જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાનીવાવડી ગામમાં આજથી 4 મહિના પહેલા એક ખેડૂતના મકાનમાંથી 80 તોલા સોનું અને દોઢ લાખની રોકડ રકમની ચોરી થઈ હતી, જે…
View More નાનીવાવડીમાં 80 તોલા સોનાની ચોરી કરનાર સાત નારી ગેંગના સૂત્રધારની પુત્રીની અટકાયતjamnagar
હાપા યાર્ડના વેપારીઓ દ્વારા એક રાષ્ટ્ર, એક ચૂંટણીના પ્રસ્તાવને સમર્થન
જામનગર હાપા માર્કેટીગ યાર્ડ ખાતે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં એક રાષ્ટ્ર,એક ચૂંટણીના પ્રસ્તાવને લઈને તથા લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી બેઠક યોજવામાં આવી હતી. આ…
View More હાપા યાર્ડના વેપારીઓ દ્વારા એક રાષ્ટ્ર, એક ચૂંટણીના પ્રસ્તાવને સમર્થનબેંગ્લોરની પેઢીના સંચાલકને ચેક પરત ફરવાના કેસમાં બે વર્ષની સજાનો આદેશ
જામનગરની એક પેઢીએ બેંગ્લોરની પેઢીના માલિક સામે કરેલી ચેક પરત ફરવા અંગે ની ફરિયાદ માં બે વર્ષ ની કેદ અને રૂૂ.1 કરોડ રપ લાખ ચૂકવી…
View More બેંગ્લોરની પેઢીના સંચાલકને ચેક પરત ફરવાના કેસમાં બે વર્ષની સજાનો આદેશજામનગરના તક્ષશીલા સંકુલમાં સોમવારે પરશુરામ ધામનું ભૂમિપૂજન, બ્રહ્મચોર્યાસી
ભગવાન ગુરુ દત્તાત્રેયજી અને આદ્ય શંકરાચાર્યજીના મંદિરનું પણ થશે નિર્માણ: બ્રહ્મસમાજના આગેવાનો સાધુ-સંતો તેમજ વિવિધ રાજકીય, સામાજિક આગેવાનો રહેશે ઉપસ્થિત બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલોપમેન્ટ…
View More જામનગરના તક્ષશીલા સંકુલમાં સોમવારે પરશુરામ ધામનું ભૂમિપૂજન, બ્રહ્મચોર્યાસીકાલાવડમાં સગીરાને ભગાડી દુષ્કર્મ આચરતા આરોપીને દસ વર્ષની સજા
લગ્નની લાલચ આપી ભગાડી ગયાની ફરિયાદ નોંધાઈ’તી: વળતર ચૂકવવા આદેશ જામનગર જિલ્લા ના કાલાવડ મા રહેતી એક સગીરા ને તેનો કુટુંબીક અને પાડોશી યુવાન…
View More કાલાવડમાં સગીરાને ભગાડી દુષ્કર્મ આચરતા આરોપીને દસ વર્ષની સજામહેન્દ્રા કંપનીના કારના શોરૂમ પર ખંભાળિયાથી આવેલા બે શખ્સોનો હંગામો
જામનગર નજીક હાપા વિસ્તારમાં આવેલા મહિન્દ્રા કંપનીના કારના શોરૂૂમમાં ગઈકાલે રાત્રે 10 વાગ્યે ખંભાળિયા પંથક માંથી બે શખ્સો કાર ખરીદવા માટે આવ્યા હતા, અને…
View More મહેન્દ્રા કંપનીના કારના શોરૂમ પર ખંભાળિયાથી આવેલા બે શખ્સોનો હંગામોજી.જી. હોસ્પિટલમાં પટ્ટાવાળા મહિલા કર્મચારીએ ઝેર ગટગટાવ્યું
અન્ય બે હંગામી મહિલા કર્મચારીઓના ત્રાસથી પગલું ભર્યાની ફરિયાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં પટાવાળા તરીકે ફરજ બજાવતી ફરીદાબેન સલીમભાઈ ખીરા નામની કાયમી…
View More જી.જી. હોસ્પિટલમાં પટ્ટાવાળા મહિલા કર્મચારીએ ઝેર ગટગટાવ્યુંસાધના કોલોની રોડ પરથી વધુ ગેરકાયદે જાહેરાતના હોર્ડિંગ- બોર્ડ વગેરે દૂર કરાયા
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં દબાણ હટાવવાની ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવી રહી છે, જેના ભાગરૂૂપે આજે સવારે જામનગરના પવનચક્કી થી સાધના કોલોની ના…
View More સાધના કોલોની રોડ પરથી વધુ ગેરકાયદે જાહેરાતના હોર્ડિંગ- બોર્ડ વગેરે દૂર કરાયાચાંદી બજારમાં 45થી વધુ બંગાળી કારીગરની પૂછપરછ
જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં સોની વેપારીઓને ત્યાં મોટાભાગે પશ્ચિમ બંગાળથી આવેલા કારીગરો સોના-ચાંદી ના ઘરેણાં નું ઘડતર કામ કરે છે, જે પૈકીના 45 થી વધુ…
View More ચાંદી બજારમાં 45થી વધુ બંગાળી કારીગરની પૂછપરછપુરવઠા વિભાગ દ્વારા 16 લાખથી વધુનો ગેરકાયદે અનાજનો જથ્થો જપ્ત
જિલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ મામલતદાર, જામનગર શહેર અને જિલ્લા પુરવઠા કચેરીની ટીમે ગુલાબનગર-હાપારોડ ઓવરબ્રીજ પાસેના ડમ્પયાર્ડ પાછળ આવેલ મંદિરના ખુલ્લા મેદાનમાં દરોડો…
View More પુરવઠા વિભાગ દ્વારા 16 લાખથી વધુનો ગેરકાયદે અનાજનો જથ્થો જપ્ત