ખંભાળિયામાં એસ.ઓ.જી. પોલીસે અનધિકૃત રીતે ચાલતી ગેસ સિલિન્ડર રિફિલિંગની પ્રવૃતિ સામે કડક કાર્યવાહી કરી, વધુ એક શખ્સને આ જોખમી પ્રવૃત્તિ કરતા 23 ગેસ સિલિન્ડર, ચાઈનીઝ…
View More ખંભાળિયામાં ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રિફિલિંગ કરતો શખ્સ ઝડપાયોKhambhaliya news
ખંભાળિયા અને દ્વારકામાં સરદાર પટેલની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે સોમવારે યુનિટી માર્ચ
કાલે નિબંધ સ્પર્ધા, શપથ ગ્રહણ, વૃક્ષારોપણ, સ્વચ્છતા ઝુંબેશ સહિતના કાર્યક્રમ સરદાર પટેલના જન્મદિનની ઉજવણી ભાગરૂૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યુનિટી માર્ચના આયોજન અંગેની બેઠક ખંભાળિયામાં કલેક્ટર…
View More ખંભાળિયા અને દ્વારકામાં સરદાર પટેલની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે સોમવારે યુનિટી માર્ચખંભાળિયા નજીક બંગલામાં દારૂની મહેફીલ ઉપર રેડ
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર સરમત નજીક આવેલા આર્યભગવતી વિલાના 112 નંબરના બંગલામાં દારૂૂની મહેફિલ ચાલી રહી છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રે એલસીબીની…
View More ખંભાળિયા નજીક બંગલામાં દારૂની મહેફીલ ઉપર રેડકમોસમી માવઠાના પગલે ખંભાળિયા સહિત જિલ્લામાં પાક નુકસાનીનો સરવે કરાયો
– જુદા જુદા વિસ્તારોમાં ટુકડીઓ દ્વારા ખેતરના બદલે ગામ દીઠ સરવે થયો – સમગ્ર રાજ્ય સાથે ખંભાળિયા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગત સપ્તાહ…
View More કમોસમી માવઠાના પગલે ખંભાળિયા સહિત જિલ્લામાં પાક નુકસાનીનો સરવે કરાયોખંભાળિયા પંથકમાં કમોસમી માવઠાને ફુલની ખેતીનો સોથ વાળ્યો : ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની
ખંભાળિયા તાલુકા ઉપરાંત જિલ્લાના જુદા જુદા ભાગોમાં તાજેતરમાં વરસી ગયેલા કમોસમી માવઠાના કારણે વિવિધ પ્રકારની જણસ ઉગાડતા ખેડૂતો ઉપરાંત ફૂલની ખેતી કરતા…
View More ખંભાળિયા પંથકમાં કમોસમી માવઠાને ફુલની ખેતીનો સોથ વાળ્યો : ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાનીખંભાળિયા નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
ખંભાળિયા નજીકના દ્વારકા ઓવર બ્રિજ પાસેથી આજરોજ બપોરે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપળ્યો છે. જે અંગે પોલીસ દ્વારા મૃતકના વાલી-વારસની શોધખોળ હાથ ધરવામાં આવી છે.…
View More ખંભાળિયા નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યોખંભાળિયા પાસે રિક્ષા અને લકઝરી બસ અથડાતા બે બાળકો સહિત પાંચને ઇજા
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર ગોરધનપર ગામના પાટીયા પાસે ખાનગી લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં રિક્ષા ચાલક અને તેના પત્ની…
View More ખંભાળિયા પાસે રિક્ષા અને લકઝરી બસ અથડાતા બે બાળકો સહિત પાંચને ઇજાખંભાળિયા રેલવે કોલોનીમાં પાણી ભરાવાની લાંબા ગાળાની સમસ્યાનું કાયમી નિરાકરણ
રાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિદ્ધિ રાજકોટ રેલવે ડિવિઝનના ખંભાળિયા સ્ટેશન ખાતેની રેલવે કોલોનીમાં છેલ્લા આશરે દોઢેક દાયકાથી સતત પાણી ભરાવા (જળભરાવ)ની સમસ્યા રહેતી હતી.…
View More ખંભાળિયા રેલવે કોલોનીમાં પાણી ભરાવાની લાંબા ગાળાની સમસ્યાનું કાયમી નિરાકરણખંભાળિયામાં સામાન્ય બોલાચાલીમાં યુવાનની હત્યા
ખંભાળિયામાં રહેતા 20 વર્ષીય એક યુવાન ઉપર છરી વડે હુમલો કરી અને તેનું માથું દીવાલમાં અથડાવવામાં આવતા આ યુવાનનું ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર દરમિયાન…
View More ખંભાળિયામાં સામાન્ય બોલાચાલીમાં યુવાનની હત્યાખંભાળિયા સહિત જિલ્લામાં કમોસમી માવઠું: બે ઈંચ વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાની
– કલ્યાણપુર, ભાણવડ સહિતના વિસ્તારોમાં માવઠાથી હાલાકીની પરિસ્થિતિ – દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી બદલાયેલા વાતાવરણ વચ્ચે ગઈકાલે સોમવારે ખંભાળિયા પંથકમાં ઠેર-ઠેર કમોસમી…
View More ખંભાળિયા સહિત જિલ્લામાં કમોસમી માવઠું: બે ઈંચ વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાની