ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની કેદ ફટકારાઈ જામનગર ના આસામી ને આપવા આવેલ રૂૂપિયા 18 લાખ નો ચેક પરત ફરવા નાં કેસમાં મહારાષ્ટ્ર નાં…
View More જામનગરના આસામી સામે ઠગાઈ કરનાર પૂનાના બ્રોકરને જેલની સજાjamnagar news
સિક્કા જેટીમાં લંગારેલી શીપમાં ઇજનેર યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
સીડીમાં ટુવાલ બાંધી જીંદગી ટુંકાવી જામનગર નજીક સિક્કા ની જેટી પર લાંગરેલી એમ.ટી. હાઈટાઈટ નામની શિપ માં ઇજનેર તરીકે નોકરી કરતા ગુના સેકરન સંથના ભારથી…
View More સિક્કા જેટીમાં લંગારેલી શીપમાં ઇજનેર યુવાનનો ફાંસો ખાઇ આપઘાતભાજપના શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચાર : શક્તિસિંહ ગોહિલ
જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લાની રિવ્યૂ બેઠક યોજાઈ જામનગર માં કોંગ્રેસ દ્વારા આજે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર શહેર અને જિલ્લા તેમજ…
View More ભાજપના શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચાર : શક્તિસિંહ ગોહિલભાજપના શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચાર : શક્તિસિંહ ગોહિલ
જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લાની રિવ્યૂ બેઠક યોજાઈ જામનગર માં કોંગ્રેસ દ્વારા આજે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર શહેર અને અજિલ્લા તેમજ…
View More ભાજપના શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચાર : શક્તિસિંહ ગોહિલધ્રોલના બીજલકા ગામના સરપંચનો વાડીએ ઝેરી દવા પી લઇ આપઘાત
કેન્સરની બીમારીથી પગલું ભર્યું: પરિવારમાં શોક જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના બીજલકા ગામના સરપંચે આજે વહેલી સવારે પોતાની વાડીએ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી…
View More ધ્રોલના બીજલકા ગામના સરપંચનો વાડીએ ઝેરી દવા પી લઇ આપઘાતદરબારગઢ વિસ્તારમાં વધતા દબાણો સામે તંત્ર મૌન :કોર્ટના હુકમનો ઉલાળ્યો
દરબારગઢ, માંડવી ટાવર વિસ્તારમાં રેંકડી-પથારાવાળાઓનો ત્રાસ જામનગર શહેરના દરબાર ગઢ અને માંડવી ટાવર વિસ્તારમાં આવેલા દિલીપ ઘૂઘરાવાળા ચોક વિસ્તારમાં રોડ પર આડેધડ રેંકડી અને પથારા…
View More દરબારગઢ વિસ્તારમાં વધતા દબાણો સામે તંત્ર મૌન :કોર્ટના હુકમનો ઉલાળ્યોખોડિયાર કોલોની વિસ્તારમાં ફાઇનાન્સની ઓફિસમાંથી ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ઝડપાયું
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી એક ફાઇનાન્સ ની ઓફિસમાંથી સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ક્રિકેટના સટ્ટા નું નેટવર્ક પકડી પાડ્યું છે, અને મોબાઈલ ફોનની ક્રિકેટની…
View More ખોડિયાર કોલોની વિસ્તારમાં ફાઇનાન્સની ઓફિસમાંથી ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ઝડપાયુંભીમવાસ વિસ્તારમાં યુવાનનું નિદ્વાધીન અવસ્થામાં હૃદય બંધ થતાં મોત
જામનગરના ભીમવાસ વિસ્તારમાં રહેતા માત્ર 21 વર્ષના એક યુવાનનું બેશુદ્ધ અવસ્થામાં હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજત્તાં ભારે અરેરાટી પ્રસરી છે. લાલપુરના કાનાલુસમાં રહેતા 36…
View More ભીમવાસ વિસ્તારમાં યુવાનનું નિદ્વાધીન અવસ્થામાં હૃદય બંધ થતાં મોતફાસ્ટેગની ક્ષતિના કારણે ડબલ ટેક્સ ભરનાર ગ્રાહકની આયોગમાં ફરિયાદ
જામનગર શહરેમાં રહેતા કનકસિંહ બી. જાડેજા એ એસ.બી.આઈ. બેન્ક માંથી પોતા ની કાર માટે ફાસ્ટ ટેગ કઢાવેલ. જે ફાસ્ટેગ માં બેલેન્સ રૂૂા.300 હોવા છતાં ખંભાળીયા…
View More ફાસ્ટેગની ક્ષતિના કારણે ડબલ ટેક્સ ભરનાર ગ્રાહકની આયોગમાં ફરિયાદલાલપુરના મીઠોઇ ગામમાં લગ્ન નહીં થતા યુવાનની આત્મહત્યા
મૂળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ચીડિવાવ ગામના વતની અને હાલ લાલપુર તાલુકાના મીઠોઈ ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા દેવરાજભાઈ પાલાભાઈ ખટાણા નામના 29…
View More લાલપુરના મીઠોઇ ગામમાં લગ્ન નહીં થતા યુવાનની આત્મહત્યા