મહાનગરપાલિકાએ ગેરકાયદેસર દબાણો દૂર કરી રૂા. 200 કરોડની જમીન ખુલ્લી કરાવી 12 જેસીબી, 3 હિટાચી, 12 ટ્રેક્ટર અને ત્રણ ટીમોના 200 કર્મચારીઓનો કાફલો કાર્યવાહીમાં જોડાયો…
View More બચુનગરમાં મેગા ડિમોલિશન, 294 મકાનો ઉપર બુલડોઝર ફર્યુjamnagar
જામનગરમાં PSI વતી લાંચ લેતા ઝડપાયેલો પોલીસ કર્મચારી એક દિવસના રિમાન્ડ પર
રાજકોટ એ.સી.બી.ની ટુકડીએ પરમદીને રાત્રે જામનગરમાં સમર્પણ સર્કલ વિસ્તારમાં લાંચ નું છટકું ગોઠવી ઉદ્યોગ નગર પોલીસ ચોકીના પી.એસ.આઇ અને રાઈટર વતી રૂૂપિયા એક લાખની લાંચ…
View More જામનગરમાં PSI વતી લાંચ લેતા ઝડપાયેલો પોલીસ કર્મચારી એક દિવસના રિમાન્ડ પરસ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂા.2.49 કરોડના ખર્ચને બહાલી
સાંઢિયા પુલ પાસે સેન્ટ્રલ લાઇટિંગ, સ્ટ્રોમ વોટર, ડ્રેનેજ સહિતના નવા કામોનો સમાવેશ જામનગર મહાનગરપાલિકા ની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી બેઠક માં માટે રૂૂ. 2 કરોડ…
View More સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂા.2.49 કરોડના ખર્ચને બહાલીપાકિસ્તાની વિમાન ક્રેશ થતા પાંચ વ્યકિતએ જીવ ગુમાવેલ
અમદાવાદ માં આજે એર ઇન્ડિયા નું જંગી પ્રવાસી વિમાન ક્રેશ થયું છે, અને વિમાન ના મુસાફરો અને સ્થાનિક નાગરિકો સહિત અનેક ના મૃત્યુ થયા છે.…
View More પાકિસ્તાની વિમાન ક્રેશ થતા પાંચ વ્યકિતએ જીવ ગુમાવેલજૂની અદાવતમાં સમાધાનની ચા માટે બોલાવી બે ભાઇ પર ફરીથી હુમલો
જામનગરમાં સાધના કોલોની નજીક નંદનવનપાર્ક શેરી નંબર બે માં રહેતા લાલજીભાઈ મંગાભાઈ સોલંકી નામના 27 વર્ષના મારવાડી યુવાને પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ જયેશ ઉપર…
View More જૂની અદાવતમાં સમાધાનની ચા માટે બોલાવી બે ભાઇ પર ફરીથી હુમલોકોરોનાના વધુ સાત પોઝિટિવ કેસ નોંધાયા : તમામ હોમ આઇસોલેશનમાં
જામનગર શહેર માં કોરોના વાઇરસ એ અડીંગો જમાવ્યો છે. દરરોજ નવા નવા કેસ નોંધાઇ રહ્યા છે. આજે શહેરી વિસ્તાર માં 6 કેસ નોંધાયા છે. જ્યારે…
View More કોરોનાના વધુ સાત પોઝિટિવ કેસ નોંધાયા : તમામ હોમ આઇસોલેશનમાંહાલારનો વધુ એક યુવાન લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો: 1.80 લાખ ગુમાવ્યા
રાજકોટની યુવતી લગ્ન કર્યા બાદ બે દિવસ રોકાઇ પરિણીત હોવાનું કહી પરત ફરી લૂંટેરી દુલ્હન, મેંરેજ બ્યુરો સંચાલિકા અને વચેટિયા સહિત 6 સામે છેતરપિંડીની ફરિયાદ…
View More હાલારનો વધુ એક યુવાન લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો: 1.80 લાખ ગુમાવ્યામધ્યપ્રદેશના મુખ્યમંત્રી યાદવ રિલાયન્સના વનતારાની મુલાકાતે
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ ગઇકાલ બપોરે વિમાન માર્ગે જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. અને ત્યાંથી તેઓ સડક માર્ગે મારફત વનતારાની મુલાકાતે પહોંચ્યા હતા.…
View More મધ્યપ્રદેશના મુખ્યમંત્રી યાદવ રિલાયન્સના વનતારાની મુલાકાતેહાપા યાર્ડ નજીક 41.89 કરોડના ખર્ચે બનતા ઓવરબ્રિજનુંકાર્ય અંતિમ તબક્કામાં
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને રેલવે ફાટક મુક્ત બનાવવા માટે શહેરની મધ્યમાંથી પસાર થતી જુદી જુદી રેલ્વે લાઈન ના ક્રોસિંગ પર ઓવરબ્રીજ બનાવવાની કામગીરી તબક્કા વાર…
View More હાપા યાર્ડ નજીક 41.89 કરોડના ખર્ચે બનતા ઓવરબ્રિજનુંકાર્ય અંતિમ તબક્કામાંજામનગર SOGના કોન્સ્ટેબલ 1 લાખની લાંચ લેતા ઝડપાયો, PSI અને રાઈટર ફરાર
ઉદ્યોગનગર પોલીસ ચોકીના પીએસઆઈ અને રાઈટરે અરજીના કામે હેરાન નહીં કરવા લાંચ માંગી હતી : લાંચ લેવા ગયેલા એસઓજીના કોન્સ્ટેબલને ઝડપી લેતી એસીબી જામનગરના…
View More જામનગર SOGના કોન્સ્ટેબલ 1 લાખની લાંચ લેતા ઝડપાયો, PSI અને રાઈટર ફરાર