કોડીનાર શહેરના વિકાસની ગાડી ભલે પાટા પર દોડતી હોય, પરંતુ શહેરની મધ્યમાં આવેલું રેલવે સ્ટેશન આજે શહેર માટે સૌથી મોટું જોખમ બની ગયું છે. ગાયકવાડ…
View More કોડીનારમાં 10 વર્ષથી બંધ સ્ટેશનમાં દીપડાના આંટાફેરાKodinar
કોડીનારમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ફફડાટ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓના આંટાફેરા વધતા જનતામાં ભયનો માહોલ છે. આજે વહેલી સવારે કોડીનાર-મૂળદ્વારકા રોડ પર આવેલા નદી કાંઠાના…
View More કોડીનારમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ફફડાટકોડીનાર પોલીસે શંકાસ્પદ માંસના જથ્થા સાથે સાત શખ્સોને ઝડપ્યા
ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.કે.વણારકા તથા કોડીનાર પોલીસ સ્ટાફના માણસોએ શંકાસ્પદ માસના જથ્થાની મહીન્દ્રા…
View More કોડીનાર પોલીસે શંકાસ્પદ માંસના જથ્થા સાથે સાત શખ્સોને ઝડપ્યાઆંતરજ્ઞાતિ લગ્નમાં વાલીની સહમતી ફરજિયાત કરવાની રજૂઆત
કોડીનારના મિતિયાજ ગામના સરપંચની મુખ્યમંત્રી સમક્ષ અનોખી માંગ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતિયાજ ગામે સામાજિક સુમેળ જાળવવા અને પારિવારિક મૂલ્યોને મજબૂત કરવાના ઉદ્દેશથી એક…
View More આંતરજ્ઞાતિ લગ્નમાં વાલીની સહમતી ફરજિયાત કરવાની રજૂઆતકોડીનારના સિંધાજમાં ધોળા દિવસે યુવાન પર બે નર સિંહોનો હુમલો
યુવાને હિંમત કરી બૂમો પાડી પ્રતિકાર કરતા સિંહો ભાગ્યા, વન્ય પ્રાણીઓના હુમલાના વધતા જતા બનાવને લઈને ગ્રામજનોમાં ફફડાટ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં જંગલી પ્રાણીઓના…
View More કોડીનારના સિંધાજમાં ધોળા દિવસે યુવાન પર બે નર સિંહોનો હુમલોકોડીનારમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે પીઆઇ વણારકા દ્વારા અભિયાન હાથ ધરાયું
વેપારીઓ, નાગરિકોને નિયમો અંગે સમજણ આપી, 8 વાહનોને દંડ, બેને ઇ-મેમો ફટકારયા કોડીનાર શહેરના નાગરિકોને લાંબા સમયથી સતાવતી ટ્રાફિકની જટિલ સમસ્યાનું કાયમી ધોરણે નિવારણ લાવવા…
View More કોડીનારમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે પીઆઇ વણારકા દ્વારા અભિયાન હાથ ધરાયુંકોડીનાર : ખેડૂતોના 7/12માં મકાન-વૃક્ષોની નોંધણી અટકાવાતા ભારે રોષ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં વર્ષોથી ખેડૂતોના ગામ નમૂના નંબર 7/12 ના બીજા હક્કમાં મકાન, ઢાળિયા, વૃક્ષો, કૂવા અને બોરવેલ વગેરેની નોંધ દાખલ કરવાની કામગીરી…
View More કોડીનાર : ખેડૂતોના 7/12માં મકાન-વૃક્ષોની નોંધણી અટકાવાતા ભારે રોષમહિલા સહાયક BLO ચાલુ ફરજે ઢળી પડતાં મોત
કોડીનારમાં BLOની કામગીરીથી કંટાળી શિક્ષકે કરેલા આપઘાતની શાહી હજુ સૂકાઇ નથી. ત્યાં વડોદરાની એક સ્કૂલમાં બી.એલ.ઓ. સહાયક તરીકે કામગીરી કરતા મહિલા કર્મચારીનું ચાલુ ફરજે ઢળી…
View More મહિલા સહાયક BLO ચાલુ ફરજે ઢળી પડતાં મોતકોડીનારમાં બીએલઓના આપઘાત બાદ શિક્ષકોમાં ભારે રોષ
ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં બૂથ લેવલ ઓફિસર (બી.એલ.ઓ) ની કામગીરીના માનસિક તણાવને કારણે એક યુવાન પ્રાથમિક શિક્ષકે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા…
View More કોડીનારમાં બીએલઓના આપઘાત બાદ શિક્ષકોમાં ભારે રોષકોડીનારના શિક્ષકનો મૃતદેહ અંતે સ્વિકારાયો, કેબિનેટમંત્રી દોડી આવ્યા
કોડીનાર ખાતે બનેલા શિક્ષકની આત્મહત્યાના દુ:ખદ મામલામાં આજે એક મહત્ત્વનો વળાંક આવ્યો છે. મૃતક શિક્ષકના પરિવારજનો દ્વારા તેમની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો…
View More કોડીનારના શિક્ષકનો મૃતદેહ અંતે સ્વિકારાયો, કેબિનેટમંત્રી દોડી આવ્યા