જેતપુરમા 10 દિવસ પુર્વે જ મજુરી અર્થે આવેલા શ્રમીક યુવાન રાત્રીનાં સમયે કંપનીનાં બીજા માળે લઘુશંકા કરવા ઉઠયો હતો ત્યારે અકસ્માતે નીચે પટકાતા મોત નીપજયુ…
View More જેતપુરમાં કારખાનાના બીજા માળેથી પટકાયેલા શ્રમિકનું મોતjetpur
જેતપુરમાં સગીરાએ ત્યજેલા ભ્રુણની તપાસમાં દેહવ્યાપારના રેકેટનો ઘટસ્ફોટ
પ્રથમ આરોપી સાથે ભ્રુણનો રિપોર્ટ મેચ ન થતા સમગ્ર હકીકત બહાર આવી: દેહવ્યાપાર કરાવનાર સૂત્રધાર સહિત નવ શખ્સોની સંડોવણી ખુલી: ગર્ભપાતની દવા આપનાર ડોક્ટર સહિત…
View More જેતપુરમાં સગીરાએ ત્યજેલા ભ્રુણની તપાસમાં દેહવ્યાપારના રેકેટનો ઘટસ્ફોટજેતપુરમાં સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની પુણ્યતિથિએ રકતદાન કેમ્પનું આયોજન
જેતપુર માં ગુરૂૂવારે ગૌ. વા. વિઠ્ઠલભાઈ રાદડીયા ની માસિક પુણ્યતિથિ નિમીતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનો આયોજન કરવામાં આવેલ છે. જેતપુર યુથ સિટી કાઉન્સિલ ઓફ જેતપુર…
View More જેતપુરમાં સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની પુણ્યતિથિએ રકતદાન કેમ્પનું આયોજનકારખાનેદાર સાથે 31.48 લાખની છેતરપીંડીં કરનાર નાઇઝીરિયન શખ્સ દિલ્હીથી ઝડપાયો
આકાશવાણી ચોકમાં શાંતિ હાઈટસમાં રહેતાં અને જેતપુરમાં સોનલ ડાય એન્ડ પ્રિન્ટીંગ વર્કસ નામે સાડીના છાપકામનું કારખાનું ધરાવતાં કારખાનેદાર ભારતમાંથી બિયારણની ખરીદી કરી તેને એક્ષપોર્ટ કરવાની…
View More કારખાનેદાર સાથે 31.48 લાખની છેતરપીંડીં કરનાર નાઇઝીરિયન શખ્સ દિલ્હીથી ઝડપાયોજેતપુરમાં એમ્બ્યુલન્સમાંથી દારૂ-બિયર ઝડપાયો
જેતપુર પાસે ગ્રામ્ય એલસીબીએ બાતમીનાં આધારે દરોડો પાડી દર્દી અને મૃતદેહનાં ઉપયોગ માટે સેવા આપતી એમ્બ્યુલન્સમાથી દારૂ – બીયરનો જથ્થો ઝડપી પાડયો હતો. ગ્રામ્ય…
View More જેતપુરમાં એમ્બ્યુલન્સમાંથી દારૂ-બિયર ઝડપાયોજેતપુરમાં માતા-પિતાથી વિખૂટા પડેલા બાળકનું પરિવાર સાથે મિલન
જેતપુરમાં માતા-પિતાથી વિખુટા પડેલાબાળકને ઉદ્યોગનગર પોલીસે શોધી માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું. પુત્રને હેમખેમ જોઈ પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી. મધ્યપ્રદેશથી બસમાં આવેલા બાળક માતા-પિતાની…
View More જેતપુરમાં માતા-પિતાથી વિખૂટા પડેલા બાળકનું પરિવાર સાથે મિલનટ્રાન્સવુમને 20 ગોળી ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા જેતપુરના પ્રેમી અને માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધાયો
મૂળ રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતી અને હાલ વડોદરામાં રહેતી ટ્રાન્સ વુમને ડિપ્રેશનની 20 ગોળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ કરવાના મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં પ્રેમી અને તેના…
View More ટ્રાન્સવુમને 20 ગોળી ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા જેતપુરના પ્રેમી અને માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધાયોજેતપુરમાં પતિના બાઇક પરથી પટકાયેલા વૃધ્ધાએ દમ તોડયો
જેતપુરમા રહેતા વૃધ્ધા પોતાના બાઇક પાછળ બેસીને જઇ રહયા હતા ત્યારે મોટી મારડ પાસે વૃધ્ધા પતિનાં બાઇક પાછળથી અચાનક નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા…
View More જેતપુરમાં પતિના બાઇક પરથી પટકાયેલા વૃધ્ધાએ દમ તોડયોત્યક્તા પર જેતપુરના શખ્સનું દુષ્કર્મ, ચાર વાર ગર્ભપાત કરાવ્યો
ત્રણ વર્ષ સુધી મહિલાનું શારીરિક શોષણ કર્યુ: મૈત્રી કરારથી રહેતી મૂળ પોરબંદરની મહિલાને લગ્નની લાલચ આપી તરછોડી દેતા ફરિયાદ રાજકોટમાં રહેતી મહિલાને જેતપુરના સરધારપુર ગામના…
View More ત્યક્તા પર જેતપુરના શખ્સનું દુષ્કર્મ, ચાર વાર ગર્ભપાત કરાવ્યોજેતપુરના લુણાગરામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
શાપર-વેરાવળમાં સગીરે ઝેરી પદાર્થ ખાઈ લેતા તબિયત લથડી જેતપુરના લુણાગરા ગામે રહેતો અને અમદાવાદ ખાતે નોકરી કરતો યુવાન લુણાગરા ગામે આટો મારવા આવ્યા બાદ કોઈ…
View More જેતપુરના લુણાગરામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું