મહારાષ્ટ્રમાં 14298 પુરુષો બહેનોના નામે 21.44 કરોડ જમી ગયા મહારાષ્ટ્રની પ્રખ્યાત લડકી બહેન યોજનામાં મોટી ગેરરીતિ થવાની શક્યતા પ્રકાશમાં આવી છે. અહેવાલો અનુસાર, રાજ્યની મહિલાઓને…
View More લાડકી બહેન યોજનાનો લાભ લેવા ભાઇઓ બન્યા બેન!Maharashtra news
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં કાર-બાઇક અથડાતાં 7નાં મોત
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક કાર અને મોટરસાઇકલ ભયંકર રીતે ટકરાઈ છે. આ ટક્કરમાં સાત લોકોના મોત થયા છે.…
View More મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં કાર-બાઇક અથડાતાં 7નાં મોતશાસક યુતિ સાથે આવવા ફડણવીસની ખુલ્લી ઓફરથી મહારાષ્ટ્રના રાજકારણમાં વમળ સર્જાયા
મહારાષ્ટ્રની રાજનીતિમાં વધુ એક હલચલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં મોટું નિવેદન આપતા કહ્યું કે, વર્ષ 2029 સુધી ભાજપ અને તેમનું ગઠબંધન…
View More શાસક યુતિ સાથે આવવા ફડણવીસની ખુલ્લી ઓફરથી મહારાષ્ટ્રના રાજકારણમાં વમળ સર્જાયામનસેની ગુંડાગીરી યથાવત: ટોલ બુથ પર કરી તોડફોડ
મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેના મનસે કાર્યકરોની ગુંડાગીરી અટકવાનું નામ નથી લઈ રહી. મરાઠી ભાષા પર હુમલો કરનારા મનસે કાર્યકરોએ હવે ટોલ પ્લાઝાને નિશાન બનાવ્યું છે. તેમણે…
View More મનસેની ગુંડાગીરી યથાવત: ટોલ બુથ પર કરી તોડફોડલક્કડબાઘા, મૂર્ખ: દુબેના નિવેદન સામે પ્રતિક્રિયા આપતા ઉદ્ધવ, શિવસેના: કોંગ્રેસના નેતાઓનો કટાક્ષ
ભાજપ સાંસદની ટીકા કરનારાઓમાં શિંદે જુથના પ્રધાન પણ સામેલ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષા વિવાદ વચ્ચે શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે નિશિકાંત દુબે પર લકડબાઘા કટાક્ષ…
View More લક્કડબાઘા, મૂર્ખ: દુબેના નિવેદન સામે પ્રતિક્રિયા આપતા ઉદ્ધવ, શિવસેના: કોંગ્રેસના નેતાઓનો કટાક્ષશિંદેના ‘જય ગુજરાત’ નારાથી મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ: વિપક્ષો તૂટી પડ્યા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ, તેમના પ્રવચનના અંતે જય હિંદ, જય મહારાષ્ટ્ર, જય ગુજરાતનો નારો લગાવતા, સમગ્ર મહારાષ્ટ્રમાં રાજકીય…
View More શિંદેના ‘જય ગુજરાત’ નારાથી મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ: વિપક્ષો તૂટી પડ્યાગુજરાતમાં પટેલો, હરિયાણામાં જાટને ભડકાવ્યા હવે મહારાષ્ટ્રમાં મરાઠીઓને અલગ કરવાનો ખેલ
ઉધ્ધવ ઠાકરેનો ભાજપ ઉપર પ્રહાર, હિન્દી ભાષા વિવાદ વકર્યો શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પ્રમુખ રાજ ઠાકરેએ બે…
View More ગુજરાતમાં પટેલો, હરિયાણામાં જાટને ભડકાવ્યા હવે મહારાષ્ટ્રમાં મરાઠીઓને અલગ કરવાનો ખેલમુસ્લિમોને મરાઠીમાં અઝાન પઢવા કહો: ઠાકરે બંધુઓને રાણેનો પડકાર
મહારાષ્ટ્રના મંત્રી નીતિશ રાણોએ ભારત વિવાદમાં એન્ટ્રી કરતા જણાવ્યું હતું કે જે દોષિત છે તેમને સજા થશે. અમારી સરકાર હિન્દુઓ પર હાથ ઉપાડનારાઓ સામે કાર્યવાહી…
View More મુસ્લિમોને મરાઠીમાં અઝાન પઢવા કહો: ઠાકરે બંધુઓને રાણેનો પડકારઆ મહારાષ્ટ્ર છે: મરાઠી ન બોલનારા ગુજરાતી દુકાનદાર સાથે મનસેના કાર્યકર્તાઓની મારપીટ
મુંબઈના મીરા રોડ વિસ્તારમાં મનસે કાર્યકર્તાઓએ એક ગુજરાતી રેસ્ટોરન્ટ માલિકને માર માર્યો છે. આ રેસ્ટોરન્ટના માલિકને માર મારવામાં આવ્યો છે કારણ કે તે મરાઠીમાં બોલતો…
View More આ મહારાષ્ટ્ર છે: મરાઠી ન બોલનારા ગુજરાતી દુકાનદાર સાથે મનસેના કાર્યકર્તાઓની મારપીટતામિલનાડુ પછી મહારાષ્ટ્ર: હિંદી અથવા અન્ય કોઇ ભાષા લાદવાની જરૂર નથી
તામિલનાડુ પછી મહારાષ્ટ્રમાં હિંદી ભાષા લાદવાના મુદ્દે પાછી બબાલ શરૂૂ થઈ છે અને રાજકીય પક્ષો પટ્ટાબાજી પર ઉતરી આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે મરાઠી અને અંગ્રેજી…
View More તામિલનાડુ પછી મહારાષ્ટ્ર: હિંદી અથવા અન્ય કોઇ ભાષા લાદવાની જરૂર નથી