ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીર એલઓસી નજીક બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ આતંકવાદીઓ ગુરુવારે સવારે ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા…
View More કાશ્મીરમાં એલઓસી નજીક ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સેનાએ બે આતંકી ઠાર માર્યાLOC
સતત 12મા દિવસે પાક.નો ગોળીબાર: ભારતનો જવાબ
પાકિસ્તાને સતત 12મી રાત્રે નિયંત્રણ રેખા (LoC) પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. એક નિવેદનમાં, ભારતીય સેનાએ જણાવ્યું…
View More સતત 12મા દિવસે પાક.નો ગોળીબાર: ભારતનો જવાબફરી એકવાર LOC પર પાકિસ્તાનની નાપાક હરકત, સતત ચોથા દિવસે સીઝ ફાયરનું કર્યું ઉલ્લંઘન
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ નિયંત્રણ રેખા (LoC) પર તણાવ વધી ગયો છે. પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી…
View More ફરી એકવાર LOC પર પાકિસ્તાનની નાપાક હરકત, સતત ચોથા દિવસે સીઝ ફાયરનું કર્યું ઉલ્લંઘનપહેલગામ હુમલા બાદ પાકિસ્તાનની LoC પર નાપાક હરકત, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધ્યો છે. પાકિસ્તાન તરફથી LoC પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો…
View More પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનની LoC પર નાપાક હરકત, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબપાકિસ્તાને LOC પર યુદ્ધવિરામ ભંગ કર્યો: ભારતે જડબાતોડ જવાબ આપી પાઠ ભણાવ્યો
પૂંછ જિલ્લામાં ભારતીય ચોકીઓ પર વિના ઉશ્કેરણીએ દુશ્મનનું અડપલું: આ વર્ષે યુદ્ધવિરામ ભંગનો પ્રથમ બનાવ પાકિસ્તાની સૈનિકોએ બુધવારે જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ…
View More પાકિસ્તાને LOC પર યુદ્ધવિરામ ભંગ કર્યો: ભારતે જડબાતોડ જવાબ આપી પાઠ ભણાવ્યોLoC પર ભારતીય આર્મીની મોટી કાર્યવાહી: ઘૂસણખોરી કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર માર્યા
ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર કર્યા છે. આમાં પાકિસ્તાની સેનાના 3 સૈનિકોનો પણ સમાવેશ થાય છે.…
View More LoC પર ભારતીય આર્મીની મોટી કાર્યવાહી: ઘૂસણખોરી કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર માર્યાજમ્મુ કાશ્મીર: LoC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને કર્યા ઠાર
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે…
View More જમ્મુ કાશ્મીર: LoC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને કર્યા ઠાર