દરોડારાજ સામે ભભૂકતો આક્રોશ, સ્થાનિક ધારાસભ્યો-સાંસદના મૌન સામે ઉઠતા સવાલો જામનગરના બ્રાસ ઉદ્યોગકારોને જીએસટી વિભાગ દ્વારા આપવામાં આવેલી નોટિસો તેમજ જીએસટી કાયદાની જટિલતાઓના કારણે પડી…
View More જામનગરમાં જીએસટી તંત્રના ત્રાસના વિરોધમાં સોમવારે ઉદ્યોગો બંધનું એલાન, વિશાળ મૌનરેલીનું આયોજનjamnagar
જામનગરમાં કુખ્યાત શખ્સે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવી
જામનગરમાં 17 વર્ષની સગીરા સાથે પ્રેમસંબંધ કેળવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદથી ચકચાર મચી છે. સગીરાની ફરિયાદના આધારે સિટી એ ડિવિઝન પોલીસે અરબાજ ફારૂૂકભાઈ કટારિયા (રહે. સુભાષ…
View More જામનગરમાં કુખ્યાત શખ્સે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવીજામનગરની ખાનગી સોસાયટીઓમાં લોકભાગીદારીથી બનશે સીસી રોડ
મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂા.18.88 કરોડના ખર્ચને અપાઇ લીલીઝંડી: સમર્પણ સર્કલથી બેડી બંદર સુધી રોડ 45 મીટર પહોળો કરવાની દરખાસ્ત મંજૂર જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં…
View More જામનગરની ખાનગી સોસાયટીઓમાં લોકભાગીદારીથી બનશે સીસી રોડજામનગરના સચાણા ગામે બે ભાઇઓ ઉપર એસીડ એટેક
જામનગર તાલુકાના સચાણા ગામમાં આજે બપોરના સમયે નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું હતું. જેમાં અફસાર અનવર કકલ (ઉ.વ.21) તથા તેના…
View More જામનગરના સચાણા ગામે બે ભાઇઓ ઉપર એસીડ એટેકજામનગર મનપાએ 5 બાકીદારોની મિલકતને માર્યા તાળા, 5 આસામીના નળજોડાણ કપાયા
જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા બાકી મિલકતવેરાની વસૂલાત માટે મિલકતધારકો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાકી મિલકતવેરાની વસૂલાત માટે કુલ 66 મિલકતોની સ્થળ…
View More જામનગર મનપાએ 5 બાકીદારોની મિલકતને માર્યા તાળા, 5 આસામીના નળજોડાણ કપાયાફેસબુક પર ટીકટોકની લીંક આવે તો ચેતજો, યુવાને 50 હજાર ગુમાવ્યા
જામનગર નજીક સિક્કા ગરીબ નવાઝ ચોક વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ફારુખભાઈ જુનસભાઈ ચમડીયા (ઉં.વ.45) સાથે ઓનલાઈન છેતરપિંડી થયાની ફરિયાદ સિક્કા પોલીસ મથકે નોંધાઈ…
View More ફેસબુક પર ટીકટોકની લીંક આવે તો ચેતજો, યુવાને 50 હજાર ગુમાવ્યાજામનગરમાં ઓછા વરસાદ વચ્ચે પાણીના બગાડ અટકાવવા મહાનગરપાલિકાની અપીલ
જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે પત્રકાર મિલન યોજી શહેરની પાણીની સ્થિતિ, સફાઈ વ્યવસ્થા, કચરા એકત્રીકરણ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મહાનગરપાલિકા કમિશનર…
View More જામનગરમાં ઓછા વરસાદ વચ્ચે પાણીના બગાડ અટકાવવા મહાનગરપાલિકાની અપીલજામનગરમાં રાત્રી સફાઇ માટે ખુદ મ્યુનિ.કમિશનર ફિલ્ડમાં ઉતર્યા
જામનગર શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા દ્વારા રાત્રિના સમયે પણ સ્થળ પર પહોંચી રૂૂબરૂૂ નિરીક્ષણ શરૂૂ કરવામાં આવ્યું છે. સાંજના…
View More જામનગરમાં રાત્રી સફાઇ માટે ખુદ મ્યુનિ.કમિશનર ફિલ્ડમાં ઉતર્યાજામનગર શહેરમાં ફાયર સેવાની હેલ્પલાઇનમાં મોટો ફેરફાર : હવે 101ના બદલે 112 રહેશે કાર્યરત
નાગરિકોની સલામતી અને કટોકટીના સમયે ત્વરિત મદદ મળી રહે તે હેતુથી ગુજરાત સરકારે ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હેઠળ સિંગલ ઇમરજન્સી નંબર 112નો વ્યાપ વધાર્યો છે.…
View More જામનગર શહેરમાં ફાયર સેવાની હેલ્પલાઇનમાં મોટો ફેરફાર : હવે 101ના બદલે 112 રહેશે કાર્યરતજામનગરમાં પાણીની અછત ટાળવા માટે મહાનગપાલિકાનું આગોતરુ આયોજન
સપ્ટેમ્બરનો ત્રીજો સપ્તાહ પૂર્ણ થવા આવ્યો હોવા છતાં જામનગર જિલ્લામાં અપેક્ષા મુજબનો વરસાદ નહીં પડતાં શહેરને પાણી પૂરું પાડતા મુખ્ય જળાશયોમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો…
View More જામનગરમાં પાણીની અછત ટાળવા માટે મહાનગપાલિકાનું આગોતરુ આયોજન