છેતરપિંડી-વિશ્ર્વાસઘાતની કલમ હેઠળ ફરિયાદ : આરોપીને સકંજામાં લેવા તજવીજ કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામે રહેતા કારૂૂભાઈ કેશુભાઈ ગોરાણીયા નામના 43 વર્ષના વેપારી યુવાન સાથે પોરબંદર તાલુકાના…
View More કલ્યાણપુર: ગોરાણાના વેપારી સાથે શેરબજારમાં રોકાણના નામે 16 લાખની ઠગાઈKalyanpur news
કલ્યાણપુરના ખીરસરા ગામે થયેલી લૂંટ પ્રકરણમાં ત્રણ આરોપી ઝડપાયા
કલ્યાણપુર પંથકમાં આજથી આશરે ત્રણ માસ પૂર્વે બનેલા લૂંટના ચકચારી બનાવમાં પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરી, આ પ્રકરણમાં સંડોવાયેલા ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા…
View More કલ્યાણપુરના ખીરસરા ગામે થયેલી લૂંટ પ્રકરણમાં ત્રણ આરોપી ઝડપાયાકલ્યાણપુરમાં ખનીજ ચોરી કરવાના કેસમાં બે આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટ
કલ્યાણપુર પંથકમાં આજથી આશરે 16 વર્ષ પૂર્વે જુદા જુદા બે આસામીઓએ તેમની ખેતીની જમીનમાં પરવાનગી વગર ગેરકાયદેસર રીતે બોકસાઈટનું ખનન કરતા આ પ્રકરણમાં…
View More કલ્યાણપુરમાં ખનીજ ચોરી કરવાના કેસમાં બે આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટકલ્યાણપુરના બોક્સાઈટ ચોરી પ્રકરણના બે બંધુઓને સાડા ત્રણ વર્ષની સખત કેદ તથા દંડ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સતાપર (ઘોરવા) વિસ્તારમાં રહેતા રણમલ વીરા પોસ્તરીયા અને મેરામણ વીરા પોસ્તરીયા નામના બે ભાઈઓએ ગુનાહિત રીતે કાવતરું રચીને આરોપી…
View More કલ્યાણપુરના બોક્સાઈટ ચોરી પ્રકરણના બે બંધુઓને સાડા ત્રણ વર્ષની સખત કેદ તથા દંડકલ્યાણપુરના લીંબડી નજીક પૂરઝડપે જતી કારની ઠોકરે કેનેડીના પ્રૌઢનું મોત
કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા પેથાભાઈ જમનભાઈ કણજારીયા નામના 55 વર્ષના સતવારા પ્રૌઢ શનિવારે સાંજના સમયે તેમના જી.જે. 37 સી. 9871 નંબરના મોટરસાયકલ પર બેસીને…
View More કલ્યાણપુરના લીંબડી નજીક પૂરઝડપે જતી કારની ઠોકરે કેનેડીના પ્રૌઢનું મોતબાઈક ધીમું ચલાવવાનું કહેતા બાકોડીના પિતા-પુત્ર પર હુમલો
કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામે રહેતા ધાનાભાઈ હરદાસભાઈ ગોજીયા નામના 60 વર્ષના આહીર વૃદ્ધનો પૌત્ર તેમના ઘર નજીક રમતો હતો. ત્યારે આ જ ગામનો કાના…
View More બાઈક ધીમું ચલાવવાનું કહેતા બાકોડીના પિતા-પુત્ર પર હુમલોકલ્યાણપુરના દેવળિયામાં સાસુ-સસરાને જમાઇએ માર માર્યો
સતાપર ગામમાં પરપ્રાંતીય શ્રમિકનો આપઘાત: ખંભાળિયાના ભીંડા ગામે રસ્તા બાબતે વૃદ્ધા પર બંધુઓનો હુમલો કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા સાજણભાઈ મણીલાલ રાઠોડ નામના…
View More કલ્યાણપુરના દેવળિયામાં સાસુ-સસરાને જમાઇએ માર માર્યોકલ્યાણપુરના લાંબામાં માતાએ કપડાં લેવાની ના પાડતા યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાત
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતી પ્રગતિબેન અરજણભાઈ ધોકિયા નામની 18 વર્ષની અપરણિત યુવતીને બે જોડી કપડા લેવા હતા. જે બાબતે તેણીએ પોતાના માતાને વાત કરી…
View More કલ્યાણપુરના લાંબામાં માતાએ કપડાં લેવાની ના પાડતા યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાતકલ્યાણપુરના ભોગાતમાં ખાનગી જમીનમાં તોડફોડ કરી નુકસાની કરનાર ત્રણ સામે ફરિયાદ
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા વિવેકભાઈ ભીમશીભાઈ ચાવડા નામના 21 વર્ષના આહીર કોન્ટ્રાક્ટર યુવાનની માલિકીની આવેલી ચોક્કસ સર્વે નંબરની જગ્યામાં નુકસાની કરવાના ઈરાદાથી પ્રવેશ કરીને…
View More કલ્યાણપુરના ભોગાતમાં ખાનગી જમીનમાં તોડફોડ કરી નુકસાની કરનાર ત્રણ સામે ફરિયાદ