રાજકોટ જેલમાંથી પેરોલ મેળવી ફરાર થઇ ગયેલો આરોપી જામનગરમાંથી પકડાયો

રાજકોટ શહેરનાં અલગ અલગ ગુનામા સંડોવાયેલા આરોપીઓને પકડવા પેરોલ ફર્લો સ્કવોડ કાર્યરત છે. ત્યારે આજે રાજકોટ શહેરની ફેમીલી કોર્ટનાં ભરણપોષણનાં કેસમા જેલમા ગયેલા આરોપી જેલમાથી…

View More રાજકોટ જેલમાંથી પેરોલ મેળવી ફરાર થઇ ગયેલો આરોપી જામનગરમાંથી પકડાયો

જી.જી.હોસ્પિટલની ઇન્ટર્ન તબીબી યુવતીનો આપઘાતનો પ્રયાસ

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબ તરીકે કાર્યરત રિયા ગીનોયા નામની 22 વર્ષની મેડિકલ સ્ટુડન્ટે આજે સાંજે કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યાનું પગલું ભરી લેતાં તેણીને…

View More જી.જી.હોસ્પિટલની ઇન્ટર્ન તબીબી યુવતીનો આપઘાતનો પ્રયાસ

ડાર્ક ફિલ્મ, નંબર પ્લેટ સહિતના ટ્રાફિક નિયમનો ભંગ કરનાર 24 ચાલકો ઝડપાયા

જામનગરમાં કાલાવડ નાકા બહારનો રંગમતી પરનો બ્રિજ જર્જરીત હોવાથી ભારે વાહનો માટે આ બ્રિજ બંધ કરવા માં.આવ્યો છે. આ .અંગે મ્યુનિ.કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં…

View More ડાર્ક ફિલ્મ, નંબર પ્લેટ સહિતના ટ્રાફિક નિયમનો ભંગ કરનાર 24 ચાલકો ઝડપાયા

સાંઢિયાપુલ નજીક રેઢી પડેલી કારમાંથી ઈંગ્લિશ દારૂ ઝડપાયો : ચાલક ફરાર

જામનગરમાં સાંઢિયા પુલ નજીક કોપર સીટી વિસ્તારમાં એલસીબી ની ટુકડી દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, અને એક કારમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી થઈ રહી છે, તેવી…

View More સાંઢિયાપુલ નજીક રેઢી પડેલી કારમાંથી ઈંગ્લિશ દારૂ ઝડપાયો : ચાલક ફરાર

બુટલેગર અને માથાભારે તત્વોના ઘરમાં પોલીસનું વીજ તંત્રને સાથે રાખી ચેકિંગ

જામનગર શહેરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા દારૂૂના ધંધાર્થીઓ અથવા તો માથા ભારે શખ્સો, કે જે લોકોની પોલીસતંત્ર દ્વારા યાદી કરાઇ…

View More બુટલેગર અને માથાભારે તત્વોના ઘરમાં પોલીસનું વીજ તંત્રને સાથે રાખી ચેકિંગ

જામનગરમાં શાક બળી જતા પતિએ સાવરણીથી માર મારતા પત્નીના ગર્ભમાં રહેલ બાળકનું મોત

ઉશ્કેરાયેલા પતિએ પેટના ભાગે 3થી 4 ઘા ઝીંકી દીધા, ગુલાબનગર વિસ્તારનો બનાવ જામનગરમાં પતિના મારથી ગર્ભમાં રહેલા બાળકનું મોત થયું હોવાની વાત સામે આવી છે,…

View More જામનગરમાં શાક બળી જતા પતિએ સાવરણીથી માર મારતા પત્નીના ગર્ભમાં રહેલ બાળકનું મોત

સરાડિયા અને વાંસજાળિયા નવી રેલવે લાઇન માટે રૂપિયા 1.12 કરોડ મંજૂર

ગુજરાતના દૂરના વિસ્તારોને જોડીને ભારતના અર્થતંત્રને વધુ વિકસિત કરવાના ઉદ્દેશ્યથી પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનની સરાડીયા અને વાંસજાળીયા નવી લાઇન (આશરે 45 કિમી) માટે રૂૂ. 1,1250,000.નાં…

View More સરાડિયા અને વાંસજાળિયા નવી રેલવે લાઇન માટે રૂપિયા 1.12 કરોડ મંજૂર

વનતારામાંથી સ્થળાંતરિત કરી 20 હરણોને બન્નીના ઘાસના મેદાનોમાં છોડાયા

કચ્છના બન્નીના ઘાસના મેદાનોમાં વન્યજીવનના વૈવિધ્યને સહાયરૂૂપ બનવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરતાં ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજિકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર…

View More વનતારામાંથી સ્થળાંતરિત કરી 20 હરણોને બન્નીના ઘાસના મેદાનોમાં છોડાયા

જામજોધપુરના વડવાળાના સરપંચ ઉપર હુમલાનો મુખ્ય આરોપી હથિયાર સાથે ઝડપાયો

જામનગર જીલ્લા પંચાયત ના પુર્વસદસ્ય તેમજ જામનગર જિલ્લા ના જામજોધપુર તાલુકા ના વડવાળા ગામના સરપંચ ઉપર હુમલા ના પ્રકરણમાં ત્રણ આરોપીઓ સામે હુમલા તેમ જ…

View More જામજોધપુરના વડવાળાના સરપંચ ઉપર હુમલાનો મુખ્ય આરોપી હથિયાર સાથે ઝડપાયો

શહેરને પેરીસ જેવું બનાવવા માટે મેં મારી સ્થાવર મિલકત અદાણીને આપી: જામ સાહેબ

તાજેતરમાં ઉદ્યોગપતિ અદાણીની જામનગરના માજી રાજવી સાથે ની ગુરુપૂર્ણિમા ના દિવસે થયેલી મુલાકાત બાદ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં જે અહેવાલો પ્રસિદ્ધ થયા હતા તે…

View More શહેરને પેરીસ જેવું બનાવવા માટે મેં મારી સ્થાવર મિલકત અદાણીને આપી: જામ સાહેબ