બંને બોટો ધંધા ખારના કારણે સળગાવી નાખ્યાનું ખુલ્યુ, પોલીસ ટીમે બળી ગયેલી એક બોટને શોધી લીધી: બીજી બોટની શોધખોળ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલંભા ગામમાં…
View More જોડિયાના માછીમારની બે બોટ ચોરીના પ્રકરણમાં નવો વળાંકjamnagar news
અપહરણ અને દુષ્કર્મના કેસમાં ભૂવાને 14 વર્ષની સજા
જામનગર તાલુકાના નારણપર ગામની યુવતીને ધાક ધમકી આપી તેણીનું અપહરણ કરવા અને તેની સાથે દુષ્કર્મ આચારવા અંગે સાડા ત્રણ વર્ષ પહેલાં ગુનો નોંધાયો હતો, જે…
View More અપહરણ અને દુષ્કર્મના કેસમાં ભૂવાને 14 વર્ષની સજાબાઈકના શો રૂમમાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયા
મુંબઈમાંથી દબોચી લેવાયા: 16 ગુનાની કબૂલાત આપી: અન્યની શોધખોળ શરૂ જામનગર માં બે અઠવાડિયા પહેલા મોટરસાયકલના એક શોરૂૂમમાંથી રૂૂ. 2,37,440 ની રોકડ રકમ ની ચોરી…
View More બાઈકના શો રૂમમાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયાજામનગરના યુવાનને લૂંટેરી દુલ્હન ભટકાઈ : કચ્છની મહિલા સામે છેતરપિંડીની ફરિયાદ
યુવાનને ભચાઉ બોલાવી યુવતી સાથે લગ્ન કરાવી 1.10 લાખ પડાવ્યા હતા: ટોળકીની શોધખોળ જામનગરમાં રહેતા એક યુવાનને ભચાઉ બોલાવી યુવતી સાથે લગ્ન કરાવી રૂૂા.…
View More જામનગરના યુવાનને લૂંટેરી દુલ્હન ભટકાઈ : કચ્છની મહિલા સામે છેતરપિંડીની ફરિયાદ2024ના વર્ષમાં 3072 વ્યક્તિ બન્યા હૃદયરોગની બીમારીનો શિકાર
જામનગર શહેર-જિલ્લામાં હૃદય સંબંધિત રોગીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે, જામનગરમાં વર્ષ 2023ની સરખામણીએ 2024 માં હૃદય સંબંધિત ઇમરજન્સીમાં આઠ ટકાનો વધારો નોંધાયો છે.…
View More 2024ના વર્ષમાં 3072 વ્યક્તિ બન્યા હૃદયરોગની બીમારીનો શિકારરાજકોટના ચકચારી ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં 47 આરોપીનો 25 વર્ષે નિર્દોષ છુટકારો
દુબઈ સ્થિત માફિયા ગેંગ દ્વારા 20 કરોડની ખંડણી માગી અપહરણ કર્યુંથ’તું; પોલીસે બે આરોપીનું એન્કાઉન્ટર કરી બંનેને મુક્ત કરાવ્યા’તા કુલ 367 સાક્ષીમાંથી 56 ને તપાસવામાં…
View More રાજકોટના ચકચારી ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં 47 આરોપીનો 25 વર્ષે નિર્દોષ છુટકારોવ્હોરા અગ્રણીના ઘરમાં લૂંટ ચલાવનાર બે શખ્સોની ધરપકડ
પોરબંદરનાં શખ્સોને દબોચી રૂા.18.89 લાખની મતા કબજે કરાઇ જામનગરમાં તાર મામદ સોસાયટી વિસ્તારમાં સોમવારે ધોળા દિવસે એક મકાન માં બે લુટારુઓ પ્રવેશ્યા હતા, અને પ્રૌઢ…
View More વ્હોરા અગ્રણીના ઘરમાં લૂંટ ચલાવનાર બે શખ્સોની ધરપકડડીજેના તાલે નાચગાન, આતશબાજી સાથે નવા વર્ષને આવકાર
2025ને વેલકમ કરવા રંગારંગ કાર્યક્રમ કરી ઉજવણી કરાઇ સમગ્ર દેશ દુનિયાની સાથે સાથે જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં પણ વર્ષ 2025ને આવકારવા માટે રંગારંગ કાર્યક્રમો…
View More ડીજેના તાલે નાચગાન, આતશબાજી સાથે નવા વર્ષને આવકારતું પરત આવી જા નહીંતર બીજે લગ્ન નહીં થવા દઉં, પ્રેમિકાને પ્રેમીની ધમકી
મૈત્રીકરારમાં રહેતી યુવતી છોડીને જતી રહેતા યુવક વિફર્યો: ફરિયાદ જામનગરના ગુલાબ નગર નજીક ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં રહેતી 23 વર્ષીય એક યુવતીને મૈત્રી કરાર કરવા ભારે…
View More તું પરત આવી જા નહીંતર બીજે લગ્ન નહીં થવા દઉં, પ્રેમિકાને પ્રેમીની ધમકીવ્હોરા કારખાનેદારના ઘરમાં ધોળા દિવસે રૂા.14 લાખની લૂંટ
જામનગરની તારમહમદ સોસાયટીમાં ભરબપોરે બે શખ્સોએ ઘરમાં ધૂસી પ્રૌઢાને મોઢે ડૂચો દીધો અને પુત્રવધૂ તથા પૌત્રને છરીની અણીએ ધમકાવી રોકડ-દાગીનાની લૂંટ ચલાવી જામનગરમાં તારમામદ…
View More વ્હોરા કારખાનેદારના ઘરમાં ધોળા દિવસે રૂા.14 લાખની લૂંટ