જેતપુર સ્થિત પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ ડિવિઝનલ ઓફિસ હેઠળ મોટો વીજ કૌભાંડ અને વિશ્વાસઘાતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પીજી વીસીએલની સરકારી મિલકતનો ગેરકાયદેસર અને…
View More જેતપુર PGVCLના સામાનની ચોરી મામલે ત્રણ ઇજનેર સહિત છ સામે ફરિયાદjetpur
જેતપુરમાં જુગાર કલબ ચલાવતી મહિલા સામે પ્રથમ વખત પાસા
રાજકોટ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને વારંવાર ગુના આચરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. જેતપુરના ઉદ્યોગનગર વિસ્તારમાં જુગાર ક્લબ ચલાવતી મહિલા સામે પ્રથમ વખત…
View More જેતપુરમાં જુગાર કલબ ચલાવતી મહિલા સામે પ્રથમ વખત પાસાજેતપુરના કારખાનેદાર સાથે રૂા.35.40 લાખની છેતરપિંડી
જેતપુરના એક સાડી ઉત્પાદક વેપારી સાથે કોલકાતાના કાપડ દલાલ અને પશ્ચિમ બંગાળ તથા ઝારખંડની 6 જેટલી વેપારી પેઢીઓએ મળીને રૂૂ. 35,40,366 ની માતબર રકમની છેતરપિંડી…
View More જેતપુરના કારખાનેદાર સાથે રૂા.35.40 લાખની છેતરપિંડીજેતપુર બીએસએનએલ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા, 14 હજારના જનરેટરની ચોરી
જેતપુર તાલુકાના મંડલીકપુર ગામે આવેલ બીએસએનએલના ટેલિફોન એક્સચેન્જ કમ્પાઉન્ડમાં પડેલા જનરેટરમાંથી રૂૂ. 14,000ની કિંમતના ઓલ્ટરનેટરની ચોરી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગેબીએસએનએલ ના…
View More જેતપુર બીએસએનએલ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા, 14 હજારના જનરેટરની ચોરીજેતપુરના વેપારી પાસે 24 લાખનું 41 લાખ વ્યાજ વસૂલ્યા છતાં વધુ રૂપિયા પડાવવા ધમકી
જેતપુરમાં વ્યાજખોર દ્વારા વેપારી અને તેના પિતાને ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વેપારી એ ધંધા માટે તેમજ બહેનના લગ્ન અને માતાની હોસ્પિટલની સારવાર માટે…
View More જેતપુરના વેપારી પાસે 24 લાખનું 41 લાખ વ્યાજ વસૂલ્યા છતાં વધુ રૂપિયા પડાવવા ધમકીજેતપુરમાં પોસ્ટના પાર્સલમાં મંગાવેલ રૂા.2.65 લાખનો ગાંજો ઝડપાયો
ગુજરાતમાં અન્ય રાજયમાંથી થતી માદક પદાર્થોની હેરાફેરીનો રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે પર્દાફાશ કર્યો છે. એસઓજીના આ ઓપરેશનથી ફરી એક વખત મોટા પ્રમાણમાં ગાંજાની હેરાફેરી થતી…
View More જેતપુરમાં પોસ્ટના પાર્સલમાં મંગાવેલ રૂા.2.65 લાખનો ગાંજો ઝડપાયોજેતપુરમાં ભાદર નદીમાં ડૂબી જતા બે યુવાનોના મોત
જેતપુર શહેરના ખીરસરા રોડ પર આવેલ ભાદર નદીના નાળપાટ ચેકડેમ ખાતે આજે એક અત્યંત અરેરાટીભરી અને કરૂૂણ ઘટના સામે આવી છે. મિત્રો સાથે નદીમાં નહાવા…
View More જેતપુરમાં ભાદર નદીમાં ડૂબી જતા બે યુવાનોના મોતટેન્કર અડફેટે વેપારીનું મૃત્યુ, હોસ્પિટલે પહોંચેલા ભાઈના ખિસ્સામાં મોબાઈલ ફાટયો
જેતપુર નજીક નવાગઢ ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. ગેસનો બાટલો ભરાવવા જઇ રહેલા કટલેરીની દુકાન ચલાવતો વેપારી નવાગઢ ચોકડી પાસે પહોંચ્યો ત્યારે…
View More ટેન્કર અડફેટે વેપારીનું મૃત્યુ, હોસ્પિટલે પહોંચેલા ભાઈના ખિસ્સામાં મોબાઈલ ફાટયોજેતપુરમાં દારૂ પકડવા ગયેલ પોલીસની હત્યાનો પ્રયાસ
જેતપુર નજીક દેશી દારૂ પકડવા ગયેલ હેડકોન્સ્ટેબલ ઉપર બુટલેગરે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડની ટીમ પર બુટલેગરે છરીથી…
View More જેતપુરમાં દારૂ પકડવા ગયેલ પોલીસની હત્યાનો પ્રયાસજેતપુરમાં નામચીન બુટલેગરના ઘરે દરોડો, 1728 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે
જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે એલસીબીની ટીમે બાતમીના આધારે નામચીન બુટલેગરના મકાનમાં દરોડો પાડીને વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ દરોડા દરમિયાન મકાનમાંથી…
View More જેતપુરમાં નામચીન બુટલેગરના ઘરે દરોડો, 1728 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે