કોન્ટ્રાકટરો સરકારના બોસ બની ગયા છે, અધિકારીઓ નોટિસ-નોટિસની રમત રમે છે જૂનાગઢ કલેક્ટરની અધ્યક્ષતામાં ગઈકાલે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વિસાવદરના…
View More જૂનાગઢ ફરિયાદ-સંકલનની બેઠકમાં ઈટાલિયાની સટાસટીJunagadh
જૂનાગઢની ટેનિસ પ્લેયર જેન્સી કાનાબારની ઓપન એશિયા પેસિફિક ટ્રોફી માટે પસંદગી
માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ અન્ય રમતોમાં પણ ગુજરાતના રમતવીરો આગળ આવી રહ્યા છે. જૂનાગઢની 14 વર્ષની ટેનિસ ખેલાડી જેન્સી ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફિક ટ્રોફી…
View More જૂનાગઢની ટેનિસ પ્લેયર જેન્સી કાનાબારની ઓપન એશિયા પેસિફિક ટ્રોફી માટે પસંદગીતાંત્રિકવિધિના બહાને યુવાનને ઠાઠડીમાં બાંધ્યો, નિર્વસ્ત્ર કરી શરીરે ડામ દીધા
યુવાનને નશાકારક વસ્તુ સુંઘાડી બેભાન કર્યો હતો, પોલીસે આરોપીને પકડયો: આરોપી સામે અપહરણ, હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો જૂનાગઢના દાતાર રોડ પર આવેલ…
View More તાંત્રિકવિધિના બહાને યુવાનને ઠાઠડીમાં બાંધ્યો, નિર્વસ્ત્ર કરી શરીરે ડામ દીધાગોપાલ ઈટાલિયા પર ફરી જૂતું ફેકાયું
માળિયા હાટીના ખાતે જાહેર સભામાં બનેલી ઘટના, ઈટાલિયાનો ભાજપ પર આરોપ ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફરી એક વખત જૂતું ફેંકવાની ઘટના…
View More ગોપાલ ઈટાલિયા પર ફરી જૂતું ફેકાયુંજૂનાગઢના ચકચારી શિષ્યવૃત્તિ કૌભાંડમાં 4.60 કરોડની ઉચાપત કરનાર ગઠિયો પકડાયો
જૂનાગઢ શહેરના બહુચર્ચિત અને કરોડો રૂૂપિયાના શિષ્યવૃત્તિ કૌભાંડમાં પોલીસને એક મહત્વની સફળતા મળી છે. જૂનાગઢ SOGની ટીમે આ ગુનામાં છેલ્લા બે વર્ષથી પોલીસની ધરપકડથી બચવા…
View More જૂનાગઢના ચકચારી શિષ્યવૃત્તિ કૌભાંડમાં 4.60 કરોડની ઉચાપત કરનાર ગઠિયો પકડાયોરાજકોટ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં જીઇબીના રીએકટર ચોરી કરતી ટોળકી ઝડપાઇ
રાજકોટ,જુનાગઢ તથા અમરેલી જીલ્લામા છેલ્લા ઘણા સમયથી જેટકો જી.ઇ.બી.66 કે.વી. સબ સ્ટેશનમા રીએક્ટર ચોરીના બનાવમાં સંડોવાયેલી ટોળકીને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લઇ ટોળકીના પાંચ…
View More રાજકોટ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં જીઇબીના રીએકટર ચોરી કરતી ટોળકી ઝડપાઇરાજકોટ-ચોટીલા હાઇવે ઉપરથી 53 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો
રાજકોટ નજીક કુવાડવા ગામ પાસ થી ક્રાઈમ બ્રાંચની ટીમે રૂૂ.53 લાખનો દારૂૂ ભરેલ ટ્રક ઝડપી લીધો હતો. આ દારૂૂનો જથ્થો દમણથી મંગાવવા માં આવ્યો હોવાનું…
View More રાજકોટ-ચોટીલા હાઇવે ઉપરથી 53 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયોજૂનાગઢના કોમ્પ્યુટર એન્જિનિયરનો ઉપલેટા નજીક ટ્રેન હેઠળ આપઘાત
ઉપલેટાની ભાગોળે આવેલી મોજ નદીના રેલવે પુલ પર એક 16 વર્ષીય આશાસ્પદ સગીર વિદ્યાર્થીએ ટ્રેન નીચે પડતું મૂકીને પોતાની જિંદગીનો અંત આણી દેતા સમગ્ર પંથકમાં…
View More જૂનાગઢના કોમ્પ્યુટર એન્જિનિયરનો ઉપલેટા નજીક ટ્રેન હેઠળ આપઘાતજૂનાગઢમાં લાઈસન્સ વગર ધમધમતું ફટાકડાનું ગોડાઉન ઝડપાયું
ગોડાઉનમાંથી 32.63 લાખના ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો, વેપારી સામે કાર્યવાહી, ગોડાઉનમાં ફાયર સેફટીના સાધનો પણ ન હતા ફટાકડા એ સ્ફોટક પદાર્થ હોવાથી તેના સંગ્રહ અને…
View More જૂનાગઢમાં લાઈસન્સ વગર ધમધમતું ફટાકડાનું ગોડાઉન ઝડપાયુંમાંગરોળમાં નગીનાવાડીમાં નશાનો સોદાગર એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો, રાજસ્થાનમાં સપ્લાયરનું નામ ખુલ્યુ
જૂનાગઢ જિલ્લામાં નશાના કારોબારને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ’સાગર કવાયત’ અંતર્ગત એસ.ઓ.જી.ની ટીમે માંગરોળ શહેરમાંથી નશાના સોદાગરને ઝડપી પાડ્યો છે. માંગરોળના…
View More માંગરોળમાં નગીનાવાડીમાં નશાનો સોદાગર એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો, રાજસ્થાનમાં સપ્લાયરનું નામ ખુલ્યુ