સોમનાથ મંદિર કોરિડોર મામલે ભાજપના પૂર્વ સાંસદ દીનું સોલંકીએ મોટું નિવેદન આપ્યું છે. સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવવા પહોંચેલા કોડીનારના અગ્રણી અને ભાજપના પૂર્વ સાંસદ દીનું…
View More સોમનાથ કોરિડોરના સમર્થનમાં કોડીનારથી પાંચ હજારથી વધુ યુવાનોની નીકળશે પદયાત્રાKodinar news
કોડીનારના બરડાની પ્રાથમિક શાળા નજીક દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ
વેચતા હોવાનો વીડિયો વાયરલ, પીનાર બેભાન હાલતમાં પડયો, મહિલા બાળકને પોટલીથી રમાડતી હોવાના દ્રશ્યોથી ગ્રામજનો વિચલિત: પોલીસની નિષ્ક્રિયતા સામે ઉગ્ર રોષ કોડીનાર તાલુકાના બરડા ગામની…
View More કોડીનારના બરડાની પ્રાથમિક શાળા નજીક દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણકોડીનાર તાલુકાના મિતિયાજ ગામે રાત્રે પણ ખુલ્લી રહેશે પંચાયત કચેરી
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનું મિતિયાજ ગામ તેના નવનિયુક્ત સરપંચ સુરપાલસિંહ બારડ દ્વારા લેવાયેલા એક ક્રાંતિકારી નિર્ણયને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સરપંચ બારડે ગ્રામજનો,…
View More કોડીનાર તાલુકાના મિતિયાજ ગામે રાત્રે પણ ખુલ્લી રહેશે પંચાયત કચેરીકોડીનાર પંથકમાં 215 બોટલ દારૂ અને 66 ટીન બિયર સાથે બે ઝડપાયા: બે ફરાર
ગીર સોમનાથની ટીમે કોડીનાર પંથકમાં દારૂૂના દૂષણને ડામવા માટે મોટી કાર્યવાહી કરી છે. એલસીબીએ દરોડો પાડીને 215 બોટલ વિદેશી દારૂૂ અને 66 ટીન બિયર જપ્ત…
View More કોડીનાર પંથકમાં 215 બોટલ દારૂ અને 66 ટીન બિયર સાથે બે ઝડપાયા: બે ફરારકોડીનારના શેઢાયા ગામે જંગલી ભૂંડનો આતંક, શેરડીના પાકનો સોથ વાળી દીધો
કોડીનાર તાલુકાના શેઢાયા ગામના શેરડી પકવતા ખેડૂતો જંગલી ડુક્કરના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાત્રિના સમયે ખેતરોમાં ઘૂસીને જંગલી ભૂંડોના ટોળાં શેરડીના ઊભા પાકનો સોથ…
View More કોડીનારના શેઢાયા ગામે જંગલી ભૂંડનો આતંક, શેરડીના પાકનો સોથ વાળી દીધોકોડીનાર પાસે કાર અને છકડોરિક્ષા અથડાતા મુળદ્વારકાના ચાલકનું મૃત્યુ
કોડીનાર મુળ દ્વારકા રોડ ઉપર છકડો રિક્ષા અને હ્યુન્ડાઈ ની કાર સામસામે અથડાતા થયેલા અકસ્માતમાં રીક્ષા ચાલકનું કરુણ મૃત્યુ થયું હતું ગઈકાલે વહેલી સવારેચોહાણ ની…
View More કોડીનાર પાસે કાર અને છકડોરિક્ષા અથડાતા મુળદ્વારકાના ચાલકનું મૃત્યુકોડીનારની જીવાદોરી સમાન શિંગોડા ડેમ 80% ભરાયો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
કોડીનાર શહેર સહિત નદી કાંઠાના 17 ગામોને સાવચેત કરવામાં આવ્યા ગીર પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે કોડીનારની જીવાદોરી સમાન શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે. જામવાળા…
View More કોડીનારની જીવાદોરી સમાન શિંગોડા ડેમ 80% ભરાયો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયાકોડીનારના ગોહિલની ખાણ ગામે આઠ દુકાનોના દબાણો દૂર કરાયા
કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ કોડિનાર તાલુકાના ગોહિલની ખાણ ગામે નવા ગામતળની 8 દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. જેનું અંદાજિત ક્ષેત્રફળ…
View More કોડીનારના ગોહિલની ખાણ ગામે આઠ દુકાનોના દબાણો દૂર કરાયાકોડીનારના સરખડી ગામે ખનન કરતા ઇસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી
રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા સરખડી ખાતે ગેરકાયદેસર રીતે સાદી માટી ખનીજ ખનન કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.…
View More કોડીનારના સરખડી ગામે ખનન કરતા ઇસમો વિરૂદ્ધ કડક કાર્યવાહીકોડીનારમાં અસામાજિક તત્ત્વોમાં ફફડાટ: ચાર બૂટલેગરોને પાસા તળે જેલ હવાલે કરાયા
ગીર સોમનાથ જિલ્લા અને કોડીનાર તાલુકામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈસમો વિરૂૂદ્ધ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને…
View More કોડીનારમાં અસામાજિક તત્ત્વોમાં ફફડાટ: ચાર બૂટલેગરોને પાસા તળે જેલ હવાલે કરાયા