જેતપુરમાં વિઠ્ઠલભાઈ રાદડિયા ઓવરબ્રિજનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય જયેશભાઈ

જેતપુરની પ્રજાને દિપાવલી ના શુભ દિવસે રૂૂપિયા 53 કરોડ ના ખરચે વિઠ્ઠલભાઈ રાદડીયા રેલવે ઓવરબ્રિજ નું લોકાર્પણ કરી ને શહેરના નાગરિકો ને શુભેચ્છાઓ પાઠવતા ધારાસભ્ય…

View More જેતપુરમાં વિઠ્ઠલભાઈ રાદડિયા ઓવરબ્રિજનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય જયેશભાઈ

જેતપુરની અપહૃત સગીરાને પોલીસે વેશપલટો કરી બિહારમાંથી મુક્ત કરાવી

સગીરાને ઉઠાવી જનાર શખ્સને પકડવા પોલીસનું સીતામઢી જિલ્લામાં ગુપ્ત ઓપરેશન જેતપુર માંથી ગુમ થયેલ સગીરાને પોલીસે બિહારના સીતામઢી જીલ્લાના એક ગામ માંથી ગુપ્ત ઓપરેશન પાર…

View More જેતપુરની અપહૃત સગીરાને પોલીસે વેશપલટો કરી બિહારમાંથી મુક્ત કરાવી

જેતપુરમાં ગ્રાહક બની આવેલો શખ્સ રૂા.5.40 લાખના દાગીના લઈ રફુચક્કર

શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા મતવા શેરી વિસ્તારમાં આવેલીથ મહેન્દ્રકુમાર એન્ડ સન્સથ નામની સોના-ચાંદીની પેઢીમાં ગ્રાહક બનીને આવેલા બે અજાણ્યા શખ્સોએ વેપારી યુવકની નજર ચૂકવી રૂૂ.…

View More જેતપુરમાં ગ્રાહક બની આવેલો શખ્સ રૂા.5.40 લાખના દાગીના લઈ રફુચક્કર

જેતપુરમાં હડકાયા શ્ર્વાનનો આતંક, એક જ દિવસમાં 10 લોકોને બચકા ભર્યા

જેતપુરમાં શુક્રવારે બપોર બાદ એક હડકાયા શ્વાને આતંક મચાવતા શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. શહેરના બોખલા દરવાજા વિસ્તારમાં આ શ્વાને રસ્તે જતા બાળકો, મહિલાઓ અને…

View More જેતપુરમાં હડકાયા શ્ર્વાનનો આતંક, એક જ દિવસમાં 10 લોકોને બચકા ભર્યા

જેતપુરમાં વૃધ્ધાએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ

જેતપુરમાં ડેરીની ધાર વિસ્તારમાં આવાસ યોજના સોસાયટીમાં રહેતા વૃધ્ધાએ કોઇ અગમ્ય કારણસર એસીડ પી લીધું હતું. વૃધ્ધાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડાયા હતા. આ…

View More જેતપુરમાં વૃધ્ધાએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ

જેતપુરમાં રૂ.8.20 લાખની ચોરીમાં રાજકોટના સોની વેપારીની ધરપકડ

પ્રેમીના કહેવાથી પોતાના ઘરમાં હાથફેરો કરનાર યુવતી અને તેના સગીર ભાઈ અને પ્રેમીની પૂછપરછમાં સોની વેપારીનું નામ ખુલ્યું જેતપુરમાં એક યુવતીએ તેના ભાઈ સાથે મળી…

View More જેતપુરમાં રૂ.8.20 લાખની ચોરીમાં રાજકોટના સોની વેપારીની ધરપકડ

જેતપુરના મંડલીકપુરના સરપંચ સામે DDOને ફરિયાદ કરનાર પંચાયતના સભ્યને ધમકી

જેતપુરના મંડલીકપુર ગામે પંચાયતના સભ્ય દ્વારા ગામલક્ષી માહિતી માંગ્યા બાદ આ બાબતે ડીડીઓને મહિલા સરપંચ અને તેના પતિ સામે ફરિયાદ કરી હોય અને જે મામલે…

View More જેતપુરના મંડલીકપુરના સરપંચ સામે DDOને ફરિયાદ કરનાર પંચાયતના સભ્યને ધમકી

જેતપુરના ભોજાદર ગામ પાસે ગરબી જોવા જતા યુવકનું બાઇક અકસ્માતમાં મોત

  જેતપુર તાલુકાનાં ભોજાદર ગામે રહેતો યુવાન રાત્રીનાં પોતાનુ બાઇક લઇને ગરબી જોવા જતો હતો ત્યારે ભોજાદર ગામ નજીક અજાણ્યા બાઇક સાથે યુવકનુ બાઇક અથડાતા…

View More જેતપુરના ભોજાદર ગામ પાસે ગરબી જોવા જતા યુવકનું બાઇક અકસ્માતમાં મોત

જેતપુરમાં હુમલામાં ઘવાયેલા યુવાને સારવાર દરમિયાન દમ તોડયો; બનાવ હત્યામાં પલ્ટાયો

કૌટુંબિક કાકાના ઘરે આંટો મારવા આવેલા યુવકને શખ્સે લોખંડના સળિયા વડે માર માર્યો’તો મુળ મધ્યપ્રદેશનો વતની અને જેતપુરમા કૌટુંબીક કાકાનાં ઘરે આટો મારવા આવેલા 18…

View More જેતપુરમાં હુમલામાં ઘવાયેલા યુવાને સારવાર દરમિયાન દમ તોડયો; બનાવ હત્યામાં પલ્ટાયો

જેતપુરમાં વ્યાજની ઉઘરાણી કરવા આવેલી ટોળકીનો આતંક, દંપતી ઉપર હુમલો કરી તોડફોડ

રાજકોટના 3 શખસો સહિત આઠ શખ્સો સામે ગુનો નોંધાયો, પરિણીતાના કપડાં ફાડી નાખ્યા જેતપુરના થોરાળા ગામ રાજકોટના ભીચરી ગામ કાકરીયા ફાઈનાન્સ વાળા લાખાભાઇ આહીરના મકાનમાં…

View More જેતપુરમાં વ્યાજની ઉઘરાણી કરવા આવેલી ટોળકીનો આતંક, દંપતી ઉપર હુમલો કરી તોડફોડ