ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા દેવા નાથાભાઈ રાઠોડ નામના 60 વર્ષના શખ્સ સામે ખંભાળિયાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં આજથી આશરે ત્રણ વર્ષ પૂર્વેના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ…
View More ખંભાળિયાના ચેક રિટર્ન કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયોKhambhaliya news
ખંભાળિયા: યુદ્ધનો ગેરફાયદો ઉઠાવી ડીઝલનું ગેરકાયદે વેચાણ
ટ્રક ચાલક, માલિક સહિત છ સામે ગુનો: પાંચ શખ્સો ઝડપાયા ખંભાળિયા વિસ્તારમાં એસ.ઓ.જી. પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ડીઝલની ચોરી કરી અને સંગ્રહ કરવા તેમજ વેચાણ…
View More ખંભાળિયા: યુદ્ધનો ગેરફાયદો ઉઠાવી ડીઝલનું ગેરકાયદે વેચાણખંભાળિયામાં ફુલના પૂરતા ભાવ ન મળતા ખેડૂતે ઉભા પાકમાં રોટાવેટર ફેરવ્યું
ખંભાળિયા પંથકમાં આ વર્ષે ખેડૂતોએ વિવિધ પ્રકારના ફૂલોનું વાવેતર કર્યું છે. પરંતુ તેઓને પૂરતા ભાવ ન મળતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ વચ્ચે…
View More ખંભાળિયામાં ફુલના પૂરતા ભાવ ન મળતા ખેડૂતે ઉભા પાકમાં રોટાવેટર ફેરવ્યુંખંભાળિયામાં આવતીકાલે એસ.પી. સમક્ષ વ્યાજખોરોની કરી શકાશે રાવ
રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય દ્વારા તાજેતરમાં ગેરકાયદેસર રીતે વ્યાજ વટાવનો વ્યવસાય કરતા શખ્સો સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી સાથે હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ…
View More ખંભાળિયામાં આવતીકાલે એસ.પી. સમક્ષ વ્યાજખોરોની કરી શકાશે રાવખંભાળિયા નજીક મગફળીનો ભૂક્કો ભરેલા ટ્રકમાં ભીષણ આગ
ખંભાળિયામાં સલાયા માર્ગ પર આવેલા એક મોટરસાયકલના શોરૂમ પાસે આજરોજ સવારના સમયે મગફળીનો ભૂક્કો ભરીને જઈ રહેલા એક ટ્રકમાં એકાએક આગ લાગી હતી. આ…
View More ખંભાળિયા નજીક મગફળીનો ભૂક્કો ભરેલા ટ્રકમાં ભીષણ આગખંભાળિયાના બજાણા ગામે કુવામાં પડી જતા યુવાનનું અપમૃત્યુ
ખંભાળિયા તાલુકાના બજાણા ગામે રહેતા રામશીભાઈ માલદેભાઈ વાવણોટીયા નામના 35 વર્ષના યુવાન ગઈકાલે ગુરુવારે બજાણા ગામની સીમમાં આવેલા પાણીના કૂવામાં અકસ્માતે પગ લપસી જવાના કારણે…
View More ખંભાળિયાના બજાણા ગામે કુવામાં પડી જતા યુવાનનું અપમૃત્યુખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ધમાલ, આપ પ્રદેશ પ્રમુખ સામે ગુનો
પ્રમુખ ઇશુદાન ગઢવી સહિત 18 શખ્સોને પકડયા બાદ રાત્રે જામીન મુક્ત કર્યા, હજુ 17 શખ્સોની શોધખોળ કાર્યકર વિરૂધ્ધ લૂંટની કલમ ખોટી રીતે લગાડવામાં આવી હતી…
View More ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ધમાલ, આપ પ્રદેશ પ્રમુખ સામે ગુનોખંભાળિયાના ભરાણા ગામે ફાંસો ખાઈ યુવાનનો આપઘાત
ભાણવડ નજીક બાઈકચાલકે અનેકને અડફેટે લીધા ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા પ્રતાપસિંહ રૂૂપસંગ ગોહિલ નામના 37 વર્ષના યુવાને ગઈકાલે બુધવારે સાંજના સમયે ભરાણા ગામના સીમ…
View More ખંભાળિયાના ભરાણા ગામે ફાંસો ખાઈ યુવાનનો આપઘાતખંભાળિયામાં ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ ચૂંટણીને અને લક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા બુધવારે “દ્વારકેશ કમલમ” ખાતે ચૂંટણી…
View More ખંભાળિયામાં ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયાખંભાળિયામાં અકસ્માત બાદ સોનાનો ચેન ઝૂંટવીને નાસી છૂટેલા શખ્સ સામે ફરિયાદ
ખંભાળિયામાં સ્ટેશન રોડ ઉપર નરશી ભુવનની પાછળ રહેતા સાજીદભાઈ ઈશાકભાઈ ખીરા નામના 32 વર્ષના સુમરા યુવાન તેમના મિત્ર સોકત નુરમામદભાઈ ભગાડ સાથે ગઈકાલે મંગળવારે સાંજના…
View More ખંભાળિયામાં અકસ્માત બાદ સોનાનો ચેન ઝૂંટવીને નાસી છૂટેલા શખ્સ સામે ફરિયાદ