જામનગર-વડોદરા ઈન્ટરસીટી ટ્રેનમાં બનેલો બનાવ, ચાર શખ્સોએ માથાકૂટ કરી ફાયરના બાટલાથી હુમલો કર્યો, આરોપીઓને પકડવા પોલીસની દોડધામ જામનગરનાં અરવિંદ હોસ્પિટલની બાજુમાં રહેતાં નિવૃત્ત જમાદાર હાઈકોર્ટની…
View More નિવૃત્ત જમાદાર ઉપર ચાલુ ટ્રેને હુમલો કરી લૂંટjamnagar
ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિ નિમિતે મોટી ખાવડી ખાતે શનિવારે યોજાશે ગર્લ્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ
– સ્થાનિક શાળાની ધો. 5થી 8ની વિદ્યાર્થિનીઓની 12 ટીમો ભાગ લેશે – રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંસ્થાપક અને પદ્મ વિભૂષણ સ્વ. ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિની દર…
View More ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિ નિમિતે મોટી ખાવડી ખાતે શનિવારે યોજાશે ગર્લ્સ ક્રિકેટ ટૂર્નામેન્ટલતીપર ગામની સીમમાં વાડીમાં ચાલતી ઘોડી પાસાની કલબ ઝડપાઇ
જામનગર જિલ્લા ના ધ્રોલ તાલુકાત ના.લતીપર ગામ ની સીમ માં ચાલતી ઘોડીપાસા ની મીની કલબ સ્થાનિક પોલીસે ઝડપી પાડી હતી અને એક મહિલા સહિત 21…
View More લતીપર ગામની સીમમાં વાડીમાં ચાલતી ઘોડી પાસાની કલબ ઝડપાઇજામનગરના એલઆઈબીના પીઆઇ વાય.જે. વાઘેલા સસ્પેન્ડ
જામનગર પોલીસ વિભાગ ની એલ.આઈ.બી. શાખામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વાય. જે. વાઘેલા ને આજે જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનિ દ્વારા સસ્પેન્ડ કરી…
View More જામનગરના એલઆઈબીના પીઆઇ વાય.જે. વાઘેલા સસ્પેન્ડજોડિયા પંથકમાંથી ઘેટાં, બકરાની ચોરી કરનાર તસ્કર ઝડપાયો
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવનુંગામ તથા અંબાલા ગામમાં ઘેટા બકરાની ચોરી થઈ હતી, જે ચોરી કરનાર ગેંગના એક સભ્યને એલસીબી ની ટુકડીએ ઝડપી લીધો છે,…
View More જોડિયા પંથકમાંથી ઘેટાં, બકરાની ચોરી કરનાર તસ્કર ઝડપાયોજામનગરમાં દબાણ હટાવ ઝુંબેશ, 40 રેંકડી, કેબિન, પાથરણાં જપ્ત
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં શનિવાર તેમજ રવિવારે રજા ના દિવસે પણ માર્ગો પરથી અડચણરૂૂપ દબાણોને દૂર કરવાની કાર્યવાહી યથાવત રાખવામાં…
View More જામનગરમાં દબાણ હટાવ ઝુંબેશ, 40 રેંકડી, કેબિન, પાથરણાં જપ્તજામનગરમાં પ્લાસ્ટિક અને ઘાસચારા અંતર્ગત ચેકિંગ
જામનગર મહાનગરપાલિકા ધ્વારા અલગ અલગ ટીમો મારફત શહેરમાં સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ કરતા ધંધાર્થીઓ તથા ગેરકાયદેસર ઘાસચારો વેંચાણ કરતા ધંધાર્થીઓનો સામે પ્લાસ્ટિક જપ્તીકરણ તથા…
View More જામનગરમાં પ્લાસ્ટિક અને ઘાસચારા અંતર્ગત ચેકિંગજામનગરમા થયેલી જુદી-જુદી ચાર બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો
જામનગર શહેરમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં થયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબી ની ટીમને સફળતા સાંપડી છે, અને ચાર નંગ ચોરાઉ બાઇક…
View More જામનગરમા થયેલી જુદી-જુદી ચાર બાઇક ચોરીનો ભેદ ઉકેલાયોજામનગરમાં ફ્રોડના નાણા ખાતામાં લેનાર વધુ બે શખ્સો સામે ફરિયાદ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચિયાઓ ને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે…
View More જામનગરમાં ફ્રોડના નાણા ખાતામાં લેનાર વધુ બે શખ્સો સામે ફરિયાદજામનગરમાં પોલીસની ટાઢ ઉડાડતા તસ્કરો, પાંચ મોટર સાઈકલ ચોરી ગયા
જામનગર શહેરમાં ઠંડીની મોસમની સાથે સાથે વાહન ચોર ટોળકી સક્રિય બની ગઈ છે, અને શહેરમાંથી એકી સાથે જુદા જુદા પાંચ સ્થળો ઉપરથી પાંચ મોટરસાયકલની ચોરી…
View More જામનગરમાં પોલીસની ટાઢ ઉડાડતા તસ્કરો, પાંચ મોટર સાઈકલ ચોરી ગયા