કોડીનાર તાલુકાના વેલણ ગામ અને આસપાસના વાડી વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ફફડાટ ફેલાવનાર દીપડાને આખરે વન વિભાગે પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. દીપડો પકડાતા જ…
View More કોડીનારના વેલણ ગામે વાડીમાંથી દીપડો પાંજરે પૂરાયો, ગ્રામજનોમાં રાહતKodinar news
કોડીનારના દેવલપુરમાં પતિએ જ પત્નીનું ગળુ દબાવી હત્યા કર્યાનો ઘટસ્ફોટ
જમવા બાબતે ઝઘડો થતા હત્યા નીપજાવી, ત્રણ મહિનાના લગ્નજીવનનો કરૂણ અંજામ બનાવને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ, પોલીસને શંકા જતા પતિને સકંજામાં લઇ પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો…
View More કોડીનારના દેવલપુરમાં પતિએ જ પત્નીનું ગળુ દબાવી હત્યા કર્યાનો ઘટસ્ફોટકોડીનારના શિંગોડા ડેમમાં મહાકાય મગર દેખાતા ફફડાટ
કોડીનાર તાલુકાના છાછર અને શુગાલા ગામ વચ્ચે આવેલા શિંગોડા ડેમના દરવાજા પાસે એક મહાકાય મગર પાણીમાં તરતો દેખાયો છે. સ્થાનિક ખેડૂતે પોતાના મોબાઈલ કેમેરામાં આ…
View More કોડીનારના શિંગોડા ડેમમાં મહાકાય મગર દેખાતા ફફડાટકોડીનારમાં માજી સાંસદ પરિવારના બંગલામાં તસ્કરો ત્રાટકયા
કોડીનારના દેવડી રોડ ઉપર આવેલા હાઈ સિક્યુરિટી ધરાવતા માજી સાંસદ પરિવારના ચાર નંબરના બંગલા ના મંદિરમાંથી ત્રણ કિલો ચાંદીના ભગવાનની અલગ અલગ મૂર્તિઓ કોઈ અજાણ્યો…
View More કોડીનારમાં માજી સાંસદ પરિવારના બંગલામાં તસ્કરો ત્રાટકયાકોડીનારના અરણેજમાં દીપડાના હુમલાથી આઠ વર્ષની બાળકીનું મોત
કોડીનાર તાલુકાના અરણેજ ગામે દીપડાના હુમલામાં આઠ વર્ષની બાળકીનું મોત થયું છે. રાત્રિના સમયે દીપડાએ બાળકી પર હુમલો કરી તેને ફાડી ખાધી હતી. બે કલાકની…
View More કોડીનારના અરણેજમાં દીપડાના હુમલાથી આઠ વર્ષની બાળકીનું મોતકોડીનાર: જમદગ્નિ આશ્રમના બગીચામાં PGVCLનો વાયર તૂટતા ભીષણ આગ; રૂપિયા 17 લાખનું નુકસાન
કોડીનાર તાલુકાના ઘાટવડ અને જામવાળા નજીક આવેલ સુપ્રસિદ્ધ જમદગની આશ્રમના આંબાના બગીચા ઉપર પીજીવીસીએલના ઇલેવન કેવીનો જીવતો વાયર પડવાથી આશ્રમના 400થી વધુ આંબાના ઝાડ તથા…
View More કોડીનાર: જમદગ્નિ આશ્રમના બગીચામાં PGVCLનો વાયર તૂટતા ભીષણ આગ; રૂપિયા 17 લાખનું નુકસાનકોડીનાર કોંગ્રેસના ચૂંટાયેલ સભ્યોની ગેરકાયદે અટકાયત: પોલીસ સામે ગંભીર આક્ષેપો
કોડીનાર તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા સભ્યોને દેવભૂમિ દ્વારકા ની એક હોટલમાંથી ગત બે તારીખે રાત્રિના સમયે ગેરકાયદેસર રીતે અટકાયત કરીને પોલીસ કસ્ટડીમા ગોધી રાખી…
View More કોડીનાર કોંગ્રેસના ચૂંટાયેલ સભ્યોની ગેરકાયદે અટકાયત: પોલીસ સામે ગંભીર આક્ષેપોકોડિનારના રાજકારણમાં પોલીસ ‘પાર્ટી’ બનતા રોષ
તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ અગ્રણીની અટકાયતથી ટોળા ઉમટ્યા તાજેતરમાં કોડીનાર તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં સત્તાપક્ષ ભાજપના બહુમતી ઉમેદવારની જીત ન થતા પંચાયત હાંસલ કરવા અનેક…
View More કોડિનારના રાજકારણમાં પોલીસ ‘પાર્ટી’ બનતા રોષકોડીનાર તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી 12 કોંગ્રેસના ફાળે, 11માં ભાજપ વિજયી
કોડીનાર તાલુકા પંચાયતની 24 બેઠકમાંથી 12 બેઠક કોંગ્રેસના ફાળે 11 બેઠક ભાજપના ઉમેદવાર તથા એક ઉમેદવાર અપક્ષ વિજેતા જાહેર થયા છે જ્યારે જિલ્લા પંચાયતની કોડીનારના…
View More કોડીનાર તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી 12 કોંગ્રેસના ફાળે, 11માં ભાજપ વિજયીકોડીનારમાં કોંગ્રેસ મહામંત્રી પર પૂર્વ સાંસદ સહિતનાનો હુમલો, પોલીસમાં અરજી
ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ જેઠાભાઈ મકવાણાએ કોડીનાર પોલીસમાં આપેલી અરજી મુજબ રવિવારે મહેશભાઈ અને તેમના ગાર્ડ, મિત્ર બાલુભાઈ જાદવ, મનહરભાઈ મોરી આલીદર…
View More કોડીનારમાં કોંગ્રેસ મહામંત્રી પર પૂર્વ સાંસદ સહિતનાનો હુમલો, પોલીસમાં અરજી