જમાલવાડીમાં નાલ ઉઘરાવી જુગાર રમાડતા શખ્સના ઘર પર પોલીસનો દરોડો રૂા.70740નો મુદ્દામાલ જપ્ત જૂનાગઢ શહેરના એ ડીવીઝન પોલીસ સ્ટેશનના જમાલવાડી વિસ્તારમાંથી જુગાર રમતા કુલ-10 ઇસમોને…
View More જૂનાગઢમાં નગરસેવિકાના પતિ સહિત જુગાર રમતા 10 ઝડપાયાJunagadh
પરબડીનો તલાટી કયુઆર કોડથી 1500ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સમાજ કલ્યાણ વિભાગમાંથી લગ્ન સહાય મેળવવા મેમોરેન્ડમ માટે લાંચ માંગી હતી જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પરબવાવડી ગામમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ તલાટી કમ મંત્રી જયદીપભાઈ…
View More પરબડીનો તલાટી કયુઆર કોડથી 1500ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયોજૂનાગઢ મનપાના ચીફ ફાયર ઓફિસર અને ડ્રાઈવરે દારૂ ઢીંચી અકસ્માત સજર્યો
ત્રણ લોકો ઈજાગ્રસ્ત, પોલીસે અકસ્માત સર્જનાર સહિત બે સામે પ્રોહીએકટ મુજબ ગુનો નોંધ્યો શહેરના ઝાંઝરડા ચોકડી નજીક રોંગ સાઈડમાં પુર ઝડપે વાહન ચલાવી એક કાર…
View More જૂનાગઢ મનપાના ચીફ ફાયર ઓફિસર અને ડ્રાઈવરે દારૂ ઢીંચી અકસ્માત સજર્યોસંગઠનની તાકાત વિસાવદરમાં પૂરી થઈ ગઈ: જવાહર ચાવડા
ઈટાલીયાની જીતમાં ખોબલે ખોબલે મત આપનાર આહીર સમાજનાં 13 ગામડામાં જવાહર ચાવડાનું મિનિ વિજય સરઘસ જૂનાગઢમાં ભાજપ નેતા જવાહર ચાવડા ફરી ચર્ચામાં આવ્યા છે, તેમણે…
View More સંગઠનની તાકાત વિસાવદરમાં પૂરી થઈ ગઈ: જવાહર ચાવડાજૂનાગઢમાં ઇ-કાર્ટ ઓફિસમાંથી ચાર લાખના 13 મોબાઇલની ચોરી કરનાર બે પકડાયા 11 મોબાઇલ જપ્ત, બન્નેની સઘન પુછપરછ
જૂનાગઢ ખાતેની ઇ-કાર્ટ ઓફિસમાંથી 4 લાખના 13 મોબાઈલની ચોરી 2 કર્મચારીએ કરી હોવાની ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી બંને કર્મચારીની ધરપકડ કરી હતી. શહેરમાં…
View More જૂનાગઢમાં ઇ-કાર્ટ ઓફિસમાંથી ચાર લાખના 13 મોબાઇલની ચોરી કરનાર બે પકડાયા 11 મોબાઇલ જપ્ત, બન્નેની સઘન પુછપરછજૂનાગઢમાં ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આપમાં જોડાયા
કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ, ભાજપના પંકજ પાઘડાર સહિત તાલુકા પંચાયતમાં ચુંટાયેલા નેતાઓએ ઝાડુનો ખેસ પહેર્યો જૂનાગઢ જિલ્લાના કેશોદમાં તાજેતરમાં રાજકીય ક્ષેત્રે એક મોટો ઉલટફેર જોવા મળ્યો…
View More જૂનાગઢમાં ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આપમાં જોડાયાજૂનાગઢની શ્રમજીવી સોસાયટીના ખૂલ્લા પ્લોટમાં સંતાડેલી વિદેશી દારૂની 277 બોટલ ઝડપાઇ
રૂા.3.52 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, અન્ય સામે ગુનો નોંધવા તજવીજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી બનાવટના ઇગ્લીશ દારૂૂની બોટલ નંગ.277, કિ.રૂૂા.3,42,160 તથા અન્ય…
View More જૂનાગઢની શ્રમજીવી સોસાયટીના ખૂલ્લા પ્લોટમાં સંતાડેલી વિદેશી દારૂની 277 બોટલ ઝડપાઇવિદેશમા સપના બતાવી જૂનાગઢના આઠ યુવક સાથે 31 લાખની ઠગાઇ
જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં આવેલી યુ વી ટૂર કેરિયર ક્ધસલ્ટન્સી નામની પેઢી દ્વારા વિદેશ મોકલવાની લાલચ આપી 31 લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ…
View More વિદેશમા સપના બતાવી જૂનાગઢના આઠ યુવક સાથે 31 લાખની ઠગાઇજૂનાગઢ ભવનાથ મંદિર મહંતના પવિત્ર પદ પર રાજકીય ઓછાયો
ડે.મેયર, હરીગીરીના સમર્થનમાં જ્યારે ધારાસભ્યએ ગાદીના સોંપવા કલેકટરને લખ્યા પત્રો જૂનાગઢ હાલ ભવનાથ મંદિરના મહંતની મુદ્દત પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે નવા…
View More જૂનાગઢ ભવનાથ મંદિર મહંતના પવિત્ર પદ પર રાજકીય ઓછાયોજૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કરેલા સંશોધનથી કેરીના ઉદ્યોગને આર્થિક બળ મળશે
ગુજરાતના જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાઓમાં ગિર કેસર કેરીનો દરવર્ષે લાખો ટન ઉત્પાદન થાય છે. વિશ્વવિખ્યાત ગીરના જંગલના આ લાડકવાયા ફળ માટે કૃષિ પેદાશ રૂૂપે…
View More જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કરેલા સંશોધનથી કેરીના ઉદ્યોગને આર્થિક બળ મળશે