જૂનાગઢમાં સરકારી નોકરી અપાવવાના નામે મોટી છેતરપિંડી સામે આવી છે. વન વિભાગમાં આરએફઓની સીધી નોકરી અપાવવાના બહાને યુવાનો પાસેથી લાખો રૂૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો…
View More જૂનાગઢમાં RFOની નોકરી આપવાના બહાને 25 લાખની માગણી : 3 ઝડપાયાJunagadh NEWS
25 થી વધુ ગુનાઓ ધરાવતો આરોપી હત્યાની તૈયારીમાં હતો ને પકડાયો
આરોપી સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, લૂંટ, અપહરણ, મારામારી, મિલકત નુકસાન સહિતના ગંભીર ગુના જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાત ક્ધટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ…
View More 25 થી વધુ ગુનાઓ ધરાવતો આરોપી હત્યાની તૈયારીમાં હતો ને પકડાયોજૂનાગઢમાં ઇકો ઝોનનો વિરોધ, નાટયાત્મક રીતે ઉત્તરાયણની કરવામાં આવી ઉજવણી
ગીરમાં છેલ્લા ત્રણ મહિનાથી સતત ઇકોઝોનનો વિરોધ વધી રહ્યો છે ,જેમ જેમ શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે એમ એમ ગીરમાં ઇકોઝોનની આગ દિવસેને દિવસે…
View More જૂનાગઢમાં ઇકો ઝોનનો વિરોધ, નાટયાત્મક રીતે ઉત્તરાયણની કરવામાં આવી ઉજવણીજૂનાગઢમાં મહિલા ફોજદારે જ કાયદાના લીરા ઉડાવ્યા
પોલીસ ડિપાર્ટમેન્ટના નાના માણસ સાથે સહાનુભૂતિથી વર્તવાના બદલે અહંકારથી છલોછલ મહિલા અધિકારીએ ડિપાર્ટમેન્ટ ને લાંછન લગાડે તેવુ કર્યુ વર્તન ફર્યાનો સોશિયલ મીડિયામાં વિડીયો આવ્યો સામે…
View More જૂનાગઢમાં મહિલા ફોજદારે જ કાયદાના લીરા ઉડાવ્યાસાર્વજનિક પ્લોટમાં કાર પાર્ક કરવા મુદે યુવાન ઉપર પાંચ શખ્સો તૂટી પડયા
જુનાગઢમા ઝાંઝરડા રોડ પર આવેલી દિપાલી સોસાયટીમા યુવાને સાર્વજનીક પ્લોટમા પાર્ક કરેલી કાર લેવા જતા પાંચ શખ્સોએ તારા બાપનો પ્લોટ છે ? અહીં તારે આવવુ…
View More સાર્વજનિક પ્લોટમાં કાર પાર્ક કરવા મુદે યુવાન ઉપર પાંચ શખ્સો તૂટી પડયામહેશગીરીએ દાદાગીરીથી ભૂતનાથ મંદિરનો કબ્જો લઈ લીધો
સંત-સુરા અને સાવજોની ભૂમિ એટલે જુનાગઢ. જુનાગઢમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદિરની જગ્યાને લઈ વિવાદ ચાલી રહ્યો છે. જેમાં આરોપો-પ્રત્યારોપો પણ થઈ રહ્યા છે. વાસ્તવમાં સંતોની…
View More મહેશગીરીએ દાદાગીરીથી ભૂતનાથ મંદિરનો કબ્જો લઈ લીધોજૂનાગઢના શાંતિ આશ્રમના મૌની બાપુ 103 વર્ષની વયે દેવલોક પામ્યા
જૂનાગઢના શાંતિ આશ્રમના મૌની બાપુ તરીકે ઓળખાતા મહંત બજરંગપુરી બાપુ દેવલોક પામ્યા છે. બજરંગપુરી બાપુ મોટા ભાગે મૌન ધારણ કરીને રહેતા એટલે મૌની બાપુ…
View More જૂનાગઢના શાંતિ આશ્રમના મૌની બાપુ 103 વર્ષની વયે દેવલોક પામ્યાજૂનાગઢના એસપી હર્ષદ મહેતાનું રાજીનામું મંજૂર: આજે ભવ્ય રેલી સાથે વિદાય આપવામાં આવશે
જુનાગઢના એસપી હર્ષદ મહેતાના અચાનક રાજીનામાના કારણે સમગ્ર રાજ્યના પોલીસબેડામાં ભારે ચકચાર મચી છે. 2 દિવસ પહેલા જ એસપી હર્ષદ મહેતાનો બુટલેગરોની સાંઠગાંઠની વાતનો પત્ર…
View More જૂનાગઢના એસપી હર્ષદ મહેતાનું રાજીનામું મંજૂર: આજે ભવ્ય રેલી સાથે વિદાય આપવામાં આવશેજૂનાગઢમાં પરિણીતા સાથેના પ્રેમસંબંધમાં યુવાને ગળેફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો
જૂનાગઢ શહેરમાં છેલ્લા એક મહિનામાં પ્રેમ પ્રકરણમાં હોટલમાં જ આત્મહત્યાના બે બનાવો બન્યા હતા. થોડા દિવસો પહેલા જ સત્યમ હોટલમાં એક પરિણીત મહિલાએ ઝેરી દવા…
View More જૂનાગઢમાં પરિણીતા સાથેના પ્રેમસંબંધમાં યુવાને ગળેફાંસો ખાઇ જીવનનો અંત આણ્યોજૂનાગઢ નજીક અધિકારીના ગોડાઉનમાંથી 10 લાખનો દારૂ ઝડપાયો
જૂનાગઢ પોલીસને ઉંઘતી રાખી વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, 4 સામે ગુનો નોંધાયો જૂનાગઢ તાલુકાના માખિયાળા પાસે મોનીટરીંગસેલે દરોડો પાડી 10 લાખનો દારૂ ઝડપી…
View More જૂનાગઢ નજીક અધિકારીના ગોડાઉનમાંથી 10 લાખનો દારૂ ઝડપાયો