પાંચ બાટલા સહિતના મુદ્દામાલ સાથે બે શખ્સોની અટકાયત જામનગર નજીક દરેડ-મસીતીયા રોડ પર આવેલી એક દુકાનમાં પોલીસે દરોડો પાડી ગેરકાયદે રીતે રાંધણ ગેસના બાટલામાંથી ગેસ…
View More દરેડ-મસીતિયા રોડ પરથી દુકાનમાંથી ગેરકાયદે ગેસ રીફિલિંગનું કારસ્તાનjamnagar
જી. જી. હોસ્પિટલ સજ્જ : આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો
વાઇરસને ઝેર કરવાની સાધન- સામગ્રીની વ્યવસ્થા, સ્ટાફને ફરજ સોંપાઇ ચાઇના થી પ્રસરેલા એચએમપીવી નામનાં વાઇરસ ધરાવતો એક પોઝિટિવ કેસ ગુજરાત મા નોંધાયો હતો.જેના અનુસંધાને…
View More જી. જી. હોસ્પિટલ સજ્જ : આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયોપુત્રવધૂ ગુમ થતાં ચિંતામાં મુકાયેલા સસરાની આત્મહત્યા
સરમત ગામના શ્રમિકે દવા પી જિંદગી ટૂંકાવી જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાની ગુમ થયેલી પુત્રવધુ ના…
View More પુત્રવધૂ ગુમ થતાં ચિંતામાં મુકાયેલા સસરાની આત્મહત્યાખંભાળિયા બાયપાસ પાસે ડીઝલ ભરેલા ટેન્કરના ટાયરમાં આગ લાગતાં અફરાતફરી
ફાયરની ટીમે આગને કાબુમાં લેતાં લોકોને હાશકારો જામનગરની ભાગોળે ખંભાળિયા બાયપાસ ચોકડી પાસે ગઈકાલે રાત્રે ડીઝલ ભરીને રાજકોટ તરફ જઈ રહેલા જી.જે.12 એ.ટી.8003 ટેન્કરના…
View More ખંભાળિયા બાયપાસ પાસે ડીઝલ ભરેલા ટેન્કરના ટાયરમાં આગ લાગતાં અફરાતફરીજામનગરમાં ગેરકાયદે ખડકી દેવાયેલી 12 દુકાન ઉપર બુલડોઝર ફેરવી દેવાયું
જામનગરમાં જૂની ગેલેક્સી ટોકીઝ નજીકના વિસ્તારમાં એક આસામી દ્વારા મહાનગરપાલિકાની કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદે રીતે ખડકી દેવામાં આવેલી 12 જેટલી દુકાનો પર બુલડોઝર…
View More જામનગરમાં ગેરકાયદે ખડકી દેવાયેલી 12 દુકાન ઉપર બુલડોઝર ફેરવી દેવાયુંકાલાવડના ધૂનધોરાજીમાંથી પરિવારનું અપહરણ કરનાર ચાર આરોપી ઝડપાયા
બંધકોને મુક્ત કરાવતી પોલીસ: રિમાન્ડ મેળવવા તજવીજ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામેથી એક પરિવારના ત્રણ સભ્યો નું અપહરણ કરીને લઈ જનાર ચાર અપહરણકારોને કાલાવાડ…
View More કાલાવડના ધૂનધોરાજીમાંથી પરિવારનું અપહરણ કરનાર ચાર આરોપી ઝડપાયાજી.જી. હોસ્પિટલની નર્સે ગલુડિયાને સ્કૂટર પાછળ ઢસડ્યું
ઈજાગ્રસ્ત બચ્ચાને સારવાર અપાઈ : નર્સ પર ફિટકાર જામનગરના સ્વામિ નારાયણનગર વિસ્તારમાં રહેતી, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી સંસ્કારી મહિલાએ ક્રૂરતાની…
View More જી.જી. હોસ્પિટલની નર્સે ગલુડિયાને સ્કૂટર પાછળ ઢસડ્યુંસિકકામાંથી 108 અને જોડિયાના શિવનગર નજીકથી 32 વિદેશી દારૂની બોટલ ઝડપાઇ
રૂ. 1.16 લાખનો મુદ્ામાલ જપ્ત કરાયો જામનગર તાલુકા ના સિક્કા ગામમાં આવેલી એક બંધ કોલેજના મેદાનમાં મોટરકાર રાખી ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી કરાતી હોવાની બાતમી…
View More સિકકામાંથી 108 અને જોડિયાના શિવનગર નજીકથી 32 વિદેશી દારૂની બોટલ ઝડપાઇલાલપુરના રાફુદડમાં ત્રાસ ગુજારી પરિણીતાને ઘરમાંથી કાઢી મુક્યાની રાવ
પતિ સહિત સાસુ-સસરા, મામાજી સામે ફરિયાદ જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતી અને લાલપુર તાલુકાના રાફુદડ ગામમાં પરણાવેલી એક પરણીતાને તેણીના સાસરિયાઓએ મારકુટ કરી ત્રાસ ગુજારી…
View More લાલપુરના રાફુદડમાં ત્રાસ ગુજારી પરિણીતાને ઘરમાંથી કાઢી મુક્યાની રાવબ્રાસપાર્ટના વધુ એક વેપારી સાથે રૂા. 13 લાખની છેતરપિંડી
બિલ અને જીએસટી નંબર મેળવી અન્ય પાર્ટી સાથે ખોટા વ્યવહાર કર્યા : શખ્સ સામે ફરિયાદ જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટ ના ભંગારની લેતી…
View More બ્રાસપાર્ટના વધુ એક વેપારી સાથે રૂા. 13 લાખની છેતરપિંડી