જામનગર શહેર અને જીલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તેના અનુસંધાને જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન…
View More જામનગર શહેરના પોલીસ સ્ટાફ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ‘કોમ્બિંગ’jamnagar police
જામનગરમાં ટ્રાફિક ડ્રાઇવમાં અનેક વાહનચાલકો સામે દંડકીય કાર્યવાહી
જામનગર તા 12, રાજકોટ રેન્જના આઇ.જી તરીકે નિર્લિપ્ત રાયને મુકવામાં આવ્યા છે. ત્યારે તેઓએ ચાર્જ સંભાળતાની સાથે જ પૂરા એક્શન મોડમાં આવી ગયા છે. રેન્જના…
View More જામનગરમાં ટ્રાફિક ડ્રાઇવમાં અનેક વાહનચાલકો સામે દંડકીય કાર્યવાહીજામનગર જિલ્લામાં સતત બીજા દિવસે ટ્રાફિક ડ્રાઈવ, 1335 વાહનો ચેક કરાયા
જામનગર માં પોલીસ દ્વારા સતત બીજા દિવસે પણ સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી .અને કુલ 1335 વાહન ચેક કરવા માં આવ્યા હતા.તેમજ 1,66,500 હાજર…
View More જામનગર જિલ્લામાં સતત બીજા દિવસે ટ્રાફિક ડ્રાઈવ, 1335 વાહનો ચેક કરાયાજામનગર પોલીસે ચોરી થયેલા રૂપિયા 9 લાખના ઘરેણાં પરત અપાવ્યા
જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે તેરા તુજકો અર્પણ પ્રોગ્રામમાં અંતર્ગત એક પરિવારના રહેણાંક મકાનમાંથી ચોરાયેલા રૂૂપિયા 9 લાખ ની કિંમત ના ઘરેણા અદાલતની મદદ…
View More જામનગર પોલીસે ચોરી થયેલા રૂપિયા 9 લાખના ઘરેણાં પરત અપાવ્યાજામનગર જિલ્લા પોલીસની કડક ડ્રાઈવ, વાહન ચાલકોને 34200નો દંડ
જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક ઝુંબેશ રાખવામાં આવી હતી, અને સમગ્ર જિલ્લામાં કુલ 743 જેટલા વાહનો ચેક કરવામાં આવ્યા હતા, તે…
View More જામનગર જિલ્લા પોલીસની કડક ડ્રાઈવ, વાહન ચાલકોને 34200નો દંડજામનગર પોલીસ ભરતીમાં એકના બદલે બીજો દોડ્યો!
દોડમાં ચીપ અન્ય ઉમેદવારને આપી પરીક્ષા પાસ કરવાનો પ્રયાસ કરતા ફરિયાદ જામનગર સહીત રાજ્યભરના જુદા જુદા કેન્દ્રો પર હાલ પોલીસ ભરતી બોર્ડ દ્વારા પ્રેક્ટીકલ પરીક્ષાઓ…
View More જામનગર પોલીસ ભરતીમાં એકના બદલે બીજો દોડ્યો!જામનગરમાં ટ્રાફિક પોલીસ પાસે ઉમટી પડ્યા વાહનચાલકો
સામાન્ય રીતે ચાર રસ્તા કે ચોકડી પર પોલીસને જોઈને મોટાભાગના વાહન ચાલકો રસ્તો બદલી લે છે અથવા ત્યાંથી દૂર જવાનો પ્રયાસ કરે છે. પોલીસ…
View More જામનગરમાં ટ્રાફિક પોલીસ પાસે ઉમટી પડ્યા વાહનચાલકોજામનગરમાં પ્યાસીઓને કાબૂમાં રાખવા માટે 31 ડિસેમ્બર પૂર્વે જ જામનગર પોલીસ એક્શન મોડમાં
જામનગરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ, સઘન ચેકિંગ જામનગર શહેર અને જિલ્લામાં 31 ડિસેમ્બર અને નવા વર્ષ ના આગમન અગાઉ દારૂૂ ના…
View More જામનગરમાં પ્યાસીઓને કાબૂમાં રાખવા માટે 31 ડિસેમ્બર પૂર્વે જ જામનગર પોલીસ એક્શન મોડમાંજામનગરમાં રોકડ રકમ સાથેનું બેગ કારમાં ભૂલી જતા ગણતરીની મિનિટોમાં શોધી આપતી પોલીસ
મુસાફરના બેગમાં કપડા તેમજ રોકડ રૂા.92,700 હતાં : પોલીસ તંત્રનો માન્યો આભાર જામનગર માં એક મુસાફર ઇકો કાર માં મુસાફરી દરમ્યાન રૂા. 92700ની રોકડ રકમ…
View More જામનગરમાં રોકડ રકમ સાથેનું બેગ કારમાં ભૂલી જતા ગણતરીની મિનિટોમાં શોધી આપતી પોલીસરિક્ષામાં ભૂલી ગયેલ અરજદારના દાગીના ભરેલ બેગ શોધી આપતી જામનગર પોલીસ
જામનગર મહિલા સોનાના ઘરેણા સાથે નો બેગ રિક્ષા માં ભૂલી ગયા હતા પોલીસે સીસીટીવી નું સતત મોનિટરિંગ કરીને ઘરેણા નું બેગ શોધી કાઢી તેના મૂળ…
View More રિક્ષામાં ભૂલી ગયેલ અરજદારના દાગીના ભરેલ બેગ શોધી આપતી જામનગર પોલીસ