ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આગામી શનિવારે જામનગરની મુલાકાતે પધારી રહ્યા છે, અને કરોડો રૂૂપિયાના લોકાર્પણના જુદા જુદા કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રીના આગમનને લઈને…
View More મુખ્યમંત્રીના આગમનને લઈ મુખ્ય માર્ગો પરથી દબાણો હટાવાયાjamnagar news
ડેન્ટલ કોલેજના ત્રણ તબીબ સહિત 7 વ્યક્તિ કોરોનાગ્રસ્ત
જામનગર શહેર માં કોરોના સંક્રમણે હવે વેગ પકડ્યો છે. આજે પણ વધુ સાત પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં ડેન્ટલ કોલેજ ની હોસ્ટેલ ના ત્રણ તબીબી વિધાર્થીઓ…
View More ડેન્ટલ કોલેજના ત્રણ તબીબ સહિત 7 વ્યક્તિ કોરોનાગ્રસ્તનકલી પોલીસ બનીને તોડ કરનાર રાજકોટના ત્રણ શખ્સો જેલહવાલે
જામનગરમાં જુના રેલવે સ્ટેશન નજીક વેલનગર વિસ્તારમા રહેતા એક આસામીના ઘરે પહોચેલા રાજકોટ ક્રાઈમ બ્રાંચના નકલી પોલીસ જવાનોએ રેઇડના નામે 20 હજાર રૂૂપિયાનો તોડ કરી…
View More નકલી પોલીસ બનીને તોડ કરનાર રાજકોટના ત્રણ શખ્સો જેલહવાલેરામેશ્ર્વર નગરમાં કપાતમાં આવતા બે ધાર્મિક સ્થળોનું ડિમોલિશન
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી ડી.પી. કપાત ની કામગીરીના ડિમોલેશન કાર્ય દરમિયાન ગાંધીનગર વિસ્તારમાં તેમજ રામેશ્વર નગર વિસ્તારમાં બે ધાર્મિક સ્થળો આવી…
View More રામેશ્ર્વર નગરમાં કપાતમાં આવતા બે ધાર્મિક સ્થળોનું ડિમોલિશનજોડિયા પંથકમાંથી ત્રણ વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરી જનાર આરોપી રાજસ્થાનમાંથી પકડાયો
જામનગર જિલ્લાના જોડીયા પંથકમાંથી આજથી ત્રણ વર્ષ પહેલા એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, તે સગીરાને ઉઠાવી જનાર શખ્સને એન્ટી હુમન ટ્રાફિક યુનિટ ની ટુકડીએ…
View More જોડિયા પંથકમાંથી ત્રણ વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરી જનાર આરોપી રાજસ્થાનમાંથી પકડાયોજામનગરમાં ચાલુ કારમાં આગ લાગતા દોડધામ: મામા-ભાણેજનો આબાદ બચાવ
લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં રહેતા રમેશભાઈ અકબરી પોતાના મામા રામજીભાઈ વસોયા સાથે પોતાની જી જે 15 સી.એમ. 3813 નંબરની કારમાં બેસીને જામનગર આવી રહ્યા હતા.…
View More જામનગરમાં ચાલુ કારમાં આગ લાગતા દોડધામ: મામા-ભાણેજનો આબાદ બચાવજેલમાં કામ કરી પત્નીને ભરણ પોષણ ચૂકવવાનો પતિને આદેશ
જામનગર માં ચઢત ભરણ પોષણ કેસ માં અદાલતે આરોપી પતિ ને 60 દિવસ ની સજા અને સજા દરમ્યાન જેલ માં કામગીરી કરી ને તેમાં થી…
View More જેલમાં કામ કરી પત્નીને ભરણ પોષણ ચૂકવવાનો પતિને આદેશરેલવે પ્લેટફોર્મ પરથી યુવાનનો મૃતદેહ મળ્યો
જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર -2 ઉપરથી આજે સવારે 60 વર્ષની વયના કોઈ અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. કુદરતી બીમારીને કારણે મૃત્યુ…
View More રેલવે પ્લેટફોર્મ પરથી યુવાનનો મૃતદેહ મળ્યોતારાણા ટોલનાકા પાસે દારૂની 26 બોટલ સાથે ટાબરિયા સહિત ત્રણ પકડાયા
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણા ગામ પાસે આવેલા ટોલનાકા નજીકથી એલસીબી પોલીસે એક ઈકો મોટરમાં લઈ જવાતી ઈંગ્લીશ દારૂૂ ની ર6 નંગ બોટલ કબજે કરી…
View More તારાણા ટોલનાકા પાસે દારૂની 26 બોટલ સાથે ટાબરિયા સહિત ત્રણ પકડાયાજામનગરનાં અલિયાબાડા ગામના ધંધાર્થીએ વ્યાજખોરોથી કંટાળી ઝેરી દવા પી લીધી
જામનગર તાલુકાના અલિયા ગામમાં રહેતો મંડપ ડેકોરેશનનો ધંધાર્થી વ્યાજખોર પિતા પુત્રની ચુંગાલમાં ફસાયો છે, અને 25 હજાર રૂૂપિયા વ્યાજે લીધા બાદ પચાસ હજાર ચૂકવી દીધા…
View More જામનગરનાં અલિયાબાડા ગામના ધંધાર્થીએ વ્યાજખોરોથી કંટાળી ઝેરી દવા પી લીધી