કંથિત પ્રેમ સંબંધ અંગ પિતાના ઠપકાથી યુવતીએ ઝેરના પારખા કર્યા ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે રહેતી ભાવિકાબા ચંદુભા ભાયાજી જાડેજા નામની 21 વર્ષની ગરાસિયા યુવતીએ…
View More કલ્યાણપુરના લાંબા ગામે ઘરકામ બાબતે સાસુના કવેણથી કંટાળી મહિલાનો આપઘાતKalyanpur news
કલ્યાણપુરમાં પત્નીની હત્યાના ગુનામાં પતિને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
કલ્યાણપુર તાલુકાના નવા ખીજદડ ગામે વાડી વિસ્તારમાં એકલા રહેતા દેસુર જેસાભાઈ સુવા નામના યુવાનના પત્નીને સંતાન ન હતું. આ દંપતિ વચ્ચે અવારનવાર નાની-મોટી બાબતે બોલાચાલી…
View More કલ્યાણપુરમાં પત્નીની હત્યાના ગુનામાં પતિને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટકલ્યાણપુર નજીક રિક્ષાની ઠોકરે બાઇચાલક યુવાનનું કરૂણ મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે રહેતા સામતભાઈ ભાયાભાઈ જાદવ નામના 41 વર્ષના યુવાન કલ્યાણપુર ખાતે આવેલી કે.જી.બી.વી. ગર્લ્સ સ્કુલમાં તેમની પુત્રીનું એડમિશન લેવા માટે શનિવારે પોતાના…
View More કલ્યાણપુર નજીક રિક્ષાની ઠોકરે બાઇચાલક યુવાનનું કરૂણ મૃત્યુકલ્યાણપુર નજીક કારની ઠોકરે બાઈક સવાર દંપતી ખંડિત
કલ્યાણપુર નજીક પુરપાટ જતી એક મોટરકારની ઠોકરે બાઈક પર જઈ રહેલા કાનપર શેરડી ગામના દંપતી-પુત્ર સાથે થયેલા અકસ્માતમાં મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે પિતા-પુત્રને ઈજાઓ…
View More કલ્યાણપુર નજીક કારની ઠોકરે બાઈક સવાર દંપતી ખંડિતકલ્યાણપુર નજીક બોલેરોનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત: ચાલકનું મૃત્યુ, પાંચ વ્યક્તિઓને ઈજા
કલ્યાણપુર નજીકના હાઈવે માર્ગ પર રવિવારે સાંજના સમયે એક બોલેરો વાહનના થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલા પાંચ જેટલા…
View More કલ્યાણપુર નજીક બોલેરોનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત: ચાલકનું મૃત્યુ, પાંચ વ્યક્તિઓને ઈજાકલ્યાણપુરના પટેલકા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
એલસીબી પોલીસે રૂા.3.43 લાખનો મુદ્દામાલ કબજે લીધો કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા અને મૂળ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના પુજારા ફળિયા વિસ્તારના મૂળ રહીશ એવા દિનેશ…
View More કલ્યાણપુરના પટેલકા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયાકલ્યાણપુરમાં બોગસ લાઇસન્સ બનાવતો શખ્સ ઝડપાયો
કલ્યાણપુરમાં રહેતા એક ભેજાબાજ યુવાને મોબાઈલ ફોન મારફતે અનેક વ્યક્તિઓના બોગસ લાયસન્સ બનાવી સુનિયોજિત રીતે છેતરપિંડી કરનારા કિશન નટવરલાલ સોમૈયા નામના શખ્સ ને એલસીબી પોલીસે…
View More કલ્યાણપુરમાં બોગસ લાઇસન્સ બનાવતો શખ્સ ઝડપાયોકલ્યાણપુર નજીક કારની ઠોકરે વૃધ્ધનું મૃત્યુ
દેવળિયા ગામેથી ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ ઝડપાયો કલ્યાણપુરથી આશરે 14 કિલોમીટર દૂર રાવલ ગામ તરફ જતા રસ્તે ટંકારીયા ગામ નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી…
View More કલ્યાણપુર નજીક કારની ઠોકરે વૃધ્ધનું મૃત્યુઈન્સ્ટાગ્રામની મદદથી બોગસ લાયસન્સ બનાવતો કલ્યાણપુરનો શખ્સ બે દિવસના રિમાન્ડ પર
– પ્રત્યેક લાયસન્સ માટે રૂ. ત્રણ થી આઠ હજાર પડાવતો હતો – કલ્યાણપુરમાં રહેતા એક ભેજાબાજ યુવાને મોબાઈલ ફોન મારફતે અનેક વ્યક્તિઓના બોગસ લાયસન્સ બનાવી…
View More ઈન્સ્ટાગ્રામની મદદથી બોગસ લાયસન્સ બનાવતો કલ્યાણપુરનો શખ્સ બે દિવસના રિમાન્ડ પરકલ્યાણપુરમાં બે ફિકરાઈથી આવી રહેલ બોલેરોની અડફેટે વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત
કલ્યાણપુરમાં મામલતદાર ઓફિસની બાજુમાં રહેતા બાબુભાઈ નાથાભાઈ સોલંકીની દસ વર્ષની પુત્રી પ્રિયલ તેની સ્કૂલે જવા માટે ઘરની સામેના માર્ગ પર ઉભી હતી, તે દરમિયાન પૂરઝડપે…
View More કલ્યાણપુરમાં બે ફિકરાઈથી આવી રહેલ બોલેરોની અડફેટે વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત