જૂનાગઢના તળાવ દરવાજા નજીક પ્રેમ પ્રકરણને લઈને યુવતીના હાઈવોલ્ટેજ ડ્રામાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રાથમિક માહિતી મુજબ, યુવતીએ તેના ભૂતપૂર્વ પ્રેમીની પાર્ક કરેલી…
View More પૂર્વ પ્રેમીની કાર જોઈ જતા યુવતી વિફરી, લાકડી-પથ્થરો મારી ભુક્કો બોલાવી દીધોJunagadh
સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરી પ્રવાસી બોલ્યો, ‘પૈસા વસૂલ’
ગુજરાતના ગીર પંથકમાં એક તરફ સિંહના હુમલાના બનાવો વધ્યા છે અને લોકોના જીવ ગયા છે. ત્યારે જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓ દ્વારા વાઘની પજવણી કરાતી…
View More સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરી પ્રવાસી બોલ્યો, ‘પૈસા વસૂલ’જૂનાગઢના વિલિંગ્ડન ડેમ પર ઝેરી દવા પી યુવાનનો આપઘાત
જૂનાગઢના વિલિંગ્ડન ડેમ પર આવેલા ડુંગર પરથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. યુવકે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આપઘાતનું…
View More જૂનાગઢના વિલિંગ્ડન ડેમ પર ઝેરી દવા પી યુવાનનો આપઘાતબાળક પર સિંહના હુમલા બાદ ગિરનારની સીડીઓ યાત્રિકો માટે અનિશ્ર્ચિતકાળ સુધી બંધ
જૂનાગઢમાં આવેલ યાત્રાધામ ગિરનાર ખાતે એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગિરનાર પર્વત પર એક સિંહે બાળક પર હુમલો કર્યા બાદ વન…
View More બાળક પર સિંહના હુમલા બાદ ગિરનારની સીડીઓ યાત્રિકો માટે અનિશ્ર્ચિતકાળ સુધી બંધજૂનાગઢ પાસે અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોનાં મોત
બનાસકાંઠાનો પરિવાર અસ્થિ વિસર્જન માટે સોમનાથ જતો હતો ત્યારે બંધ ટ્રક પાછળ અર્ટિગા કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો જૂનાગઢ નજીક આવેલા મજેવડી ગામ પાસે ફોર-ટ્રેક…
View More જૂનાગઢ પાસે અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોનાં મોતગામડે બનતું નવું મકાન જોવા જતા જૂનાગઢના દંપતીનું અકસ્માતમાં મોત
વંથલી ટીનમસ ગામ પાસે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇક સવાર જૂનાગઢના દંપતીનું મોત નિપજ્યું હતું. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ…
View More ગામડે બનતું નવું મકાન જોવા જતા જૂનાગઢના દંપતીનું અકસ્માતમાં મોતજૂનાગઢમાં સિંહનો આતંક: ગિરનાર ચઢતાં 12 વર્ષના બાળકને વનરાજ ઉપાડી ગયો
જૂનાગઢમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર વહેલી સવારે 12 વર્ષના બાળક પર સિંહે અચાનક જીવલેણ હુમલો…
View More જૂનાગઢમાં સિંહનો આતંક: ગિરનાર ચઢતાં 12 વર્ષના બાળકને વનરાજ ઉપાડી ગયોસિલ ગામે હડકાયા શ્ર્વાનનો આતંક: 22 લોકોને બચકાં ભર્યા
ત્રણ દિવસથી હિંસક બનેલા શ્ર્વાનના ભયથી લોકોમાં ફફડાટ: ‘કૂતરાને પકડી જાવ કા બંદૂકે દઇ દો’ તેવી ગ્રામજનોની માંગ જૂનાગઢના માંગરોળ તાલુકાના શીલ ગામમાં છેલ્લા ત્રણ…
View More સિલ ગામે હડકાયા શ્ર્વાનનો આતંક: 22 લોકોને બચકાં ભર્યાજૂનાગઢના શિશુ મંગલમાંથી ભાગેલી એક સગીરા ભોપાલથી મળી, બીજીની શોધખોળ
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી શિશુમંગલ સંસ્થાની બે સગીરા ગુમ થવાના મામલામાં એકની ભોપાલ ખાતે ભાળ મળતા તેને જૂનાગઢ લાવવા પોલીસની ટીમ ભોપાલ રવાના થઇ છે.…
View More જૂનાગઢના શિશુ મંગલમાંથી ભાગેલી એક સગીરા ભોપાલથી મળી, બીજીની શોધખોળઓઝત વિયર વંથલી ડેમના 12 દરવાજા ખોલાયા, 6 ગામોમાં હાઈએલર્ટ જાહેર
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની અવિરત બેટિંગના કારણે જળપ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગિરનાર અને ઉપરવાસના પહાડી વિસ્તારોમાં પડેલા ભારે વરસાદનું પાણી સીધું ઓઝત નદીમાં ઠલવાઈ…
View More ઓઝત વિયર વંથલી ડેમના 12 દરવાજા ખોલાયા, 6 ગામોમાં હાઈએલર્ટ જાહેર