જામનગર જિલ્લામાં પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ સઘન કાર્યવાહી હાથ ધરી વિવિધ પોલીસ મથક વિસ્તારોમાંથી વિદેશી દારૂૂ સાથે 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. અલગ-અલગ રેઇડ દરમિયાન…
View More જામનગર પંથકમાં દારુનો વેપલો ધમધોકાર, 6 બુટલેગરો પકડાયાjamnagar
જામનગર તાલુકાના ધુડસિયા ગામની સીમમાંથી 314 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું
જામનગર તાલુકાના ધુડસીયા ગામ માંથી ભેળસેળની આશંકા થી 314 કિલો કહેવાયા શુદ્ધ ઘીનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો…
View More જામનગર તાલુકાના ધુડસિયા ગામની સીમમાંથી 314 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયુંજામનગરમાં ભયગ્રસ્ત 6 ઇમારતોનું ડિમોલિશન
જામનગરમાં ચોમાસાની ઋતુ દરમિયાન કોઈ અનિચ્છનીય દુર્ઘટના સર્જાય નહીં, અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તે હેતુથી જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી જર્જરિત…
View More જામનગરમાં ભયગ્રસ્ત 6 ઇમારતોનું ડિમોલિશનજામનગરમાં ફાયર સેફ્ટી વગરની પીઝા પાર્લર સહિત વધુ ત્રણ એકમ કરાયા સીલ
જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી નિયમોના અમલને સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવામાં આવેલા ચેકિંગ અભિયાન અંતર્ગત સોમવારે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 15…
View More જામનગરમાં ફાયર સેફ્ટી વગરની પીઝા પાર્લર સહિત વધુ ત્રણ એકમ કરાયા સીલજામનગરમાં આજથી મોદી સરકારની 12 વર્ષની પખવાડિક ઉજવણી
પ્રગતિ પથ યાત્રા થકી સરકારની સિધ્ધિ પહોંચાડાશે જન જન સુધી : સરકારી સેવાનો એક જ સ્થળેથી લાભ મળે તે માટે યોજાશે જન કલ્યાણ શિબિર :…
View More જામનગરમાં આજથી મોદી સરકારની 12 વર્ષની પખવાડિક ઉજવણીદારૂ ઢીંચીને ઘરે આવેલા પતિને પત્નીએ જ પોલીસ પાસે પકડાવ્યા
જામનગર શહેરના હીરજી મિસ્ત્રી રોડ વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાએ પોતાના જ પતિને દારૂૂના નશામાં ઘરે આવી ગાળો આપી ઝઘડો…
View More દારૂ ઢીંચીને ઘરે આવેલા પતિને પત્નીએ જ પોલીસ પાસે પકડાવ્યાજામનગરમાં મોતના કૂવાની જેમ ચાલતી કારમાંથી ચાલક સહિત ત્રણ પીધેલા પકડાયા
જામનગર શહેરના વાઘેરવાડા વિસ્તારમાં જાહેર માર્ગ પર નશાની હાલતમાં કાર હંકારી લોકોના જીવને જોખમમાં મૂકનાર એક યુવક સહિત કારમાં સવાર ત્રણેય શખ્સો સામે પોલીસે કાર્યવાહી…
View More જામનગરમાં મોતના કૂવાની જેમ ચાલતી કારમાંથી ચાલક સહિત ત્રણ પીધેલા પકડાયાએસ.ટી. ચાલક પર હુમલો કરનારને જામીન મળ્યા બાદ પણ પોલીસે લમધાર્યાનો આક્ષેપ
જામનગરમાં એસ.ટી. બસ ચાલક પર હુમલો કરી ફરજમાં રૂૂકાવટ સર્જવાના કેસમાં સંડોવાયેલા ત્રણ યુવાનોને જામીન પર મુક્ત કર્યા બાદ ફરીથી શહેર ડીવાયએસપી કચેરીએ બોલાવી પોલીસ…
View More એસ.ટી. ચાલક પર હુમલો કરનારને જામીન મળ્યા બાદ પણ પોલીસે લમધાર્યાનો આક્ષેપજામનગરમાં મયુરનગર તેમજ ગ્રેઇન માર્કેટમાં ત્રણ મહિલા સહિત 11 જુગારી પકડાયા
જામનગર શહેરમાં જાહેરમાં ચાલતા જુગારધામો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના સીટી “એ” ડિવિઝન તથા સીટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ…
View More જામનગરમાં મયુરનગર તેમજ ગ્રેઇન માર્કેટમાં ત્રણ મહિલા સહિત 11 જુગારી પકડાયાજામનગરમાં ફાયર સેફ્ટી નિયમોના ભંગ બદલ વધુ 15 હોટલ-રેસ્ટોરન્ટ સીલ
ત્રણ દિવસના ચેકિંગ અભિયાનમાં કાર્યવાહી; હાઈવે પર અગાઉ સીલ કરાયેલા એકમોમાંથી 5ને ફરી તાળા: ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ વિના ચાલતા એકમો સામે કડક વલણ…
View More જામનગરમાં ફાયર સેફ્ટી નિયમોના ભંગ બદલ વધુ 15 હોટલ-રેસ્ટોરન્ટ સીલ