બોગસ વેચાણ નોંધ રેકર્ડ ઉપર ઉભી કર્યાનો FSL રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો : સુરત રહેતા બનેવીની ફરિયાદને આધારે સાળા સહિત 8 સામે ગુનો નોંધાયો જેતપુર તાલુકાના…
View More જેતપુરમાં સગી બહેનની બોગસ સહી કરી ભાઇઓએ જમીન વળતરના 5 કરોડ પડાવી લીધાjetpur
હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; જેતપુરના આધેડનું હૃદય થંભી ગયું
ધારીના જલ જીવડી અને કચ્છના રાપરમાં અકસ્માતે ગબડી પડેલા બે આધેડનાં મોત હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક માનવ જીંદગી ભરખી ગયો…
View More હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; જેતપુરના આધેડનું હૃદય થંભી ગયુંજેતપુરના ખિરસરામાં સ્વામી.મંદિર અને મંડળીમાં ચોરી
સરકારી મંડળી અને સ્વામિનારાયણ મંદિરમાં તસ્કરો ત્રાટકયા, 19 હજારની રોકડ અને કેમેરા ઉઠાવી ગયા જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં તસ્કરો ત્રાટક્યા હતા એક જ રાતમાં તસ્કરોએ…
View More જેતપુરના ખિરસરામાં સ્વામી.મંદિર અને મંડળીમાં ચોરીજેતપુરમાં વિરાટ સોમયજ્ઞનો પ્રારંભ: ભવ્ય શોભાયાત્રા યોજાઈ
શહેરમાં સોમયજ્ઞનું બીજી વખત આયોજન, ભવ્ય શોભાયાત્રામાં જયેશભાઇ રાદડિયા જોડાયા શહેરમાં બીજી વખત શ્રી વિરાટ વાજપેય મહા સોમ યજ્ઞ મહોત્સવ તથા શ્રી વિષ્ણુ ગોપાલ મહાયજ્ઞનું…
View More જેતપુરમાં વિરાટ સોમયજ્ઞનો પ્રારંભ: ભવ્ય શોભાયાત્રા યોજાઈજેતપુર ફનફેર દુર્ઘટનાનો રિપોર્ટ સરકારને સોંપતો ડિઝાસ્ટર વિભાગ
રાજકોટ જિલ્લાના જેતપુરમાં દીપાવલી ફનફેર મેળામાં શુક્રવારની રાત્રિના સમયે સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકારે ગંભીર નોંધ લીધી છે. મેળામાં ‘બ્રેક ડાન્સ’ નામની રાઈડ અચાનક તૂટી પડી…
View More જેતપુર ફનફેર દુર્ઘટનાનો રિપોર્ટ સરકારને સોંપતો ડિઝાસ્ટર વિભાગજેતપુરમાં વિઠ્ઠલભાઈ રાદડિયા ઓવરબ્રિજનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય જયેશભાઈ
જેતપુરની પ્રજાને દિપાવલી ના શુભ દિવસે રૂૂપિયા 53 કરોડ ના ખરચે વિઠ્ઠલભાઈ રાદડીયા રેલવે ઓવરબ્રિજ નું લોકાર્પણ કરી ને શહેરના નાગરિકો ને શુભેચ્છાઓ પાઠવતા ધારાસભ્ય…
View More જેતપુરમાં વિઠ્ઠલભાઈ રાદડિયા ઓવરબ્રિજનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય જયેશભાઈજેતપુરની અપહૃત સગીરાને પોલીસે વેશપલટો કરી બિહારમાંથી મુક્ત કરાવી
સગીરાને ઉઠાવી જનાર શખ્સને પકડવા પોલીસનું સીતામઢી જિલ્લામાં ગુપ્ત ઓપરેશન જેતપુર માંથી ગુમ થયેલ સગીરાને પોલીસે બિહારના સીતામઢી જીલ્લાના એક ગામ માંથી ગુપ્ત ઓપરેશન પાર…
View More જેતપુરની અપહૃત સગીરાને પોલીસે વેશપલટો કરી બિહારમાંથી મુક્ત કરાવીજેતપુરમાં ગ્રાહક બની આવેલો શખ્સ રૂા.5.40 લાખના દાગીના લઈ રફુચક્કર
શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા મતવા શેરી વિસ્તારમાં આવેલીથ મહેન્દ્રકુમાર એન્ડ સન્સથ નામની સોના-ચાંદીની પેઢીમાં ગ્રાહક બનીને આવેલા બે અજાણ્યા શખ્સોએ વેપારી યુવકની નજર ચૂકવી રૂૂ.…
View More જેતપુરમાં ગ્રાહક બની આવેલો શખ્સ રૂા.5.40 લાખના દાગીના લઈ રફુચક્કરજેતપુરમાં હડકાયા શ્ર્વાનનો આતંક, એક જ દિવસમાં 10 લોકોને બચકા ભર્યા
જેતપુરમાં શુક્રવારે બપોર બાદ એક હડકાયા શ્વાને આતંક મચાવતા શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. શહેરના બોખલા દરવાજા વિસ્તારમાં આ શ્વાને રસ્તે જતા બાળકો, મહિલાઓ અને…
View More જેતપુરમાં હડકાયા શ્ર્વાનનો આતંક, એક જ દિવસમાં 10 લોકોને બચકા ભર્યાજેતપુરમાં વૃધ્ધાએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
જેતપુરમાં ડેરીની ધાર વિસ્તારમાં આવાસ યોજના સોસાયટીમાં રહેતા વૃધ્ધાએ કોઇ અગમ્ય કારણસર એસીડ પી લીધું હતું. વૃધ્ધાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડાયા હતા. આ…
View More જેતપુરમાં વૃધ્ધાએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ