કોડીનારના પેઢાવાડા ગામે દેશી દારૂની મિનિ ફેકટરી ઝડપતી પોલીસ

કોડીનાર પો.સ્ટે. વિસ્તારના પેઢાવાડા ગામે બાબરવા નદીના કાંઠે બે ઇસમ દેશીદારૂૂની ભઠ્ઠી ચલાવતો હોય જેને પકડી પાડી કોડીનાર પો.સ્ટે. ગુન્હો રજી.કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ…

View More કોડીનારના પેઢાવાડા ગામે દેશી દારૂની મિનિ ફેકટરી ઝડપતી પોલીસ

કોડીનારના કોટડા-માઢવાડ, વેલણ જૂથ પંચાયતના તલાટીની બેદરકારીથી લોકો મફત પ્લોટથી વંચિત

તલાટી દ્વારા જમીન નીમ કરવા માટે દરખાસ્ત ન કરાતા લોકોને મફત પ્લોટનો લાભ ન મળ્યો: સરપંચની ઉચ્ચકક્ષાએ રજૂઆત કોટડા- માઢવાડ અને વેલણ જૂથ ગ્રામ પંચાયતના…

View More કોડીનારના કોટડા-માઢવાડ, વેલણ જૂથ પંચાયતના તલાટીની બેદરકારીથી લોકો મફત પ્લોટથી વંચિત

કોડીનાર પંથકમાં દારૂબંધીના કડક અમલની માગણી

કોડીનાર તાલુકાના ગામડે ગામડે દેશી વિદેશી દારૂૂની છોળો ઉડી રહી છે અસામાજિક તત્વો માજા મૂકી રહ્યા છે. ભદ્રસમાજના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. થોડા સમય…

View More કોડીનાર પંથકમાં દારૂબંધીના કડક અમલની માગણી

દારૂડિયા પતિના ત્રાસથી કંટાળી મહિલાએ નદીમાં ઝંપલાવ્યું

કોડીનારના કડોદરમાં દારૂના ઠેર-ઠેર હાટડાઓ, ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત કોડીનાર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂની પોટલીઓ ખુલ્લેઆમ વેચાય છે તાલુકાના બરડા ગામે શાળા નજીક…

View More દારૂડિયા પતિના ત્રાસથી કંટાળી મહિલાએ નદીમાં ઝંપલાવ્યું

કોડીનારમાં રસ્તા વચ્ચેનો વડલો હટાવવા રેલી કાઢવી પડી

કોડીનાર તાલુકાના મીતિયાજ ગામના શ્રી કારડીયા રાજપૂત સમાજ દ્વારા ગામતળમાં આવેલા રસ્તા પર થયેલું દબાણ અને નડતરરૂૂપ વિશાળ વડલાના ઝાડને દૂર કરવા માટે વારંવાર કરેલી…

View More કોડીનારમાં રસ્તા વચ્ચેનો વડલો હટાવવા રેલી કાઢવી પડી

કોડીનારનો શિંગોડા ડેમ 90 ટકા ભરાયો, ત્રણ દરવાજા ખોલી નદીમાં પાણી છોડાયુ

ગીર પંથકમાં પડેલા અવિરત વરસાદને પગલે કોડીનારની જીવાદોરી સમાન શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે. જામવાળા ખાતે શીંગવડા નદી પર આવેલા આ ડેમ ના ત્રણ દરવાજા…

View More કોડીનારનો શિંગોડા ડેમ 90 ટકા ભરાયો, ત્રણ દરવાજા ખોલી નદીમાં પાણી છોડાયુ

કોડીનારના વેલણ-કોટડા ગ્રામ પંચાયતનાં વિવાદાસ્પદ તલાટીમંત્રીની આખરે બદલી

મહિલા સરપંચ સાથે તુમાખીભર્યુ વર્તન, ભ્રષ્ટાચાર સહિતના અનેક આક્ષેપો બાદ તંત્ર એકશનમાં કોડીનાર તાલુકાના વેલણ કોટડા સંયુક્ત ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા મહિલા સરપંચ સામે તલાટી…

View More કોડીનારના વેલણ-કોટડા ગ્રામ પંચાયતનાં વિવાદાસ્પદ તલાટીમંત્રીની આખરે બદલી

કોડીનારના સિંધાજ અને ફાચરીયામાં મોરનો શિકાર કરતો શખ્સ ઝડપાયો

કોડીનાર તાલુકાના સિંધાજ અને ફાચરીયા ગામની સીમમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરતા એક યુવકને વન વિભાગે રંગેહાથ ઝડપી…

View More કોડીનારના સિંધાજ અને ફાચરીયામાં મોરનો શિકાર કરતો શખ્સ ઝડપાયો

કોડીનારમાં 50 ફૂટ ઉંડા કૂવામાંથી ગાયને બચાવાઇ

કોડીનારના સોમનાથ સોસાયટી ના પાછળના ભાગે આવેલી મનુભાઈ ડોડીયા ની વાડીના ઊંડા કૂવામાં એક ગાય પડી જતા તેને આજરોજ નામલી ગામના રામભાઈ સોલંકી દ્વારા જાનના…

View More કોડીનારમાં 50 ફૂટ ઉંડા કૂવામાંથી ગાયને બચાવાઇ

સોમનાથ કોરિડોરના સમર્થનમાં કોડીનારથી પાંચ હજારથી વધુ યુવાનોની નીકળશે પદયાત્રા

સોમનાથ મંદિર કોરિડોર મામલે ભાજપના પૂર્વ સાંસદ દીનું સોલંકીએ મોટું નિવેદન આપ્યું છે. સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવવા પહોંચેલા કોડીનારના અગ્રણી અને ભાજપના પૂર્વ સાંસદ દીનું…

View More સોમનાથ કોરિડોરના સમર્થનમાં કોડીનારથી પાંચ હજારથી વધુ યુવાનોની નીકળશે પદયાત્રા