શહેરની ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશનમાં ડસ્ટબિન ખરીદીના કથિત કૌભાંડનો મામલો લોકચર્ચાને એરણે ચડ્યો છે. મ્યુનિ. દ્વારા ઊંચાભાવે ડસ્ટબીન ખરીદીનું મસમોટું કૌભાંડ આચરાયું હોવાની ચર્ચા છે.…
View More જૂનાગઢમાં બજારમાં રૂા.140માં મળતી ડસ્ટબિનની કોર્પોરેશન દ્વારા 170માં ખરીદીJunagadh
અકસ્માત બાદ CNG કાર અગનગોળો બની, 5 છાત્રો સહિત 7નાં મોત
કેશોદ નજીક બે કાર અથડાયા બાદ બાજુના ઝૂંપડામાં પણ આગ લાગી, પરીક્ષા આપવા જતા છાત્રો ઉપર કાળ ત્રાટકયો હાઇવે ઉપર પશુ આવી જતા કાર ડિવાઇડર…
View More અકસ્માત બાદ CNG કાર અગનગોળો બની, 5 છાત્રો સહિત 7નાં મોતજૂનાગઢ-વેરાવળ હાઇવે પર ગમ્ખવાર અકસ્માત, બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 7ના મોત
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે જૂનાગઢના માળિયા હાટીના પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બે કાર વચ્ચે ટક્કર થતાં સાત…
View More જૂનાગઢ-વેરાવળ હાઇવે પર ગમ્ખવાર અકસ્માત, બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 7ના મોતજૂનાગઢની હોટલમાં પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત, ફોન કરનાર સામે શંકા
જૂનાગઢની એક હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળતાં ખળભળાટ મચ્યો છે. એક વ્યક્તિએ ફોન કરીને મહિલાના પતિને જાણ કરી હતી કે, તારી પત્નીએ ઝેરી દવા…
View More જૂનાગઢની હોટલમાં પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત, ફોન કરનાર સામે શંકાજૂનાગઢમાં લુખ્ખાઓનો આતંક બેફામ, વેપારી પાસે રૂપિયા માગી માર માર્યો
જૂનાગઢમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધતો જાય છે. ત્યારે ગુનાખોરીને ડામવા પોલીસ સતત પ્રયત્નો કરી રહી છે. જૂનાગઢના એક વેપારીને ધંધો સારો ચાલે છે,…
View More જૂનાગઢમાં લુખ્ખાઓનો આતંક બેફામ, વેપારી પાસે રૂપિયા માગી માર માર્યોવ્યાજંકવાદ બેફામ : દીકરીના લગ્ન માટે વ્યાજે રૂપિયા લેનાર પિતાનું અપહરણ
દીકરીના લગ્ન માટે વ્યાજે 10 લાખ લેનાર પિતાનું અપહરણ: મેંદરડાથી કારમાં અપહરણ કરી ઢોર માર માર્યાની, જૂનાગઢના 6 શખસ વિરુદ્ધ ફરિયાદ થતાં પોલીસે 3ની ધરપકડ…
View More વ્યાજંકવાદ બેફામ : દીકરીના લગ્ન માટે વ્યાજે રૂપિયા લેનાર પિતાનું અપહરણજૂનાગઢ ભીડભંજન મંદિરમાં તંત્ર દ્વારા તપાસ
જુનાગઢ ભવનાથ ક્ષેત્રમાં છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિર અને ભવનાથ મંદિરને લઈ વિવાદ થઈ રહ્યો છે. ત્યારે જુનાગઢ તંત્ર દ્વારા અંબાજી મંદિર દત્તાત્રેય મંદિર અને…
View More જૂનાગઢ ભીડભંજન મંદિરમાં તંત્ર દ્વારા તપાસ92 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડ પડાવનાર જૂનાગઢનો શખ્સ સ્કેચ પરથી ઓળખાયો
જૂનાગઢનો શખ્સ કંબોડિયામાં સ્થાયી થતા ત્યાં નોકરીએ ચડી ગયો હતો: નોકરીના બહાને લોકોને ડિજિટલ એરેસ્ટ કરતો હોવાની વાતથી પરિવાર પણ અજાણ! સાઉથ એશીયાના કંબોડીયામાં બેસીને…
View More 92 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડ પડાવનાર જૂનાગઢનો શખ્સ સ્કેચ પરથી ઓળખાયોજૂનાગઢના ગુજસીટોકના આરોેપી રાજુ સોલંકીનું મકાન ગેરકાયદે
જુનાગઢના ગુજસીટોકના આરોપી રાજુ સોલંકીની મુશ્કેલીમાં વધારો થવાની તૈયારી છે. જુનાગઢ શહેરમાં ખાડિયા વિસ્તારમાં આવેલું રાજુ સોલંકીનું મકાન ગેરકાયદેસર હોવાની વાત સામે આવી છે. આ…
View More જૂનાગઢના ગુજસીટોકના આરોેપી રાજુ સોલંકીનું મકાન ગેરકાયદેઅખાડાના પ્રમુખ રવીન્દ્રપુરીની મહેશગીરીને ચીમકી
જૂનાગઢ અંબાજી ગાદી વિવાદમાં અંતે અખાડાએ ઝંપલાવ્યું સાચા હોય તો કોર્ટમાં જવા પડકાર, તમે સાંસદ હતા ત્યારે પેન્ટ પહેરતા, હવે ટિકિટ ન મળતા ફરી સંત…
View More અખાડાના પ્રમુખ રવીન્દ્રપુરીની મહેશગીરીને ચીમકી