જામનગર માં રહેતી 14 વર્ષ ની સગીરા સાથે તેનો પૂર્વ પાડોશી એવો યુવક સોશિયલ મીડિયા મારફત સંપર્ક માં આવ્યા પછી આરોપી ના ઘર માં સગીરા…
View More સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા કરતી કોર્ટjamnagar
દરેડ GIDCના 400 ઉદ્યોગપતિનો મનપા સામે હાઈકોર્ટમાં પરાજય
જામનગર શહેરથી આશરે 10 કિલોમીટર દૂર, દરેડ ગામ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત દરેડ જીઆઇડીસીના અંદાજે 400 જેટલા ઉદ્યોગકારો હાલ ભારે નિરાશા અને આક્રોશની લાગણી…
View More દરેડ GIDCના 400 ઉદ્યોગપતિનો મનપા સામે હાઈકોર્ટમાં પરાજયજામનગરમાં પ્રેમલગ્ન કરનાર હોટેલ સંચાલક ઉપર પત્ની-સાળાનો હુમલો
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં પીઝા કિંગ નામનું પીઝા પાર્લર ચલાવતા રાકેશભાઈ છગનભાઈ કણઝારીયા કે જેણે આજથી છ માસ પહેલાં જામનગરમાં વસંત વાટીકામાં રહેતી પ્રીતિબેન વસંતભાઈ…
View More જામનગરમાં પ્રેમલગ્ન કરનાર હોટેલ સંચાલક ઉપર પત્ની-સાળાનો હુમલોનેવી વાલસુરામાં સરકારી કર્મચારીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ
જામનગર જિલ્લામાં હાર્ટ એટેક ના કારણે મૃત્યુના બે કિસ્સા પોલીસ મથક સુધી પહોંચ્યા છે. જામનગર નજીક નેવી વાલસૂરામાં રહેતા એક કર્મચારીને એકાએક હૃદય રોગનો હુમલો…
View More નેવી વાલસુરામાં સરકારી કર્મચારીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુકાલાવડના નિકાવામાં બે પુત્રોના લગ્નની ચિંતામાં પિતાનો આપઘાત
ઝેરી દવા ગટગટાવી જિંંદગી ટૂંકાવી લીધી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા એક પટેલ પ્રૌઢએ પોતાના બે પુત્રો ના સગાઈ લગ્નના ખર્ચની ચિંતામાં ઝેરી…
View More કાલાવડના નિકાવામાં બે પુત્રોના લગ્નની ચિંતામાં પિતાનો આપઘાતફલ્લા નજીક સ્કૂટરની આડે કૂતરું ઉતરતાં વાહન સ્લીપ થતાં યુવાનનું મોત
માતાજીના માંડવા માંથી પરત ફરી રહેલા બે મિત્રો પૈકી એકને ઇજા જામનગર નજીક હાપા રેલવે સ્ટેશન પાસે જવાહર નગરમાં રહેતા બે મિત્રો જામનગર થી રાજકોટ…
View More ફલ્લા નજીક સ્કૂટરની આડે કૂતરું ઉતરતાં વાહન સ્લીપ થતાં યુવાનનું મોતનંદનવન સોસાયટીમાં ફ્લેટમાં ચાલતા મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબી ત્રાટકી
5 મહિલા સહિત 6 પકડાયા: રોકડ અને જુગારનું સાહિત્ય કબજે જામનગરમાં રણજીત સાગર રોડ પર નંદનવન સોસાયટી શેરી નંબર 4 માં એક એપાર્ટમેન્ટ ના ત્રીજા…
View More નંદનવન સોસાયટીમાં ફ્લેટમાં ચાલતા મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબી ત્રાટકીગંદકી અને બદબૂથી ખદબદતી કેનાલો: પ્રી-મોન્સૂન કામગીરીની પ્રતીક્ષા
49 રોડ અને ગોકુલનગર વિસ્તારની વરસાદી કેનાલો બની કચરાપેટી, રોગચાળાનો ભય તોળાયો: તંત્રની આળસ સામે લોકોમાં ભારે રોષ ફેલાયો જામનગર શહેરના કેટલાક મુખ્ય વિસ્તારોમાં આવેલી…
View More ગંદકી અને બદબૂથી ખદબદતી કેનાલો: પ્રી-મોન્સૂન કામગીરીની પ્રતીક્ષાહાઈટેન્શન વીજલાઇનમાં શોક લાગતા 55 વર્ષીય આધેડનું મૃત્યુ
જામનગરના પટેલ એસ્ટેટ વિસ્તારમાં 135 કેવી ઝેટકોની હાઈ ટેન્શન વીજલાઇન નીચે નિયમો નેવે મૂકીને કરાયેલા એક કારખાનાની અગાસી પર કામ કરી રહેલા 55 વર્ષીય અજયભાઈ…
View More હાઈટેન્શન વીજલાઇનમાં શોક લાગતા 55 વર્ષીય આધેડનું મૃત્યુએરપોર્ટ આજથી પુન: ખુલ્યું, મુંબઈની ફ્લાઈટ આવશે
વર્તમાન ઊભી થયેલી સ્થિતિ વચ્ચે જામનગરનું એરપોર્ટ બંધ કરાયું હતું, જેને આજ થી પુન: ખુલ્લુ મૂકવામાં આવ્યું છે, જો કે મુંબઈ થી જામનગર આવનારી ફ્લાઈટ…
View More એરપોર્ટ આજથી પુન: ખુલ્યું, મુંબઈની ફ્લાઈટ આવશે