જામનગર ના પંચકોશી એ. ડિવિઝન તેમજ બી. ડિવિઝન ઉપરાંત સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા થોડા સમયગાળા દરમિયાન કબજે કરાયેલા રૂૂપિયા 16.24 લાખની કિંમતના ઈંગ્લીશ દારૂૂ…
View More રૂા.16.24 લાખના દારૂનો નાશ કરતી પોલીસjamnagar
દુષ્કર્મના કેસમાં આરોપીને દસ વર્ષની સજા ફટકારતી કોર્ટ
જામનગરમાં સાત વર્ષ પહેલા યુવતી સાથે દુષ્કર્મ આચરવા નાં કેસ મા અદાલતે આરોપી ને દસ વર્ષ ની સજા નો હુકમ કર્યો છે. આ કેસ ની…
View More દુષ્કર્મના કેસમાં આરોપીને દસ વર્ષની સજા ફટકારતી કોર્ટબેડી બંદર રિંગ રોડ ઉપર રોડના થીગડાના કામમાં લોલંલોલ:કોર્પોરેટરે કામ અટકાવ્યું
જામનગરના વોર્ડ નંબર 6માં આવેલા સમર્પણ સર્કલથી બેડી બંદર રીંગ રોડ સુધી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન ખોદાયેલા રોડને ફરીથી રિપેર…
View More બેડી બંદર રિંગ રોડ ઉપર રોડના થીગડાના કામમાં લોલંલોલ:કોર્પોરેટરે કામ અટકાવ્યુંઆધારની કામગીરીમાં હેરાનગતિ દૂર કરવા કલેક્ટરને આવેદન
જામનગર શહેરમાં આધાર કાર્ડની કામગીરીને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને લઈને જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ જિલ્લા કલેક્ટરને એક…
View More આધારની કામગીરીમાં હેરાનગતિ દૂર કરવા કલેક્ટરને આવેદનમહાવીરનગર ગુજરી બજારમાંથી મહિલાઓની પર્સની ઉઠાંતરી
જામનગરમાં રણજીતસાગર રોડ પર હર્ષદ મિલની ચાલી નજીક મહાવીર નગર સોસાયટીમાં દર મંગળવારે ગુજરી બજાર ભરાય છે, જ્યાં ખરીદી અર્થે આવનારા મહિલા સહિતના ગ્રાહકોની પર્સ…
View More મહાવીરનગર ગુજરી બજારમાંથી મહિલાઓની પર્સની ઉઠાંતરીનગરપાલિકાની સ્ટે. કમિટીની બેઠકમાં 24.09 લાખના ખર્ચને બહાલી
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી, જેમાં સીધી ભરતી / બઢતીના રીક્રુટમેન્ટ રૂૂલ્સ (આર.આર.) મ અંગે ચીફ ઓડીટર ની રજુ થયેલ દરખાસ્ત તથા…
View More નગરપાલિકાની સ્ટે. કમિટીની બેઠકમાં 24.09 લાખના ખર્ચને બહાલીવેરો નહિ ભરનારા 15 આસામીઓની મિલકત સીલ કરાઈ
જામનગર મહાનગર પાલિકાની મિલ્કત વેરા શાખા દ્વારા તા.31/03/2024 સુધીનો મિલ્કત વેરો નહી ભરનાર મિલ્કત ધારકોને નિયમોનુસાર વોરંટ તથા અનુસૂચીની બજવણી કરવા છતાં પણ મિલ્કત વેરા…
View More વેરો નહિ ભરનારા 15 આસામીઓની મિલકત સીલ કરાઈપ્રિ-સ્કૂલ સંચાલકોનો નવા નિયમો સામે આક્રોશ: કલેક્ટરને રજૂઆત
ગુજરાત સરકાર દ્વારા પ્રિ-સ્કૂલોની નોંધણી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ આ નિયમો અત્યંત કડક હોવાથી પ્રિ-સ્કૂલ સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો…
View More પ્રિ-સ્કૂલ સંચાલકોનો નવા નિયમો સામે આક્રોશ: કલેક્ટરને રજૂઆતજામનગરના પ્રૌઢ પેરાલિસીસનો હુમલો આવતા પટકાયા: મગજનું ઓપરેશન કરાવ્યા બાદ બેભાન હાલતમાં મોત
જામનગરમાં રહેતા પ્રૌઢને પેરાલીસીસનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રૌઢને માથાના ભાગે ઇજા થતાં મગજનું ઓપરેશન કરાવ્યા બાદ બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું.…
View More જામનગરના પ્રૌઢ પેરાલિસીસનો હુમલો આવતા પટકાયા: મગજનું ઓપરેશન કરાવ્યા બાદ બેભાન હાલતમાં મોતદરેડના વેપારીને બે ચેક રિટર્ન કેસમાં બબ્બે વર્ષની સજા ફટકારતી અદાલત
જામનગર ના દરેડ વિસ્તાર માં આવેલ ઋષભ મેટલ્સ નામની પેઢી ના માલિક ને બે કેસ માં બે-બે વર્ષ ની કેદ ની સજા તેમજ રૂૂા.5,50,000 ની…
View More દરેડના વેપારીને બે ચેક રિટર્ન કેસમાં બબ્બે વર્ષની સજા ફટકારતી અદાલત