જામનગર શહેરમાં પલળી ગયેલા પુસ્તકોના મામલે તપાસ માં ચાલતા ડીંડક અંગે યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઇ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું, જ્યારે સમગ્ર…
View More DEOને નબળા અને ધીમા અધિકારી હોવાનો એવોર્ડ આપી NSUIનો વિરોધjamnagar news
જામનગરમાં ચાલુ બાઇકે ચક્કર આવતા પડી જતાં વૃદ્ધનું મોત
જામનગરમાં મયુર ટાઉનશિપમાં રહેતા અને મૂળ લાલપુર તાલુકાના બાધલા ગામના એક પટેલ બુજુર્ગનું ગઈકાલે અચાનક ચાલુ બાઇકમાં ચક્કર આવીને નીચે પટકાઈ પડ્યા પછી તેઓનું મૃત્યુ…
View More જામનગરમાં ચાલુ બાઇકે ચક્કર આવતા પડી જતાં વૃદ્ધનું મોતકાર બ્રોકર મહેસાણાના ચીટર શખ્સની ઠગાઇનો ભોગ બન્યો
જામનગરમાં બેડી રીંગ રોડ પર રહેતા અને કાર બ્રોકિંગ નો વ્યવસાય કરતા કરસનભાઈ માલદેભાઈ ચેતરીયા નામના બ્રોકરે કારના વેચાણના બહાને પોતાની સાથે રૂૂપિયા 4,15,000 ની…
View More કાર બ્રોકર મહેસાણાના ચીટર શખ્સની ઠગાઇનો ભોગ બન્યોન્યુ આરામ કોલોનીમાં બેકાબૂ ડમ્પર ચાલકે યોગેશ્ર્વર સ્ટુડિયોમાં અથડાવ્યું
જામનગરમાં ન્યુ આરામ ફોલોની વિસ્તારમાં એક ડમ્પર ચાલકે પોતાનું વાહન બેદરકારી પૂર્વક ચલાવી એક સ્ટુડિયોની દીવાલને ઠોકર મારી દેતાં દિવાલમાં તિરાડ પડી ગઈ હતી, જ્યારે…
View More ન્યુ આરામ કોલોનીમાં બેકાબૂ ડમ્પર ચાલકે યોગેશ્ર્વર સ્ટુડિયોમાં અથડાવ્યુંસાધના કોલોનીમાં અતિ જર્જરિત એવા વધુ 4 બ્લોકના 48 ફ્લેટનું ડિમોલિશન
અત્યાર સુધીમાં 42 બ્લોક્સના 504 ફ્લેટ્સ તોડી પડાયા: હજુ 15 જર્જરિત બ્લોકમાં કામગીરી ચાલુ જામનગરની સાધના કોલોની વિસ્તારમાં આવેલા વધુ ચાર જર્જરીત બ્લોકના 48 ફ્લેટનું…
View More સાધના કોલોનીમાં અતિ જર્જરિત એવા વધુ 4 બ્લોકના 48 ફ્લેટનું ડિમોલિશનબેડી વિસ્તારમાંથી દેશી તમંચા સાથે એકને દબોચતી SOG પોલીસ
સિટી બી-ડિવિઝન પોલીસે શરૂ કરી તપાસજામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા બેડેશ્વર વિસ્તારમાં દરોડો પાડી વધુ એક શખ્સને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી લીધો છે,…
View More બેડી વિસ્તારમાંથી દેશી તમંચા સાથે એકને દબોચતી SOG પોલીસરણજિત સાગર કેનાલમાં કેમિકલ પ્રદૂષણ: GPCB ઘોર નિદ્રામાં
પ્રદૂષણથી ખદબદતી કેનાલો સફાઈના નામે મીંડું :નાગરિકોમાં રોષની જ્વાળા જામનગર શહેરના રણજિત સાગર રોડ પર આવેલી શાલીગ્રામ હોસ્પિટલ સામે ખેતલાઆપા ટી સ્ટોલ પાસેની કેનાલમાં કેમિકલ…
View More રણજિત સાગર કેનાલમાં કેમિકલ પ્રદૂષણ: GPCB ઘોર નિદ્રામાંમેઘપરમાંથી બે બોગસ તબીબ ઝડપાયા
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર પંથકમાં ગઈકાલે એસ.ઓ.જી.ની ટુકડીએ બે સ્થળે દરોડા પાડી ગરીબ દર્દીઓ સાથે ચેડાં કરી રહેલા બે બોગસ તબીબને ઝડપી લીધા છે,…
View More મેઘપરમાંથી બે બોગસ તબીબ ઝડપાયાપાંચ ચેક પરત ફરવાના કેસમાં નવસારીના વેપારીને 5 વર્ષની સજા
જામનગરના એક આસામીએ નવસારીમાં વસવાટ કરતા વ્યક્તિ સામે રૂૂ.7 લાખ 85 હજારના પાંચ ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. અદાલતે તમામ કેસમાં એક વર્ષ…
View More પાંચ ચેક પરત ફરવાના કેસમાં નવસારીના વેપારીને 5 વર્ષની સજાદારૂના ગુનામાં નાસતો ફરતો પટેલ કોલોનીનો શખ્સ ઝડપાયો
જામનગર શહેરમાં દારૂૂબંધીના કાયદાનો ભંગ કરવાના ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપી વનરાજસિંહ શિવુભા વાઢેર ઉર્ફે…
View More દારૂના ગુનામાં નાસતો ફરતો પટેલ કોલોનીનો શખ્સ ઝડપાયો