દિવાળીના તહેવારોમાં સગીર સહિત 17 લોકોના હાર્ટએટેકથી મોત

કચ્છ-મુન્દ્રાનો 17 વર્ષનો સગીર રાજકોટ સગાને ત્યાં આવ્યો ને હૃદય ધબકારા ચૂકી ગયું કોરોના બાદ યુવાનો અને તરુણોમાં હૃદય રોગના હુમલાના કિસ્સા વધી રહ્યા છે.…

View More દિવાળીના તહેવારોમાં સગીર સહિત 17 લોકોના હાર્ટએટેકથી મોત

ભચાઉ-ગાંધીધામ હાઇવે પર અજાણ્યા વાહને કારને ઠોકરે લેતા પિતા-પુત્રનાં કરૂણ મોત

અકસ્માતમાં માતા-પુત્રીને ગંભીર ઇજા કચ્છ જિલ્લામાં ભચાઉ-ગાંધીધામ હાઈવે પર એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે. અજાણ્યા વાહન સાથે કાર અથડાતા પિતા અને પુત્રનું કરુણ મૃત્યુ…

View More ભચાઉ-ગાંધીધામ હાઇવે પર અજાણ્યા વાહને કારને ઠોકરે લેતા પિતા-પુત્રનાં કરૂણ મોત

કચ્છના ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ જનસેલાબ ઉમટ્યો

કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા વાતને સાર્થક કરતું આ દિવાળીની તહેવારની રજાઓમાં ફરવા લોકોની પ્રવાસીઓની જનમેદની કચ્છમાં ઉમટી પડી હતી દેવ દેવીઓ સંતો…

View More કચ્છના ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ જનસેલાબ ઉમટ્યો

અંજારની સતાપરની ગૌશાળામાં ફટાકડાથી ભીષણ આગ, 900 મણ ઘાસચારો ખાખ

આગ લાગવાનું ચોક્કસ કારણ ફટાકડો હોવાનું સામે આવ્યું છે. સતાપર ગૌશાળાના ગોડાઉન નજીક ફટાકડો ફોડવામાં આવ્યો હતો, અને તેનો એક તણખો કે ટુકડો સીધો ઘાસચારાના…

View More અંજારની સતાપરની ગૌશાળામાં ફટાકડાથી ભીષણ આગ, 900 મણ ઘાસચારો ખાખ

ગાંધીધામના ટ્રેડર પાસેથી 54.78 લાખ લીધા બાદ હાઈડ્રોકાર્બન ઓઇલ ન મોકલી ઠગાઇ

પૈસા પરત માંગતા હનિટ્રેપમાં ફસાવી દેવાની આપી ધમકી ગાંધીધામના ટ્રેડરે મુંબઇની પેઢીને હાયડ્રોકાર્બન ઓઇલનો ઓર્ડર આપી બે ગાડી મગાવી તેનું રૂૂ.54.78 લાખ પેમેન્ટ ચુકવી દીધા…

View More ગાંધીધામના ટ્રેડર પાસેથી 54.78 લાખ લીધા બાદ હાઈડ્રોકાર્બન ઓઇલ ન મોકલી ઠગાઇ

ગઢસીસા નજીક કોન્ટ્રાકટ બાબતે રૂપિયાની લેતીદેતીમાં મિત્રના હાથે મિત્રની હત્યા

હત્યા બાદ પોલીસમાં આરોપી હાજર થયો, ધરપકડ કચ્છમાં સતત બીજા દિવસે હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. માંડવી તાલુકાના ગઢશીશા અને રાજપર ગામ વચ્ચે…

View More ગઢસીસા નજીક કોન્ટ્રાકટ બાબતે રૂપિયાની લેતીદેતીમાં મિત્રના હાથે મિત્રની હત્યા

નખત્રાણાના વિગોડી ગામે કામ કરવા મામલે પથ્થર ઝીંકી પુત્રના હાથે પિતાની હત્યા

હત્યા કરનાર આરોપીને સકંજામાં લેવા તજવીજ નખત્રાણા તાલુકાના વિગોડી ગામે પુત્રએ પિતાની હત્યા કરી હતી. જે બાદ પુત્ર નાસી ગયો હોવાની ઘટના પોલીસ દફ્તરે નોંધાઈ…

View More નખત્રાણાના વિગોડી ગામે કામ કરવા મામલે પથ્થર ઝીંકી પુત્રના હાથે પિતાની હત્યા

કચ્છના સામત્રામાં મિલકત માટે પતિને જીવતો સળગાવતી પત્ની

  પ્રથમ પત્નીનું ચાર વર્ષ પહેલા મોત નિપજતા દોઢ વર્ષ પહેલા બીજા લગ્ન થયા હતા પત્નીએ અઢાર તોલા સોનાના દાગીના પણ પડાવી લીધા હતા, આરોપીની…

View More કચ્છના સામત્રામાં મિલકત માટે પતિને જીવતો સળગાવતી પત્ની

કચ્છના 194 તળાવ નર્મદાના પાણીથી ભરવા રૂા.451 કરોડનું ફંડ મંજૂર

રાજ્ય સરકારે શુક્રવારે કચ્છ જિલ્લાના ખાદીર પ્રદેશમાં 194 તળાવો અને તળાવો નર્મદાના પાણીથી ભરવા માટે 451.67 કરોડ રૂૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી. રાજ્યના જળ સંસાધન મંત્રી…

View More કચ્છના 194 તળાવ નર્મદાના પાણીથી ભરવા રૂા.451 કરોડનું ફંડ મંજૂર

કચ્છના રાપરમાં ડુપ્લિકેટ કોલગેટ બનાવતી ફેકટરી ઝડપાઇ, ચાર સામે એફઆઇઆર

રાપર તાલુકાના ચિત્રોડ ગામે ડુપ્લીકેટ કોલગેટ ટૂથપેસ્ટ બનાવતી ફેક્ટરીનો ગાગોદર પોલીસે પર્દાફાશ કર્યો છે. ગાગોદર પીઆઈ વી.એ. સેગલ અને તેમના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી…

View More કચ્છના રાપરમાં ડુપ્લિકેટ કોલગેટ બનાવતી ફેકટરી ઝડપાઇ, ચાર સામે એફઆઇઆર