ગીરના જંગલમાં સિંહ દર્શનનોગેરકાયદેશોખવેરાવળના બે યુવાનોને ભારેપડી ગયો છે.જસાધાર રેન્જના વન વિભાગે અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશકરનાર સૈફુદ્દીન યુસુફ ભાદરકા અને ઝુબૈર મામદ ભાદરકા નામ ના…
View More વેરાવળના બે શખ્સોને ગીરમાં સિંહ દર્શન પડ્યું ભારે: રૂા.50,000નો દંડ ફટકારાયોlion
પાલીતાણાના શેત્રુંજ્ય પર્વત પર યાત્રાળુની બેગ લઈ ભાગ્યો સિંહ
પ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલીતાણાના શેત્રુંજય ગિરિરાજ પર્વત પર ફરી એકવાર સિંહ દેખાયો છે જેના પગલે યાત્રિકોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે..પર્વતની યાત્રા દરમિયાન…
View More પાલીતાણાના શેત્રુંજ્ય પર્વત પર યાત્રાળુની બેગ લઈ ભાગ્યો સિંહગીરમાં આશાનું કિરણ: વાયરસનો કહેર શમતા ખાપટની સીમમાં સિંહ પરિવારના દર્શન
12 સિંહોના મોત બાદ પાંચ તંદુરસ્ત સિંહો આરામ ફરમાવતા નજરે પડ્યા, વન વિભાગ અને સિંહપ્રેમીઓએ લીધો રાહતનો શ્વાસ ગીર પૂર્વ રેન્જના જસાધાર વિસ્તારમાં સિંહપ્રેમીઓ માટે…
View More ગીરમાં આશાનું કિરણ: વાયરસનો કહેર શમતા ખાપટની સીમમાં સિંહ પરિવારના દર્શનગીરમાં સિંહના બચ્ચાઓના મૃત્યુમાં બેબેસિયા રિપોર્ટ નેગેટિવ: મોઢવાડિયા
ગીર વિસ્તારમાં ગત મહિને આઠ સિંહના બચ્ચાઓના મૃત્યુ અંગેની તપાસમાં બેબેસિયા પરોપજીવી અથવા કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ (CDV)નો કોઈ અંશ મળ્યા નથી. આ માહિતી ગુજરાતના વન…
View More ગીરમાં સિંહના બચ્ચાઓના મૃત્યુમાં બેબેસિયા રિપોર્ટ નેગેટિવ: મોઢવાડિયાઆઈસોલેશનમાં રખાયેલા 17માંથી 11 સિંહો મુક્ત
તમામ સિંહોની સારવાર સફળ નીવડી રહી છે, વનપ્રેમીઓમાં આનંદ એશિયાટિક સિંહોના એકમાત્ર ઘર ગણાતા ગીરના જંગલમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે.…
View More આઈસોલેશનમાં રખાયેલા 17માંથી 11 સિંહો મુક્તગીરમાં ભેદી રોગચાળામાં સિંહના મોત મામલે રિપોર્ટના 10 દિવસ બાદ પણ ઠેકાણા નથી
વનવિભાગની એક બે દિવસમાં રિપોર્ટ આવવાની ખાતરીનું સુરસુરીયું, પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ગીરના સિંહોના મોતની ઘટનામાં વન વિભાગના રિપોર્ટના વિલંબે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. છેલ્લા…
View More ગીરમાં ભેદી રોગચાળામાં સિંહના મોત મામલે રિપોર્ટના 10 દિવસ બાદ પણ ઠેકાણા નથીસૌરાષ્ટ્રના સાવજોને બચાવવા ખુદ વડાપ્રધાન મોદી મેદાનમાં, ઙખઘમાં સીધુ મોનિટરીંગ
વધુ એક સિંહના મોત બાદ પરિસ્થિતિ વસણી, 70 સિંહ સંક્રમિત થયાની દહેશત, બાબરીયા-જશાધાર-જામવાળામાં જીવલેણ વાયરસના લક્ષણો, ત્રણ સિંહોને એનિમલ કેર હોસ્પિટલમાં ખસેડાયા, 10 કિલોમીટર વિસ્તાર…
View More સૌરાષ્ટ્રના સાવજોને બચાવવા ખુદ વડાપ્રધાન મોદી મેદાનમાં, ઙખઘમાં સીધુ મોનિટરીંગજાફરાબાદમાં સિંહે યુવાનને ફાડી ખાધો, બે દિવસથી ગુમ યુવાનના માત્ર અવશેષો મળ્યા
વન વિભાગ સામે ગ્રામજનોમાં રોષ, મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાંથી એક અત્યંત આઘાતજનક અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. જાફરાબાદના ભાકોદર ગામ…
View More જાફરાબાદમાં સિંહે યુવાનને ફાડી ખાધો, બે દિવસથી ગુમ યુવાનના માત્ર અવશેષો મળ્યા900થી વધુ સાવજોને ‘બેબેસિયા’થી બચાવવા 300 અધિકારીઓ દ્વારા મોનિટરીંગ
સૌથી વધુ અસરગ્રસ્ત જામવાળા, બાબરિયા, જશાધાર, ધારી રેન્જમાં સિંહોનું સ્ક્રિનિંગ ગીરના સિંહોમાં બેબેસીયાનો રોગચાળો પ્રસરતાં ત્રણ સિંહબાળ સહીત પાંચ સિંહોના મોતની ઘટનાથી વનવિભાગમાં દોડધામ મચી…
View More 900થી વધુ સાવજોને ‘બેબેસિયા’થી બચાવવા 300 અધિકારીઓ દ્વારા મોનિટરીંગજાફરાબાદમાં સિંહે યુવાનને ફાડી ખાધો, બે દિવસથી ગુમ યુવાનના માત્ર અવશેષો મળ્યા
વન વિભાગ સામે ગ્રામજનોમાં રોષ, મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાંથી એક અત્યંત આઘાતજનક અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. જાફરાબાદના ભાકોદર ગામ…
View More જાફરાબાદમાં સિંહે યુવાનને ફાડી ખાધો, બે દિવસથી ગુમ યુવાનના માત્ર અવશેષો મળ્યા