રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તા. 12 અને 13 જુલાઈ 2026ના રોજ જામનગર જિલ્લાની મુલાકાત લેશે. કાર્યક્રમના સુચારુ આયોજનના ભાગરૂૂપે જિલ્લા કલેક્ટરશ્રી પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક…
View More જામનગર જિલ્લાની મુલાકાતે કાલથી રાજ્યપાલ દેવવ્રતજી; વિવિધ કાર્યક્રમોમાં લેશે ભાગjamnagar new
જામનગરમાં ઓનલાઇન ચેટિંગ એપથી ઓળખાણ બાદ યુવકનું અપહરણ કરી રૂ.74 હજારની લૂંટ
જામનગર નજીક દરેડ ગામના રહેવાસી અને મજૂરી કામ કરતા ભીખાલાલ ઉર્ફે રણમલ ભોજાભાઈ કળોતરાએ જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે,…
View More જામનગરમાં ઓનલાઇન ચેટિંગ એપથી ઓળખાણ બાદ યુવકનું અપહરણ કરી રૂ.74 હજારની લૂંટવડાપ્રધાનના આગમન પૂર્વે જામનગર ઝગમગી ઉઠ્યું: શહેરમાં દિવાળી જેવો માહોલ
લાલ બંગલાથી સાત રસ્તા અને એરફોર્સ સ્ટેશન માર્ગ સુધી રંગબેરંગી રોશની; નાગરિકોમાં ઉત્સાહ જામનગર શહેરમાં આગામી 10મી તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાત્રિ રોકાણને લઈને સમગ્ર…
View More વડાપ્રધાનના આગમન પૂર્વે જામનગર ઝગમગી ઉઠ્યું: શહેરમાં દિવાળી જેવો માહોલજામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે ડોક્ટર પકડાયા
જામનગર પોલીસ ના એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલ હતા.દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફને બાતમી મળેલ કે, સચાણા ગામમાં બંદર જવાના મેઈન રોડ ઉપર આવેલ અજીજ…
View More જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે ડોક્ટર પકડાયા