જૂનાગઢ ખાતેની ઇ-કાર્ટ ઓફિસમાંથી 4 લાખના 13 મોબાઈલની ચોરી 2 કર્મચારીએ કરી હોવાની ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી બંને કર્મચારીની ધરપકડ કરી હતી. શહેરમાં…
View More જૂનાગઢમાં ઇ-કાર્ટ ઓફિસમાંથી ચાર લાખના 13 મોબાઇલની ચોરી કરનાર બે પકડાયા 11 મોબાઇલ જપ્ત, બન્નેની સઘન પુછપરછJunagadh NEWS
જૂનાગઢમાં ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આપમાં જોડાયા
કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ, ભાજપના પંકજ પાઘડાર સહિત તાલુકા પંચાયતમાં ચુંટાયેલા નેતાઓએ ઝાડુનો ખેસ પહેર્યો જૂનાગઢ જિલ્લાના કેશોદમાં તાજેતરમાં રાજકીય ક્ષેત્રે એક મોટો ઉલટફેર જોવા મળ્યો…
View More જૂનાગઢમાં ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આપમાં જોડાયાજૂનાગઢની શ્રમજીવી સોસાયટીના ખૂલ્લા પ્લોટમાં સંતાડેલી વિદેશી દારૂની 277 બોટલ ઝડપાઇ
રૂા.3.52 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, અન્ય સામે ગુનો નોંધવા તજવીજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી બનાવટના ઇગ્લીશ દારૂૂની બોટલ નંગ.277, કિ.રૂૂા.3,42,160 તથા અન્ય…
View More જૂનાગઢની શ્રમજીવી સોસાયટીના ખૂલ્લા પ્લોટમાં સંતાડેલી વિદેશી દારૂની 277 બોટલ ઝડપાઇવિદેશમા સપના બતાવી જૂનાગઢના આઠ યુવક સાથે 31 લાખની ઠગાઇ
જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં આવેલી યુ વી ટૂર કેરિયર ક્ધસલ્ટન્સી નામની પેઢી દ્વારા વિદેશ મોકલવાની લાલચ આપી 31 લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ…
View More વિદેશમા સપના બતાવી જૂનાગઢના આઠ યુવક સાથે 31 લાખની ઠગાઇજૂનાગઢ ભવનાથ મંદિર મહંતના પવિત્ર પદ પર રાજકીય ઓછાયો
ડે.મેયર, હરીગીરીના સમર્થનમાં જ્યારે ધારાસભ્યએ ગાદીના સોંપવા કલેકટરને લખ્યા પત્રો જૂનાગઢ હાલ ભવનાથ મંદિરના મહંતની મુદ્દત પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે નવા…
View More જૂનાગઢ ભવનાથ મંદિર મહંતના પવિત્ર પદ પર રાજકીય ઓછાયોજૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કરેલા સંશોધનથી કેરીના ઉદ્યોગને આર્થિક બળ મળશે
ગુજરાતના જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાઓમાં ગિર કેસર કેરીનો દરવર્ષે લાખો ટન ઉત્પાદન થાય છે. વિશ્વવિખ્યાત ગીરના જંગલના આ લાડકવાયા ફળ માટે કૃષિ પેદાશ રૂૂપે…
View More જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કરેલા સંશોધનથી કેરીના ઉદ્યોગને આર્થિક બળ મળશેવંથલી 108ના કર્મીને ‘ધરમ કરતાં ધાડ’ પડી; દર્દીને લેવા જતાં માર મારી લૂંટી લેતા ફરિયાદ
વંથલી 108માં ફરજ બજાવતા કર્મચારી ગઈકાલે કોલ આવતા કાજલીયાળા દર્દીને લેવા ગયા હતા ત્યારે દર્દીએ 108 એમ્બ્યુલન્સના કર્મચારી સાથે માથાકુટ અને મારામારી કરી 1200 રૂૂપિયા…
View More વંથલી 108ના કર્મીને ‘ધરમ કરતાં ધાડ’ પડી; દર્દીને લેવા જતાં માર મારી લૂંટી લેતા ફરિયાદભેંસાણમાં બીજ નિગમનું બિયારણ વેચવાનું કૌભાંડ
મગફળીના બિયારણની થેલીઓ ભેંસાણના બદલે ગોંડલ યાર્ડમાં મોકલી દીધું, 30 ગુણીનો જથ્થો ઝડપાયો જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં મફત મળતું મગફળી બિયારણ વેચી નાખવાનું કૌભાંડ સામે…
View More ભેંસાણમાં બીજ નિગમનું બિયારણ વેચવાનું કૌભાંડજૂનાગઢના શાપુરમાં પરી ફાર્મ વાડીમાં ચાલતી જુગાર કલબ ઝડપાઈ: મહિલાઓ સહિત 19 ઝડપાયા
જૂનાગઢ ના વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારના શાપુર ગામ નજીક પરી ફાર્મસ્ત્રસ્ત્ર નામની વાડીની ઓરડીમાંથી પ્રોહીબીશનના બે ગુન્હામા નાસતા-ફરતા એક આરોપી સાથે જુગાર રમતા કુલ-19 સ્ત્રી-પુરુષને…
View More જૂનાગઢના શાપુરમાં પરી ફાર્મ વાડીમાં ચાલતી જુગાર કલબ ઝડપાઈ: મહિલાઓ સહિત 19 ઝડપાયાવડોદરા બાદ માંગરોળમાં તૂટ્યો પુલ!! બ્રિજનું રિપેરિંગ કરતી વખતે બની ઘટના, 8થી વધુ લોકો નદીમાં ખાબક્યા
વડોદરા બાદ હવે જૂનાગઢમાંથી બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના આજક ગામે પુલ તૂટતા દોડધામ મચી ગઇ હતી. આત્રોલીથી કેશોદ તરફ જતા…
View More વડોદરા બાદ માંગરોળમાં તૂટ્યો પુલ!! બ્રિજનું રિપેરિંગ કરતી વખતે બની ઘટના, 8થી વધુ લોકો નદીમાં ખાબક્યા