચ આપી પોતાની સાથે લઇ ગયો હતો અને કાંટાની…
View More મહુવામાં આઇસ્ક્રિમની લાલચ આપી આધેડે ત્રણ કિશોરીઓને ગુપ્તાંગ બતાવ્યુંમહુવામાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી: 61 લાખનો દારૂ કબજે
48 લાખની કિંમતના 12 વાહન ; ચાર બૂટલેગરને ઝડપી લીધા: અન્ય કેટલા શખ્સોની સંડોવણી? તપાસનો ધમધમાટ મહુવાના લાલખાંભા વિસ્તારમાં પતરાના શેડવાળી ઓરડીમાં દારૂૂનું કટીંગ ચાલી…
View More મહુવામાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી: 61 લાખનો દારૂ કબજે