મહિને 40 હજાર ભાડા માટે નવા ટ્રેકટર ખરીદ કર્યા બાદ ગઠિયાએ સાત ટ્રેકટર ગીરવે મુકી દીધા જામકંડોરણા પંથકના સાત જેટલા ખેડૂતોને ટ્રેક્ટર ભાડે રખાવાની લાલચ…
View More જામકંડોરણાના સાત ખેડૂતને ટ્રેકટર ભાડે રાખવાની લાલચ આપી 48.30 લાખની ઠગાઈJamkandorana
જામકંડોરણાના ધોળીધાર ગામે ઝેરી જીવાતનો ત્રાસ, ત્રણ લોકો હોસ્પિટલમાં
ચોમાસામા વર્ષા રાણીના આગમનથી પશુ પક્ષી સહીત મનુષ્ય અનેરો આનંદ હોય છે. નવ પલ્લવીત વૃક્ષો થી ધરતી લીલી ચાદરથી ચારોતરફ હરિયાળી છવાઈ જતી હોય છે…
View More જામકંડોરણાના ધોળીધાર ગામે ઝેરી જીવાતનો ત્રાસ, ત્રણ લોકો હોસ્પિટલમાંજામકંડોરણા પાસે છ વર્ષની પુત્રી સાથે પિતાનો નદીમાં ઝંપલાવી આપઘાત
ધોરાજી અને જામકંડોરણા વચ્ચે ભાદર નદી પર આવેલા પુલ ઉપરથી ઝંપલાવી પિતાએ પોતાની છ વર્ષની પુત્રી સાથે આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઈ હતી. જામકંડોરણા…
View More જામકંડોરણા પાસે છ વર્ષની પુત્રી સાથે પિતાનો નદીમાં ઝંપલાવી આપઘાતપાદરિયા ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણ બાળકોના મોત
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરિયા ગામે તળાવમાં ડૂબી જવાથી 3 બાળકનાં મોત નીપજ્યાં છે. ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારનાં બાળકો તળાવમાં નાહવા પડ્યાં હતાં અને અચાનક…
View More પાદરિયા ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણ બાળકોના મોતજામકંડોરણામાં પહેલા માળેથી પગ લપસતા નીચે પટકાયેલા આધેડનું મોત
જામકંડોરણામાં રહેતા આધેડ પહેલા માળે હતા ત્યારે અકસ્માતે રેલિંગમાંથી પગ લપસતા નીચે પટકાયા હતા ગંભીર રીતે ઘવાયેલા આધેડનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો…
View More જામકંડોરણામાં પહેલા માળેથી પગ લપસતા નીચે પટકાયેલા આધેડનું મોતજામકંડોરણાના સોળવદરમાં ચેકડેમમાં નાહવા પડેલી સગીરાનુ ડૂબી જતા મોત
જામકંડોરણાનાં સોળદવર ગામે ખેત મજુરી અર્થે આવેલા પરીવારની 14 વર્ષનીસગીરા ચેકડેમમા ન્હાવા પડતા ઉંડા પાણીમા ગરકાવ થઇ ગઇ હતી. ચેક ડેમમા ડુબી જતા સગીરાનુ મોત…
View More જામકંડોરણાના સોળવદરમાં ચેકડેમમાં નાહવા પડેલી સગીરાનુ ડૂબી જતા મોતઅકસ્માત વળતર કેસમાં માત્ર 8 માસમાં મૃતકના વારસદારોનું 75 લાખનું જંગી વળતર મંજૂર
જામકંડોરણાનાં ચિત્રાવડ ગામના યુવકનું બાઈક અકસ્માતમાં મૃત્યુ થતા ક્લેઇમ કેસ દાખલ કર્યો’તો જામકંડોરણા તાલુકાનાં ચિત્રાવડ ગામમાં રહેતાં યુવાનનું વાહન અકસ્માત મૃત્યુ થયું હતું. જે…
View More અકસ્માત વળતર કેસમાં માત્ર 8 માસમાં મૃતકના વારસદારોનું 75 લાખનું જંગી વળતર મંજૂરમોબાઈલ મુદ્દે માતાએ ઠપકો આપતા ધો.11ની છાત્રાનો આપઘાતનો પ્રયાસ
જામકંડોરણાના ધોળીધારની ઘટના: સગીરાએ ઝેરી દવા પી લેતાં સારવારમાં ખસેડાઈ જામકંડોરણાના ધોળીધાર ગામે રહેતી અને ધો.11માં અભ્યાસ કરતી છાત્રા મોબાઈલમાં મશગુલ રહેતી હોય જે મુદ્દે…
View More મોબાઈલ મુદ્દે માતાએ ઠપકો આપતા ધો.11ની છાત્રાનો આપઘાતનો પ્રયાસજામકંડોરણાના દુષ્કર્મના કેસમાં આરોપી નિર્દોષ જાહેર
ફરીયાદી મુળ દાહોદ જિલ્લાનાં દેવગઢ બારીયા તાલુકાનાં એક ગામનાં રહીશ હોય અને ફરીયાદીની સગીર વયની દિકરી ભોગ બનનાર જામકંડોરણા તાલુકાનાં એક ગામમાં ફરીયાદીનાં ભાણેજ સાથે…
View More જામકંડોરણાના દુષ્કર્મના કેસમાં આરોપી નિર્દોષ જાહેરજામકંડોરણાના બોરિયા ગામની સીમ નજીક જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા
40 હજારની રોકડ, છ મોબાઇલ, એક કાર સહિત રૂા. 2.46 લાખનો મુદ્દામાલ જપ્ત જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બોરીયા ગામની નજીક સીમમાં જુગાર રમાતો હોવાની…
View More જામકંડોરણાના બોરિયા ગામની સીમ નજીક જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા