રકમ પરત માંગતા ઝાંસી બોલાવી હુમલો કર્યો, આરોપી મહિલાએ અગાઉ ચાર યુવાનોને ‘શિકાર’ બનાવ્યા છે જુનાગઢના માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામના યુવકને લૂંટેરી દુલ્હને લાખોમાં…
View More જૂનાગઢના યુવાનને લૂંટેરી દુલ્હન ભટકાઇ, 13 લાખની મતા લઇ ફરારJunagadh
જૂનાગઢના ધારાસભ્યના લેટર બોમ્બથી ભાજપની હાલત કફોડી
કોંગ્રેસના લલિત પરસાણાએ મનપાના શાસકો અને ધારાસભ્ય સામે પણ સવાલો ઉઠાવ્યા ભાજપમાં નેતાઓના લેટરકાંડ ભારે વિવાદ જગાવી રહ્યાં છે. ત્યારે જુનાગઢમાં ભાજપના હોદ્દેદારોના લેટર બોમ્બથી…
View More જૂનાગઢના ધારાસભ્યના લેટર બોમ્બથી ભાજપની હાલત કફોડીરાજકોટના શખ્સે હવાલો આપ્યો છે કહી જૂનાગઢના બિલ્ડર પાસેથી સાત લાખ, 3.50 કરોડના ત્રણ ચેક પડાવ્યા
જૂનાગઢ પોલીસે ફરિયાદના એક કલાકમાં પાંચેય આરોપીને ઝડપી લીધા, કાયદાનુ ભાન કરાવાયુ જૂનાગઢમાં જલારામ સોસાયટીમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ એપા. તથા ગોત્રી ગામ બરોડા રહેતા બિલ્ડર 76…
View More રાજકોટના શખ્સે હવાલો આપ્યો છે કહી જૂનાગઢના બિલ્ડર પાસેથી સાત લાખ, 3.50 કરોડના ત્રણ ચેક પડાવ્યાજૂનાગઢમાં કોર્પોરેશનની કામગીરીનો હિસાબ કિતાબ શરૂ કરતા ધારાસભ્ય
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ શહેરમાં થયેલા નબળા વિકાસ કામોની તપાસ માટે મહત્વનું પગલું ભર્યું છે. તેમણે ભાજપના મહાનગરના સક્રિય સભ્યોને પત્ર લખીને છેલ્લા એક થી…
View More જૂનાગઢમાં કોર્પોરેશનની કામગીરીનો હિસાબ કિતાબ શરૂ કરતા ધારાસભ્યજૂનાગઢ નજીક બે કાર સામ સામે અથડાતાં જુનાગઢનાં યુવકનું મૃત્યુ
અન્ય બેને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયા જૂનાગઢ રાજકોટ હાઈ વે પર ગતરાત્રે નવ થી દશ વાગ્યાની આસપાસ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને…
View More જૂનાગઢ નજીક બે કાર સામ સામે અથડાતાં જુનાગઢનાં યુવકનું મૃત્યુગીરનારની સીડીના પહેલા પગથિયે નિર્વાણ લાડુની વિધિ કરવા જૈન સમાજને આદેશ
રાજ્ય સરકારે નિર્ણય કર્યો: સનાતન ધર્મના વિરોધના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ગિરનાર પર્વત પર નિર્વાણ લાડુ વિધિને લઈ મોટા સમાચાર આવ્યા છે. ગિરનાર પર્વત…
View More ગીરનારની સીડીના પહેલા પગથિયે નિર્વાણ લાડુની વિધિ કરવા જૈન સમાજને આદેશજૂનાગઢમાં દારૂના હાટડાઓ ઉપર પોલીસની તવાઈ
શહેરના પંચેશ્વર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર દેશી દારૂૂની ભઠ્ઠીઓ તોડી સ્થળ પરથી કુલ-3 આરોપીઓને પકડી પાડી દેશી દારૂૂ લીટર-166,જેની કિ.રૂૂ.33,200.તથા દેશી દારૂૂ બનાવવાનો આથો લીટર-6050 કિ.રૂૂ.1,51,250…
View More જૂનાગઢમાં દારૂના હાટડાઓ ઉપર પોલીસની તવાઈજૂનાગઢ જેલમાં 25 કેદી રાત્રે સુતા પછી મધરાત્રે પોકસોના ચાર કેદી ઉઠ્યા, બેરેકના સળિયા પહોળા કરી ભાગવા ગયા ને પકડાયા
એસઆરપી જવાન રાઉન્ડમાં નીકળ્યો, પહોળા સળિયા અને ચાર પથારી જોઇ સૌને એલર્ટ કર્યા હતા જૂનાગઢ જિલ્લાની સેન્ટ્રલ જેલમાં ગુરુવાર-શુક્રવારની રાત્રે ચાર કેદીઓએ જેલમાંથી ભાગવાનો પ્રયાસ…
View More જૂનાગઢ જેલમાં 25 કેદી રાત્રે સુતા પછી મધરાત્રે પોકસોના ચાર કેદી ઉઠ્યા, બેરેકના સળિયા પહોળા કરી ભાગવા ગયા ને પકડાયાસોરઠ પંથકમાં પાંચ ઈંચ વરસાદ, નદીઓ છલકાઈ, વાવણી શરૂ
મેંદરડા-માંગરોળમાં પાંચ ઈંચ ખાબકયો : ભારે પવન ફુંકાતા રોપ-વે સેવા બંધ કરાઈ : પાતાપુર, સણાથા, ઈટળા ગામનો રસ્તો બંધ કરાયો જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી…
View More સોરઠ પંથકમાં પાંચ ઈંચ વરસાદ, નદીઓ છલકાઈ, વાવણી શરૂજૂનાગઢ મનપાના બોર્ડમાં પાણી, આરોગ્ય મુદ્દે વિપક્ષનો હંગામો
ગરીબોના ઘરોનું ડિમોલિશન અને બાબા સાહેબની પ્રતિમા મુદ્દે સાશક-વિપક્ષ સામસામે, પ્લેન દુર્ઘટના સહિતના મૃતકોનેે શ્રધ્ધાંજલિ અપાઇ જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજે તીવ્ર ચર્ચા, વિરોધ અને…
View More જૂનાગઢ મનપાના બોર્ડમાં પાણી, આરોગ્ય મુદ્દે વિપક્ષનો હંગામો