જામનગર જિલ્લા પોલીસ તંત્રમાં વહિવટી સરળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને ચાર પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષકની કચેરી, પોલીસ ભવન, જામનગર…
View More જામનગર જિલ્લામાં ચાર પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીjamnagar police
જામનગરમાં મહોરમ બંદોબસ્ત માટે રેન્જ આઈ.જી.ની ઉચ્ચ સ્તરીય સમીક્ષા
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક (આઈજી) નિર્લિપ્ત રાય આજે જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેમના પ્રવાસ દરમિયાન શહેર અને જિલ્લામાં કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં…
View More જામનગરમાં મહોરમ બંદોબસ્ત માટે રેન્જ આઈ.જી.ની ઉચ્ચ સ્તરીય સમીક્ષાજામનગરમાં ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઇવ: 32 વાહનચાલક સામે કાર્યવાહી
જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમન અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખી મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બેફિકાઈપૂર્વક વાહન…
View More જામનગરમાં ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઇવ: 32 વાહનચાલક સામે કાર્યવાહીજામજોધપુરના શેઠવડાળામાં થયેલી બે ચોરીનો ભેદ ઉકેલાયો: રૂ.2.55 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપી ઝડપાયા
જામનગર એલ.સી.બી.એ શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી બે ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કોપર વાયર, મોટરસાયકલ, મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 2,55,060નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ…
View More જામજોધપુરના શેઠવડાળામાં થયેલી બે ચોરીનો ભેદ ઉકેલાયો: રૂ.2.55 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપી ઝડપાયાજામનગરમાં કાપડના વેપારીના આશરે 25 કરોડના ફૂલેકા મામલે પોલીસ હરકતમાં
સિટી એ. ડિવિઝન પોલીસ મથકે 20થી વધુ વેપારીઓના નિવેદનો શરૂ, ફરાર વેપારીના પિતા અને ભાઈને પણ બોલાવાયા જામનગર શહેરના સુપરમાર્કેટ વિસ્તારમાં સર્જાયેલા પચીસ કરોડ રૂપિયાથી…
View More જામનગરમાં કાપડના વેપારીના આશરે 25 કરોડના ફૂલેકા મામલે પોલીસ હરકતમાંજામનગર જિલ્લા પોલીસનું મેગા કોમ્બિંગ : દારૂડિયા વાહન ચાલકો અને કાયદો તોડનાર સામે કડક કાર્યવાહી
જામનગર જિલ્લા પોલીસ દ્વારા કાલે સમગ્ર જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ તેમજ વિશેષ કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં જાહેર સલામતી,…
View More જામનગર જિલ્લા પોલીસનું મેગા કોમ્બિંગ : દારૂડિયા વાહન ચાલકો અને કાયદો તોડનાર સામે કડક કાર્યવાહીજામનગરમાં ચાર માસમાં 9 હજારથી વધુ વાહનચાલકો દંડાયા
જામનગર શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા અને નિયમોના સતત ભંગને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા ચાર માસ દરમિયાન કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.…
View More જામનગરમાં ચાર માસમાં 9 હજારથી વધુ વાહનચાલકો દંડાયાજામનગરમાં અજાણ્યા યુવકની લાશ મળી, હત્યાની આશંકા
મૃતક યુવાનની બાજુમાંથી લોહીથી ખરડાયેલો પથ્થર મળી આવ્યો: એક એક્ટિવા પણ નદીના પાણીમાં ખૂંચેલી અવસ્થામાં મળ્યું જામનગરમાં રણજીત સાગર રોડ પર પ્રણામી નગર પાસે આવેલી…
View More જામનગરમાં અજાણ્યા યુવકની લાશ મળી, હત્યાની આશંકાજામનગરમાં ધારિયું લઈને પોલીસ સામે દાદાગીરી કરનાર બન્ને શખ્સના પોલીસે સીન વિખી નાખ્યા
જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે જાહેરમાં ધારિયા જેવુ હથિયાર લઈને પોલીસની સામે બબાલ કરનારા બે શખ્સો નો સોશિયલ મીડિયામાં વીડીઓ વાયરલ થયા બાદ અને એક યુવાનને…
View More જામનગરમાં ધારિયું લઈને પોલીસ સામે દાદાગીરી કરનાર બન્ને શખ્સના પોલીસે સીન વિખી નાખ્યાજામનગરમાં રેન્જ આઈ.જી. ખુદ કાફલા સાથે પેટ્રોલિંગમાં
મતદાન મથક, સંવેદનશીલ વિસ્તારોની લીધી મુલાકાત અસામાજિક તત્વો પર વોચ રાખવા શહેરના તમામ પોલીસ અધિકારીઓને કડક સૂચના સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જામનગરમાં વહીવટી…
View More જામનગરમાં રેન્જ આઈ.જી. ખુદ કાફલા સાથે પેટ્રોલિંગમાં