વિધવા સહાયના ફોર્મ ભરું છું અને સરપંચના ભત્રીજાની ઓળખ આપી છેતરતો જૂનાગઢ રેન્જ ડી.આઈ.જી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા તરફથી…
View More કોડીનાર પંથકમાં સોનાના ચેઇનની લૂંટ ચલાવનાર એક આરોપી ઝડપાયોKodinar news
કોડીનારના દ્વારકા ગામેથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો
એન.એ. વાઘેલા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી. ગીરસોમનાથ ના માર્ગદર્શન અનુસાર તા.26/09/2025 ના એસ.ઓ.જી. સ્ટાફના ગોપાલસિંહ મોરી પો. હેડ કોન્સ. તથા મેહુલસિંહ પરમાર પો.કોન્સ. એ પોલીસ…
View More કોડીનારના દ્વારકા ગામેથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયોકોડીનારના પેઢાવાડા ગામે દેશી દારૂની મિનિ ફેકટરી ઝડપતી પોલીસ
કોડીનાર પો.સ્ટે. વિસ્તારના પેઢાવાડા ગામે બાબરવા નદીના કાંઠે બે ઇસમ દેશીદારૂૂની ભઠ્ઠી ચલાવતો હોય જેને પકડી પાડી કોડીનાર પો.સ્ટે. ગુન્હો રજી.કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ…
View More કોડીનારના પેઢાવાડા ગામે દેશી દારૂની મિનિ ફેકટરી ઝડપતી પોલીસકોડીનારના કોટડા-માઢવાડ, વેલણ જૂથ પંચાયતના તલાટીની બેદરકારીથી લોકો મફત પ્લોટથી વંચિત
તલાટી દ્વારા જમીન નીમ કરવા માટે દરખાસ્ત ન કરાતા લોકોને મફત પ્લોટનો લાભ ન મળ્યો: સરપંચની ઉચ્ચકક્ષાએ રજૂઆત કોટડા- માઢવાડ અને વેલણ જૂથ ગ્રામ પંચાયતના…
View More કોડીનારના કોટડા-માઢવાડ, વેલણ જૂથ પંચાયતના તલાટીની બેદરકારીથી લોકો મફત પ્લોટથી વંચિતકોડીનાર પંથકમાં દારૂબંધીના કડક અમલની માગણી
કોડીનાર તાલુકાના ગામડે ગામડે દેશી વિદેશી દારૂૂની છોળો ઉડી રહી છે અસામાજિક તત્વો માજા મૂકી રહ્યા છે. ભદ્રસમાજના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. થોડા સમય…
View More કોડીનાર પંથકમાં દારૂબંધીના કડક અમલની માગણીદારૂડિયા પતિના ત્રાસથી કંટાળી મહિલાએ નદીમાં ઝંપલાવ્યું
કોડીનારના કડોદરમાં દારૂના ઠેર-ઠેર હાટડાઓ, ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત કોડીનાર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂની પોટલીઓ ખુલ્લેઆમ વેચાય છે તાલુકાના બરડા ગામે શાળા નજીક…
View More દારૂડિયા પતિના ત્રાસથી કંટાળી મહિલાએ નદીમાં ઝંપલાવ્યુંકોડીનારમાં રસ્તા વચ્ચેનો વડલો હટાવવા રેલી કાઢવી પડી
કોડીનાર તાલુકાના મીતિયાજ ગામના શ્રી કારડીયા રાજપૂત સમાજ દ્વારા ગામતળમાં આવેલા રસ્તા પર થયેલું દબાણ અને નડતરરૂૂપ વિશાળ વડલાના ઝાડને દૂર કરવા માટે વારંવાર કરેલી…
View More કોડીનારમાં રસ્તા વચ્ચેનો વડલો હટાવવા રેલી કાઢવી પડીકોડીનારનો શિંગોડા ડેમ 90 ટકા ભરાયો, ત્રણ દરવાજા ખોલી નદીમાં પાણી છોડાયુ
ગીર પંથકમાં પડેલા અવિરત વરસાદને પગલે કોડીનારની જીવાદોરી સમાન શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે. જામવાળા ખાતે શીંગવડા નદી પર આવેલા આ ડેમ ના ત્રણ દરવાજા…
View More કોડીનારનો શિંગોડા ડેમ 90 ટકા ભરાયો, ત્રણ દરવાજા ખોલી નદીમાં પાણી છોડાયુકોડીનારના વેલણ-કોટડા ગ્રામ પંચાયતનાં વિવાદાસ્પદ તલાટીમંત્રીની આખરે બદલી
મહિલા સરપંચ સાથે તુમાખીભર્યુ વર્તન, ભ્રષ્ટાચાર સહિતના અનેક આક્ષેપો બાદ તંત્ર એકશનમાં કોડીનાર તાલુકાના વેલણ કોટડા સંયુક્ત ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા મહિલા સરપંચ સામે તલાટી…
View More કોડીનારના વેલણ-કોટડા ગ્રામ પંચાયતનાં વિવાદાસ્પદ તલાટીમંત્રીની આખરે બદલીકોડીનારના સિંધાજ અને ફાચરીયામાં મોરનો શિકાર કરતો શખ્સ ઝડપાયો
કોડીનાર તાલુકાના સિંધાજ અને ફાચરીયા ગામની સીમમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરતા એક યુવકને વન વિભાગે રંગેહાથ ઝડપી…
View More કોડીનારના સિંધાજ અને ફાચરીયામાં મોરનો શિકાર કરતો શખ્સ ઝડપાયો