જામનગર શહેર તેમજ અલિયા ગામે પોલીસે દારૂૂ અંગેના જુદા જુદા બે દરોડા પાડી ઈંગ્લીશ દારૂૂની 1ર બોટલ કબ્જે કરી છે. આ દરોડામાં એક શખ્સની અટકાયત…
View More શહેર અને અલિયા ગામે દારૂના બે દરોડા, 1ર બાટલી જપ્તjamnagar news
એરફોર્સના હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા ગોવાણા ગામે ઇમર્જન્સી લેન્ડિંગ
જામનગર એરફોર્સ વિભાગનું એક હેલિકોપ્ટર આજે રવિવારે બપોર દરમિયાન ઉડાન ભરી રહ્યું હતું, જે દરમિયાન એકાએક હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી, અને હેલિકોપ્ટરને લાલપુર તાલુકાના ગોવાણા…
View More એરફોર્સના હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા ગોવાણા ગામે ઇમર્જન્સી લેન્ડિંગપ્રદર્શન મેદાનમાં ચાલતી કામચલાઉ બસ સ્ટેન્ડની કામગીરી અંતિમ ચરણોમાં
જામનગરના 54 વર્ષ જૂના અને જર્જરિત એસટી ડેપોને તોડીને નવા આધુનિક બસ સ્ટેન્ડનું નિર્માણ કરવાની કામગીરી શરૂૂ થાય તે પહેલાં, મુસાફરોની સુવિધા માટે એસટી તંત્ર…
View More પ્રદર્શન મેદાનમાં ચાલતી કામચલાઉ બસ સ્ટેન્ડની કામગીરી અંતિમ ચરણોમાંજિલ્લાની તમામ કોર્ટોમાં તા.14 ડિસે. નેશનલ લોકઅદાલત યોજાશે
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ નાં આદેશ અનુસાર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગર ઘ્વારા આગામી તા. 14.12.24 નાં નેશનલ લોક અદાલત નું…
View More જિલ્લાની તમામ કોર્ટોમાં તા.14 ડિસે. નેશનલ લોકઅદાલત યોજાશેજુગારના બે દરોડામાં 6 મહિલા સહિત નવ તાસ પ્રેમી પકડાયા
જામનગર શહેરમાં પોલીસે ગઈ રાતે જુગાર અંગે જુદા-જુદા બે સ્થળે દરોડા પાડ્યા છે, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલી છ મહિલા સહિત નવ પતાપ્રેમીઓની અટકાયત…
View More જુગારના બે દરોડામાં 6 મહિલા સહિત નવ તાસ પ્રેમી પકડાયાઅતિવૃષ્ટિમાં પાક નષ્ટ, વળતર માટે વિચારણાના નાટક!
સરવે પણ પૂરો થઇ ગયો છતાં કૃષિમંત્રી કહે છે કે, નુકસાનીનું વળતર ચૂકવવા વિકલ્પોની વિચારણા થઇ રહી છે! સરકારના વલણથી ખેડૂતોમાં નિરાશા, વળતર મળશે કે…
View More અતિવૃષ્ટિમાં પાક નષ્ટ, વળતર માટે વિચારણાના નાટક!આધાર અપડેટમાં અંધાધૂંધી: યોગ્ય વ્યવસ્થાનો અભાવ
જામનગર શહેરમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ આ ઉત્સાહની સાથે જ નાગરિકોને અનેક મુશ્કેલીઓનો પણ સામનો કરવો…
View More આધાર અપડેટમાં અંધાધૂંધી: યોગ્ય વ્યવસ્થાનો અભાવકેશડોલ્સ ચૂકવણીમાં વિલંબ થતાં અસરગ્રસ્તોમાં રોષ
શહેરના છ વોર્ડમાં સરવે હાથ ધરાયો હતો, આવેદન અપાયું જામનગર શહેરમાં ગત 27મી ઓગસ્ટે થયેલા ભારે વરસાદના કારણે થયેલા નુકસાન બદલ સરકાર દ્વારા જાહેર કરવામાં…
View More કેશડોલ્સ ચૂકવણીમાં વિલંબ થતાં અસરગ્રસ્તોમાં રોષરિક્ષા ચાલક યુવકનો ફાંસો ખાઈ આપઘાત
જામનગરમાં ગુરૂૂદ્વારા નજીક રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા શૈલેષ જશવંતભાઈ માવલા નામના 33 વર્ષના યુવાને આજે સવારે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે…
View More રિક્ષા ચાલક યુવકનો ફાંસો ખાઈ આપઘાતસામૂહિક દુષ્કર્મના આરોપીના 4 મકાનોમાં વીજજોડાણ કાપી નાખતું વીજતંત્ર
જામનગરમાં ગેંગરેપના કેસમાં પકડાયેલા આરોપીના રહેણાંક મકાનોમાં વીજ ચોરી થતી હોવાનું જણાતા પોલીસ દ્વારા વીજ કંપની પાસે કાર્યવાહી કરાવી આરોપીનાં ઘરોનાં વીજ જોડાણ કપાવી નખાવાયા…
View More સામૂહિક દુષ્કર્મના આરોપીના 4 મકાનોમાં વીજજોડાણ કાપી નાખતું વીજતંત્ર