સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને લોકઉત્સવનું પ્રતિક સમાન જન્માષ્ટમીનો મહામેળો આ વર્ષે રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ ગ્રાઉન્ડ પર ધામધૂમથી યોજાવા જઈ રહ્યો છે. આગામી 2 થી 6 સપ્ટેમ્બર…
View More રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓનો આરંભ: સ્ટોલ માટે ફોર્મ વિતરણ શરૂlokmela
રાજકોટમાંથી પકડાયેલ રૂા.2 કરોડના નશીલા પદાર્થોનો નાશ કરાયો
શહેરમાં નાર્કોટીકસના 32 ગુનામાં કબજે લીધેલ ગાંજો, એમડી, બ્રાઉન સુગર અને કફ શીરપનો કચ્છ ખાતે અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી,…
View More રાજકોટમાંથી પકડાયેલ રૂા.2 કરોડના નશીલા પદાર્થોનો નાશ કરાયોલોકમેળાના સ્ટોલના ભાડામાં રૂા.2000થી 12000 સુધીનો વધારો
રમકડા અને ખાણી-પીણીના સ્ટોલમાં 5000 સુધી, મોટા સ્ટોલ-પ્લોટમાં 5000થી 8000 અને મોટી રાઇડ્સના પ્લોટમાં 8000થી 12000 વધશે રાજકોટના સુપ્રસિદ્ધ પરંપરાગત લોકમેળાના આયોજન માટે વહીવટી તંત્ર…
View More લોકમેળાના સ્ટોલના ભાડામાં રૂા.2000થી 12000 સુધીનો વધારોલોકમેળાને મોંઘવારી નડશે; ખાણીપીણીના સ્ટોલના ભાવમાં 5થી 10 ટકાનો વધારો સંભવ
આયોજન સમિતિ દ્વારા લે-આઉટ તૈયાર, યાંત્રિક રાઇડસના ભાવો યથાવત રહેશે રાજકોટના લોકમેળાનું વિશેષ મહત્વ છે. દર વર્ષે લાખો લોકોની ભીડને આકર્ષતા ભવ્ય જન્માષ્ટમી લોકમેળાના આયોજનને…
View More લોકમેળાને મોંઘવારી નડશે; ખાણીપીણીના સ્ટોલના ભાવમાં 5થી 10 ટકાનો વધારો સંભવઓળી જોળી પીપળ પાન, લોકમેળાનું શું રાખશો નામ? નગરજનોને આહવાન
રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સના મેદાનમાં આગામી તા. 02થી 06 સપ્ટેમ્બર, 2026 દરમિયાન પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળાને આકર્ષક શીર્ષક આપવાની…
View More ઓળી જોળી પીપળ પાન, લોકમેળાનું શું રાખશો નામ? નગરજનોને આહવાનલોકમેળાની તૈયારી શરૂ : માઈક્રોપ્લાનિંગ અને મોનિટરિંગ માટે 20 સમિતિની રચના
ગયા વર્ષના ભીડ અને ટ્રાફિકના ડ્રોન ડેટાનું એનાલિસિસ કરાશે પ્રથમ વખત 108 અને બાઈક એમ્બ્યુલન્સ માટે કોરીડોર બનાવાશે તમામ 20 સમિતિઓને એક અઠવાડિયામાં પ્લાન તૈયાર…
View More લોકમેળાની તૈયારી શરૂ : માઈક્રોપ્લાનિંગ અને મોનિટરિંગ માટે 20 સમિતિની રચનાલોકમેળામાં 50 મોબાઇલ-25 પાકિટ ચોરાયા, 150 લોકો ખોવાયા
ભારે ભીડનો લાભ લઇ ચોર-ચક્કાઓએ તહેવાર ઉજવ્યા, ત્રણ ચેઇન સ્નેચર મહિલા ઝડપાઇ, 50 શકમંદોને ઉઠાવી મહેમાનગતિ કરાવતી પોલીસ રાજકોટના શૌર્યનું સિંદૂર લોકમેળા ભીડનો લાભ લઇ…
View More લોકમેળામાં 50 મોબાઇલ-25 પાકિટ ચોરાયા, 150 લોકો ખોવાયામેળામાંથી પાથરણાવાળાઓને હાંકી કઢાતા ભારે બબાલ
ગઇકાલે મેળો પૂર્ણ થતા આજે મંજૂરી વગર પાથરાણાવાળાઓ ગ્રાઉન્ડમાં ઘૂસી જતા મનપાની કડક કાર્યવાહી સામે રોષ રેસકોર્ષમાં યોજાયેલ પાંચ દિવસીય લોક મેળો ગઇકાલે રાત્રીના પૂર્ણ…
View More મેળામાંથી પાથરણાવાળાઓને હાંકી કઢાતા ભારે બબાલરાજકોટના લોકમેળામાં 15 લાખથી વધુ સહેલાણીઓ ઉમટયા
અંતિમ દિવસે અકડેઠઠ મેદની ઉમટી પડતા રેસકોર્ષ જામ થઇ ગયું, મોડી રાત્રે મેળો બંધ કરાવવામાં તંત્રને પરસેવો છૂટી ગયો રાજકોટના રેસકોર્ષ મેદાનમાં યોજાયેલ સૌરાષ્ટ્રના સૌથી…
View More રાજકોટના લોકમેળામાં 15 લાખથી વધુ સહેલાણીઓ ઉમટયાલોકમેળા માટે પ્રવેશબંધી, નો પાર્કિંગ અને ફ્રી પાર્કિંગ જાહેર કરાયા
રેસકોર્ષ રિંગ રોડ ઉપર વાહનોને પ્રવેશની મનાઇ, તા. 14 ઓગષ્ટમી મેળો પૂર્ણ થાય ત્યાં સુધીનું જાહેરનામું રાજકોટ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે 14થી 18 ઓગસ્ટ દરમિયાન લોકમેળાનું…
View More લોકમેળા માટે પ્રવેશબંધી, નો પાર્કિંગ અને ફ્રી પાર્કિંગ જાહેર કરાયા