કુદરતના નિયમો સાથે ચેડાં કરનારો માનવી ભૂલી ગયો હતો કે ગીરનો રાજા પાલતુ નથી, પ્રકૃતિનું સૌથી ઘાતક હથિયાર છે. છેલ્લા કેટલાક સમયથી ગીરમાં સિંહોની પજવણી…
View More 25 દિવસમાં 7 લોકોનો શિકાર: વનરાજના અન્ય રાજ્યોમાં સ્થળાંતરનો વિચાર થવો જોઇએlion
ગીર પંથકમાં સિંહને પજવણી કરનારા આઠ શખ્સો ઝડપાયા
તાજેતરના સમયમાં સોશિયલ મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર સિંહને પજવણી કરતા તેમજ પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના અનેક વીડિયો વાયરલ થયા બાદ ગીર…
View More ગીર પંથકમાં સિંહને પજવણી કરનારા આઠ શખ્સો ઝડપાયાજૂનાગઢમાં સિંહનો આતંક: ગિરનાર ચઢતાં 12 વર્ષના બાળકને વનરાજ ઉપાડી ગયો
જૂનાગઢમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર વહેલી સવારે 12 વર્ષના બાળક પર સિંહે અચાનક જીવલેણ હુમલો…
View More જૂનાગઢમાં સિંહનો આતંક: ગિરનાર ચઢતાં 12 વર્ષના બાળકને વનરાજ ઉપાડી ગયોઅનેક લોકોની હાજરીમાં સિંહે અડધો કલાક માલધારીને દબોચી રાખ્યો
હાકલા પડકારા-પથ્થરમારા વચ્ચે યુવાન તરફડતો રહ્યો: પાલિતાણાના ગરજીયા ગામની કંપાવનારી ઘટના ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામે આજે 6 જુલાઈના રોજ સવારે સિંહે એક માલધારી…
View More અનેક લોકોની હાજરીમાં સિંહે અડધો કલાક માલધારીને દબોચી રાખ્યોજૂનાગઢના રબારી નેસમાં સિંહબાળની હત્યા કરનાર શખ્સ 15 દિવસ જેલમાં ધકેલાયો
ગત તા. 24 જૂનના રોજ જૂનાગઢ વન વિભાગના ડુંગર (દક્ષિણ) રેન્જ હેઠળ આવતા રબારી નેસ વિસ્તારમાં એક અતિ દુ:ખદ ઘટના સામે આવી હતી, જેમાં આશરે…
View More જૂનાગઢના રબારી નેસમાં સિંહબાળની હત્યા કરનાર શખ્સ 15 દિવસ જેલમાં ધકેલાયોરાજુલા પંથકમાં સિંહ દ્વારા વધુ એક માનવ શિકારનો પ્રયાસ
અમરેલી પંથકમાં સાવજો દ્વારા એક પછી એક લોકોના શિકારની ઘટના સામે આવી રહી છે તેની વચ્ચે રાત્રિના સમયે રાજુલાના વડની સીમમાં એક સિંહ દ્વારા મહિલાના…
View More રાજુલા પંથકમાં સિંહ દ્વારા વધુ એક માનવ શિકારનો પ્રયાસતળાજાના કઠવા ગામે ફળિયામાં સૂતેલી બાળકીને દીપડો ઉપાડી ગયો
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં દીપડાઓનો વસવાટ વધતો જાયછે.ત્યારે આજે અલંગ નજીકના કઠવા ગામવાડી વિસ્તારમા શ્રમજીવી પરિવારની બાળકી ફળિયામાં સૂતીહતી ને દીપડો તેને આવીને ઉપાડીગયો હતો.પરિવારના…
View More તળાજાના કઠવા ગામે ફળિયામાં સૂતેલી બાળકીને દીપડો ઉપાડી ગયોગીરના જસાધાર રેન્જમાં સિંહ યુગલની પજવણીનો વીડિયો વાયરલ
એશિયાટિક સિંહોના એકમાત્ર આશ્રયસ્થાનસમા ગીર જંગલમાં વન્યજીવોની સુરક્ષા સામે ફરી એકવારગંભીર સવાલો ઊભા થયા છે.ઉના નજીકની જસાધાર રેન્જ ની સરહદે કેટલાક યુવકોએ લાઇક્સ અનેવ્યુઝમેળવવા ની…
View More ગીરના જસાધાર રેન્જમાં સિંહ યુગલની પજવણીનો વીડિયો વાયરલજાફરાબાદમાં વાહનચાલકોને ટાર્ગેટ કરતાં સિંહનું શંકાસ્પદ મોત, આંચકીથી મોતની આશંકા
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં બાબરકોટ રોડ પર આવેલી જાફરાબાદ રેન્જ વનવિભાગની કચેરી નજીક એક સિંહે આતંક મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રસ્તા પરથી પસાર થતા…
View More જાફરાબાદમાં વાહનચાલકોને ટાર્ગેટ કરતાં સિંહનું શંકાસ્પદ મોત, આંચકીથી મોતની આશંકામહુવામાં સિંહે યુવાનને ફાડી ખાધો: માથું અવશેષો મળ્યા
અમરેલી બાદ બીજી ઘટનાથી જંગલ વિસ્તારમાં ફફડાટ, સીમમાં કફર્યુ જેવો માહોલ અમરેલી અને આસપાસના સિંહોના વિચરણના વિસ્તારોમાં માનવીઓ પર સિંહોના હિંસક હુમલાઓ વધી રહ્યા છે.…
View More મહુવામાં સિંહે યુવાનને ફાડી ખાધો: માથું અવશેષો મળ્યા