વિવાદ બાદ વિજય શાહે માફી માગી, કોંગ્રેસે રાજીનામુ માગ્યું મધ્યપ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી વિજય શાહ એક વિવાદાસ્પદ નિવેદનને કારણે ઘેરાયેલા છે. તેમણે ભારતીય સેનાની સિંહણ…
View More કર્નલ સોફિયા વિષે વાંધાજનક ટિપ્પણી: એમપીના મંત્રી સામે ભાજપમાં નારાજગીMADHYA PRADESH
હિન્દુ છોકરીઓ પર દુષ્કર્મ અને બ્લેકમેલ કરવાના આરોપીનું એન્કાઉન્ટરમાં મોત
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં હિન્દુ છોકરીઓ પર ગેંગરેપ, બ્લેકમેઇલિંગ અને પલવ જેહાદથના ગંભીર કેસમાં મુખ્ય આરોપી ફરહાનનું એન્કાઉન્ટર થયું છે. આરોપી ફરહાને પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ…
View More હિન્દુ છોકરીઓ પર દુષ્કર્મ અને બ્લેકમેલ કરવાના આરોપીનું એન્કાઉન્ટરમાં મોતમધ્યપ્રદેશ-યુ.પી., ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં આંધી-તૂફાનની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિત 19 રાજ્યોમાં તોફાનની ચેતવણી આપવામાં આવી છે. રાજસ્થાનમાં ધૂળનું તોફાન આવી શકે છે. તે જ સમયે,…
View More મધ્યપ્રદેશ-યુ.પી., ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં આંધી-તૂફાનની આગાહીમધ્યપ્રદેશમાં ત્રણ સગીર સહિત ચાર આદિવાસી યુવતીઓ પર સામૂહિક દુષ્કર્મ
મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ગુનાની ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ત્રણ સગીર સહિત ચાર આદિવાસી યુવતીઓ પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો…
View More મધ્યપ્રદેશમાં ત્રણ સગીર સહિત ચાર આદિવાસી યુવતીઓ પર સામૂહિક દુષ્કર્મમધ્યપ્રદેશના દમોહમાં ભયંકર અકસ્માત: બોલેરો પુલ પરથી નદીમાં ખાબકી, 8 લોકોના મોત
મધ્યપ્રદેશના દમોહમાંથી એક ભયંકર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં મહાદેવ ઘાટ પુલ પર પુરપાટ ઝડપે જઈ રહેલી એક બોલેરો જીપે સ્ટેયરીંગ પરથી…
View More મધ્યપ્રદેશના દમોહમાં ભયંકર અકસ્માત: બોલેરો પુલ પરથી નદીમાં ખાબકી, 8 લોકોના મોતમધ્યપ્રદેશના ધારમાં ભયાનક અકસ્માત: ગેસ ટેન્કરે બે વાહનોને મારી ટક્કર, 7ના મોત
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા, જ્યારે 3 ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત ગઈ કાલે મોદી…
View More મધ્યપ્રદેશના ધારમાં ભયાનક અકસ્માત: ગેસ ટેન્કરે બે વાહનોને મારી ટક્કર, 7ના મોતમધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક અને SUV વચ્ચે જોરદાર ટક્કર થતા 8 લોકોના મોત, 13 ઈજાગ્રસ્ત
મધ્યપ્રદેશના સિધીના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે 39 પર આવેલા ઉપની ગામમાં એક ભયંક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં એક ટ્રક અને મિની…
View More મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક અને SUV વચ્ચે જોરદાર ટક્કર થતા 8 લોકોના મોત, 13 ઈજાગ્રસ્ત5 વર્ષની બાળકી ઉપર દારૂના નશામાં તરુણનું પાશવી દુષ્કર્મ
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં એક ભયાનક ઘટના બની છે. પાંચ વર્ષની એક બાળકી ઉપર પડોશમાં રહેતા 17 વર્ષના સગીરે દારૂના નશામાં પાશવી બળાત્કાર ગુજારતા બાળકીને…
View More 5 વર્ષની બાળકી ઉપર દારૂના નશામાં તરુણનું પાશવી દુષ્કર્મMPના બાલાઘાટમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 4 મહિલા નક્સલવાદીનું એન્કાઉન્ટર
મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ એન્કાઉન્ટરમાં ચાર મહિલા નક્સલવાદીઓને ઠાર કર્યા છે. આ એન્કાઉન્ટર ગઢી પોલીસ સ્ટેશન વિસ્તારના…
View More MPના બાલાઘાટમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 4 મહિલા નક્સલવાદીનું એન્કાઉન્ટરમહાકુંભમાંથી પરત ફરતી બસને મધ્ય પ્રદેશમાં નડ્યો અકસ્માત, સાત શ્રદ્ધાળુઓના મોત
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરતી આંધ્ર પ્રદેશની એક બસને મધ્ય પ્રદેશમાં અકસ્માત નડ્યો હતો.જબલપુરમાં સિહોરા પાસે બસનો અકસ્માત સર્જાયો હતો, જેમાં સાત લોકોના…
View More મહાકુંભમાંથી પરત ફરતી બસને મધ્ય પ્રદેશમાં નડ્યો અકસ્માત, સાત શ્રદ્ધાળુઓના મોત