જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક હુમલાખોરની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીર ઘટના સ્થળની છે, જેમાં તે હાથમાં બંદૂક…
View More હાથમાં AK-47 અને પઠાણી સૂટ…પહેલગામ હુમલાના આતંકીની પહેલી તસવીર આવી સામે, સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુJammu and Kashmir
જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા, 5.8ની તીવ્રતા અનુભવાઇ
જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા. આ ઉપરાંત પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ધરતી ધ્રુજી ઉઠી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી હતી. બંને સ્થળોએ હજુ સુધી…
View More જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા, 5.8ની તીવ્રતા અનુભવાઇજમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સહિત 3 આતંકવાદી ઠાર, અખનૂરમાં એક જવાન શહીદ
ગઈ કાલે જમ્મુ-કાશ્મીરમાં બે સ્થળોએ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું. પહેલો મુકાબલો કિશ્તવાડ જિલ્લાના ગાઢ જંગલોમાં થયો હતો. અહીં સુરક્ષા દળોને મોટી…
View More જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સહિત 3 આતંકવાદી ઠાર, અખનૂરમાં એક જવાન શહીદવક્ફ બિલ મુદ્દે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હંગામો, AAP-BJPના ધારાસભ્યો વચ્ચે મારામારી
ત્રીજા દિવસે એટલે કે આજે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં વકફ સુધારા કાયદા પર ચર્ચાની માંગ કરવામાં આવી અને ભારે હોબાળો થયો. આ દરમિયાન, ભાજપના…
View More વક્ફ બિલ મુદ્દે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હંગામો, AAP-BJPના ધારાસભ્યો વચ્ચે મારામારીજમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલા: રિટાયર્ડ સૈનિકનું ગોળી વાગતાં મોત, પત્ની-પુત્રી ગંભીર ઘાયલ
દક્ષિણ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલાની ઘટના સામે આવી છે. કુલગામમાં આજે આતંકવાદીઓએ નિવૃત સૈનિકના પરિવાર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નિવૃત સૈનિકનું મોત…
View More જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલા: રિટાયર્ડ સૈનિકનું ગોળી વાગતાં મોત, પત્ની-પુત્રી ગંભીર ઘાયલજમ્મુ કાશ્મીર: LoC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને કર્યા ઠાર
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે…
View More જમ્મુ કાશ્મીર: LoC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને કર્યા ઠારકાશ્મીરમાં સેનાનું વાહન ખાઇમાં ખાબકતાં 2 જવાન શહીદ, 7ને ઇજા
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. સેનાનું એક વાહન ખાડામાં પડી ગયું. આ અકસ્માતમાં બે જવાનોના મોત થયા હતા. જ્યારે અન્ય 7 ઘાયલ…
View More કાશ્મીરમાં સેનાનું વાહન ખાઇમાં ખાબકતાં 2 જવાન શહીદ, 7ને ઇજાજમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે ભૂકંપના આંચકા, બારામુલ્લામાં ધરતી ધ્રૂજી
જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કાશ્મીર વિભાગના બારામુલ્લામાં રાત્રે 9.06 કલાકે ધરતી ધ્રૂજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી.…
View More જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે ભૂકંપના આંચકા, બારામુલ્લામાં ધરતી ધ્રૂજીજમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ… ચારેકોર હિમવર્ષાનો દોર!! ગુલમર્ગ-શિમલામાં માઈનસ તાપમાન, ચમોલીમાં શાળાઓ બંધ
પહાડોમાં હિમવર્ષાના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામ જેવી સ્થિતિ છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત હિમવર્ષા થઈ રહી છે. આવી…
View More જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ… ચારેકોર હિમવર્ષાનો દોર!! ગુલમર્ગ-શિમલામાં માઈનસ તાપમાન, ચમોલીમાં શાળાઓ બંધજમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભારતીય સૈન્યનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 5 આતંકી ઠાર, 2 જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 5 આતંકવાદીઓનેઠાર કર્યા છે. જયારે બે જવાન પણ ઘાયલ થયા છે.…
View More જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભારતીય સૈન્યનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 5 આતંકી ઠાર, 2 જવાન ઘાયલ