રાજકોટ રેન્જ રાજકોટના પોલીસ મહા નિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક હિમ કર સિંહ દ્વારા જીલ્લામા પ્રોહી તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢી…
View More જામકંડોરણાના તરકાસર ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર એલસીબીનો દરોડોJamkandorana news
અમદાવાદની પેઢીના ભાગીદારને જુદા જુદા ત્રણ ચેક રિટર્ન કેસમાં એક-એક વર્ષની જેલ
જામકંડોરણાના પત્રકાર પાસેથી ધંધાકીય જરૂૂરિયાત માટે ઉછીના લીધેલા કુલ રૂૂ.21 લાખ પૈકી રૂૂ.18 લાખ પરત કરવા આપેલા ત્રણેય ચેક રિટર્ન થવાના કેસમાં જામકંડોરણા અદાલતે અમદાવાદવાસી…
View More અમદાવાદની પેઢીના ભાગીદારને જુદા જુદા ત્રણ ચેક રિટર્ન કેસમાં એક-એક વર્ષની જેલજામકંડોરણાના ચિત્રાવડના સરપંચની દુકાનમાં નામચીન શખ્સનો આતંક
જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામના સરપંચની દુકાનમાં ધુસી તેજ ગામના નામચીન શખ્સે આતંક મચાવી દુકાનના વજન કાંટા ઉપર ઢીકો મારી તોડી નાખ્યો હતો. સરપંચને ગાળો આપી…
View More જામકંડોરણાના ચિત્રાવડના સરપંચની દુકાનમાં નામચીન શખ્સનો આતંકજામકંડોરણાના દડવી ગામના લૂંટ વીથ મર્ડર કેસમાં દંપતી નિર્દોષ મુક્ત
બે વર્ષ પૂર્વે વૃધ્ધાને મોતને ઘાટ ઉતારી લૂંટ ચલાવ્યાના કેસમાં ધરપકડ થઇ’તી જામકંડોરણા તાલુકાનાં ગામ દડવીનાં પાદરમાં આવેલ અવાવરૂૂ કુવામાંથી એક અજાણી મહીલાની કોહવાય ગયેલ…
View More જામકંડોરણાના દડવી ગામના લૂંટ વીથ મર્ડર કેસમાં દંપતી નિર્દોષ મુક્તજામકંડોરણા પંથકમાં ચાલતી ગેરકાનૂની રેતી ખનન પ્રવૃત્તિઓ પર બુલડોઝર ચાલશે
જામકંડોરણા ધોરાજી ની જીવાદોરી સમાન ફોફર નદીમાંથી દરવર્ષ લાખો કરોડો ની કાળી રેતી ઉલેચવામા આવી રહી છે વખતો વખત લેખીત મૌખીક રજુઆત કરવા છતાંય…
View More જામકંડોરણા પંથકમાં ચાલતી ગેરકાનૂની રેતી ખનન પ્રવૃત્તિઓ પર બુલડોઝર ચાલશેજામકંડોરણા પોલીસનું અસામાજિક તત્ત્વોના ગેરકાયદેસર બાંધકામ પર જેસીબી ફર્યું
રાજ્ય ના પોલીસવડા ના પરીપત્રક પર ગુજરાત ભરમાં અસામાજિક તત્વો માથાભારે ઈસમો પર કડક કાર્યવાહી ની સુચન રૂૂપી આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ…
View More જામકંડોરણા પોલીસનું અસામાજિક તત્ત્વોના ગેરકાયદેસર બાંધકામ પર જેસીબી ફર્યુંજામકંડોરણામાં નર્સિંગની છાત્રાનો ફાંસો ખાઇ આપઘાત
જામકંડોરણાના કાલાવડ રોડ પર આવેલી નર્સિંગ કોલેજ ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીના સુસાઈડ ચોવીસ કલાક વિત્યા હજુ કારણ અંકબંધ રહેતા ચકચાર જાગી છે. આ…
View More જામકંડોરણામાં નર્સિંગની છાત્રાનો ફાંસો ખાઇ આપઘાતજામકંડોરણાના રાજપરાના ફાર્મ હાઉસમાંથી 44 લાખનો દારૂ ઝડપાયો
કટિંગ ચાલતું હતું ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી, 68.86 લાખનો મુદ્ામાલ કબજે બે શખ્સોની ધરપકડ, જામકંડોરણા, દેવભૂમિ દ્વારકા અને જામનગરના બૂટલેગરો સહિત 9…
View More જામકંડોરણાના રાજપરાના ફાર્મ હાઉસમાંથી 44 લાખનો દારૂ ઝડપાયોજામકંડોરણાના રાજપરામાં SMCનો દરોડો, 500 પેટી દારૂ પકડાયો
જામકંડોરણાના રાજપરા ગામે ચાલતા દારૂના કટીંગ વખતે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં આશરે 500 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. દારૂના…
View More જામકંડોરણાના રાજપરામાં SMCનો દરોડો, 500 પેટી દારૂ પકડાયોજામકંડોરણાના બોરિયા ગામેથી કોહવાયેલ હાલતમાં લાશ મળી
આ અંગે ની મળતી માહિતી મુજબ જામકંડોરણાના બોરીયા ગામે રહેતા કનુભાઈ બાભણીયા તા 2/3/2025ના રોજ રાત્રી ના દસ વાગ્યાં ની આ આસપાસ કોઈને જાણ કર્યા…
View More જામકંડોરણાના બોરિયા ગામેથી કોહવાયેલ હાલતમાં લાશ મળી