સારવાર દરમિયાન પૂર્ણાબા જાડેજાના મૃત્યુથી અરેરાટી જામનગર રાજકોટ ધોરી માર્ગ પર વાંકિયા નજીક રીક્ષા પલટી મારી જતાં નાના વાગુદડ ગામના પૂર્ણાબા જાડેજા નામના મહિલા ઘાયલ થયા...
પોલીસે ગણતરીના કલાકોમાં બાવરી શખ્શને ઝડપી પાડયો જામનગરમાં શરૂૂ સેક્શન રોડ પર આવેલા એક બંધ ફ્લેટમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું, અને અંદરથી રૂૂપિયા એક લાખ એંસી...
મકાનમાં ફસાયેલી ત્રણ વ્યક્તિને પણ ફાયરે બહાર કાઢી જામનગરમાં જીઆઇડીસી વિસ્તારમાં સેટેલાઇટ પાર્ક ના એક રહેણાક મકાનના મીટર બોક્સ માં આગ લાગી હતી. બનાવની જાણ થતાં...
કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ નુકસાનીનો સરવે કરાવેલ ગત ઓગસ્ટ મહિનામાં પડેલા અતિવૃષ્ટિના કારણે જામનગર જિલ્લાના ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. આ નુકસાનની ભરપાઈ માટે રાજ્ય...
ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમ વિસ્તારનો કરૂણાજનક કિસ્સો જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના લયારા ગામની સીમ વિસ્તારમાં એક વાડીમાં કરુણા જનક કિસ્સો બન્યો છે.ધૂળ નું તગારું લેવા...
પોરબંદર સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો લઇ ફરિયાદ નોંધાવી જામનગરની એક યુવતીને જાખર ગામના સાસરિયાઓએ અવાર નવાર શારિરીક- માનસિક ત્રાસ આપતા હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો...
ત્રણ વ્યક્તિ સામે આક્ષેપ કરી આવેદન પાઠવ્યું જામનગર શહેરમાં આવેલી તીર્થફળી જમાતમાં આંતરિક કંકાસ વધી રહ્યો છે. જમાતના ત્રણ સભ્યો સરફરાજ રઉફભાઈ રાંગણા, સાહનવાજ સરફરાજ રાંગણા...
જામનગર મહાનગરપાલિકાનું મેયરના હોદ્દા માટે રોટેશન જાહેર થયું ગુજરાત રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં મેયરના હોદ્દા માટે રોટેશન જહેર થયું છે. જેમાં જામનગર મહાનગર પાલિકામાં આગામી ટર્મમાં પ્રથમ...
તહેવારો બાદ વીજ તંત્ર ત્રાટકયું, 86 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાઇ જામનગર શહેરમાં ખંભાળિયા તેમજ સલાયા પંથકમાં દિવાળીના તહેવાર બાદ આજે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી...
ઘરેણાં અને રોકડ સહિત ચાર લાખથી વધુની માલમતા સાથે તસ્કર બેલડી ઝડપાઇ જામનગર મા પંચવટી સોસાયટી વિસ્તારમાં રહેતા એક એડવોકેટના બંધ મકાનને દિવાળીના તહેવારોમાં તસ્કરે નિશાન...