ત્રણ મજૂરને સારવારમાં ખસેડાયા: મૃતકના પરિવારમાં શોક છવાયો જૂનાગઢ નજીકના કેરાળા ગામ પાસે મોડી રાત્રે 10 મજુર સાથેનું ટ્રેક્ટર પલટી ખાઈ જતા 2 યુવાન શ્રમિક…
View More જૂનાગઢના કેરાળા ગામે 10 મજૂર સાથેનું ટ્રેકટર પલટી ખાઇ ગયું, બે શ્રમિકના મોતJunagadh
જૂનાગઢમાં બાઇક પર ડ્રગ્સ વેંચવા નીકળેલો શખ્સ ઝડપાયો, 4.66 ગ્રામ ડ્રગ્સ કબજે
જોગી પાર્કમાં રહેતા મિત્રનું નામ ખુલતા તેની શોધખોળ, છૂટક ગ્રાહકોને વેંચતો હોવાની કબુલાત જુનાગઢમાં બાઈક પર ડ્રગ્સ વેચવા નીકળેલ યુવકને એસઓજીએ રૂૂપિયા 46,600ની કિંમતનાં 4.66…
View More જૂનાગઢમાં બાઇક પર ડ્રગ્સ વેંચવા નીકળેલો શખ્સ ઝડપાયો, 4.66 ગ્રામ ડ્રગ્સ કબજેપત્નીના આડાસંબંધથી કંટાળી જૂનાગઢ એસટી કર્મચારીનો ઝેર પી લઇ આપઘાત
જુનાગઢના વાડલા ફાટક વિસ્તારમાં એક ચકચારી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા 44 વર્ષીય દીપકભાઈ અગ્રાવતે ઝેરી દવા પી લઈને આપઘાત કરી લીધો…
View More પત્નીના આડાસંબંધથી કંટાળી જૂનાગઢ એસટી કર્મચારીનો ઝેર પી લઇ આપઘાતજૂનાગઢમાં ટ્યુશન સંચાલિકાના પુત્રએ છ વર્ષની બાળા સાથે અડપલા કર્યા
જૂનાગઢમાં અવાર નવાર રસ્તે જતી છાત્રાઓ અને મહિલાઓની છેડતીની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગઇકાલે જૂનાગઢના ઘાંચીપટ વિસ્તારમાં ટ્યુશનમાં જતી છ વર્ષની બાળા સાથે ટ્યુશન…
View More જૂનાગઢમાં ટ્યુશન સંચાલિકાના પુત્રએ છ વર્ષની બાળા સાથે અડપલા કર્યાજૂનાગઢ જિલ્લાની 14 સહકારી મંડળીએ 1000 કરોડનું કૌભાંડ આચર્યું: આપ
જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ મોટા મગફળી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પાર્ટીના નેતા રાજુ કરપડાએ આજે જૂનાગઢમાં પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે આરોપ મૂક્યો કે જિલ્લાની…
View More જૂનાગઢ જિલ્લાની 14 સહકારી મંડળીએ 1000 કરોડનું કૌભાંડ આચર્યું: આપજૂનાગઢ કોર્પોરેશનનું રૂા.1457 કરોડનું બજેટ જનરલ બોર્ડમાં મંજૂર
જૂનાગઢ મહાનગરપાલિકાએ વર્ષ 2025-26નું રૂૂ. 1457.22 કરોડનું બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીથી મંજૂર કર્યું છે. આ બજેટમાં 2.19 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. બજેટમાં…
View More જૂનાગઢ કોર્પોરેશનનું રૂા.1457 કરોડનું બજેટ જનરલ બોર્ડમાં મંજૂરછેડતીનું આળ મૂકી નિદ્રાધીન યુવકનું અપહરણ કરી માર માર્યો: રોકડ-મોબાઇલની લૂંટનો આરોપ
જુનાગઢમાં બનેલી ઘટના: ત્રણ અજાણ્યા શખ્સોએ દોરડાથી બાંધી માર મારત યુવકને સારવારમાં ખસેડાયો જુનાગઢમાં આવેલા લીલબાઈપરામાં રહેતા નિંદ્રાધીન યુવક ઉપર છેડતીનું આળ મૂકી અજાણ્યા શખ્સોએ…
View More છેડતીનું આળ મૂકી નિદ્રાધીન યુવકનું અપહરણ કરી માર માર્યો: રોકડ-મોબાઇલની લૂંટનો આરોપજૂનાગઢના જર્જરીત મકાનમાંથી 3.98 લાખનો વિદેશી દારૂ મળ્યો
જૂનાગઢ એલસીબીએ સંજયનગર વિસ્તારમાંથી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે હિરો ઉર્ફે ડગી પુંજાભાઇ ભારાઇના પડતર મકાનમાંથી વિદેશી દારૂૂની 1209 બોટલ અને ટીન જપ્ત કર્યા…
View More જૂનાગઢના જર્જરીત મકાનમાંથી 3.98 લાખનો વિદેશી દારૂ મળ્યોજૂનાગઢ પોલીસ દોડતી, 100 કલાકમાં પ સામે પાસા, 41ની હદપારીની દરખાસ્ત
ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા રાજ્યના DGP ૠઙ દ્વારા સમગ્ર રાજ્યોમાં અસામાજીક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા 100 કલાકમાં યાદી તૈયાર કરવા સૂચના…
View More જૂનાગઢ પોલીસ દોડતી, 100 કલાકમાં પ સામે પાસા, 41ની હદપારીની દરખાસ્તજૂનાગઢમાં ભાજપના કોર્પોરેટરના પુત્ર સહિત 7 લુખ્ખાઓનું સરઘસ કઢાયું
જુનાગઢમાં હોળીના દિવસે રઘુવીર પરામાં બપોરના સમયે ભાજપના પૂર્વ શાસક પક્ષના નેતા અને હાલના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિના માણસોએ એક પરિવાર પર હુમલો કર્યો હતો.…
View More જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટરના પુત્ર સહિત 7 લુખ્ખાઓનું સરઘસ કઢાયું